gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગટરનું કનેક્શન 15 વર્ષે ગેરકાયદે જાહેર થતાં રહિશોની હાલત કફોડી | the residents worsened after the se…

G METRO NEWS by G METRO NEWS
February 8, 2026
in GUJARAT
0 0
0
ગટરનું કનેક્શન 15 વર્ષે ગેરકાયદે જાહેર થતાં રહિશોની હાલત કફોડી | the residents worsened after the se…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– બાવળાની નવજીવન પાર્ક સોસાયટીમાં

– બિલ્ડરે બોગસ એનઓસી આપ્યુ હતું : ચીફ ઓફિસરે ‘ગેરકાયદેસર’ જાહેર કરતા  હાલાકી

બગોદરા : નવજીવન પાર્ક સોસાયટીના રહીશોએ મામલતદારને આવેદનપત્ર આપીને બિલ્ડર અને નગરપાલિકાના તત્કાલીન અધિકારીઓ સામે છેતરપિંડીનો ગંભીર આક્ષેપ કર્યો છે.

રહીશોનું કહેવું છે કે ૧૫ વર્ષ પહેલાં જ્યારે મિલકત ખરીદી ત્યારે બિલ્ડરે નગરપાલિકાનું એનઓસી આપ્યું હતું, જેના આધારે તેઓ આટલા વર્ષથી ગટર વાપરતા હતા. હવે અચાનક ચીફ ઓફિસર દ્વારા તેને ‘ખોટું અને ગેરકાયદેસર’ જાહેર કરવામાં આવ્યું છે. આ કનેક્શન સીલ કરવાના અથવા ગેરકાયદેસર ઠેરવવાના નિર્ણયથી સોસાયટીના અંદાજે ૨૦૦ રહેણાંક મકાનો અને ૧૫ જેટલા વેપારી એકમો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. આવેદનમાં જણાવ્યા મુજબ, નગરપાલિકાના આ પગલાથી રહીશોના બંધારણીય અનુચ્છેદ-૨૧ (જીવવાનો અધિકાર)નું ઉલ્લંઘન થઈ રહ્યું છે. જો આ સમસ્યાનું ત્વરિત નિરાકરણ નહીં આવે, તો રહીશોએ સંવૈધાનિક રીતે આંદોલન કરવાની ચીમકી આપી છે. ૭ ફેબુ્રઆરી ૨૦૨૬ના રોજ આ આવેદન મામલતદાર કચેરીમાં સ્વીકારવામાં આવ્યું છે. રહીશોએ આ નકલ જિલ્લા મેજિસ્ટ્રેટ અને નાયબ કલેક્ટરને પણ રવાના કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સરહદોનું રક્ષણ, હૃદયની સેવા: ગુજરાતભરમાં દક્ષિણ કમાન્ડ
GUJARAT

February 9, 2026
‘જસ્ટિસ ઈન્ડિયા’ રિપોર્ટમાં ગુજરાત ગગડીને 11મા ક્રમે પહોંચ્યું, ન્યાયાધીશોની ઘટથી ન્યાયમાં વિલંબ | J…

કરજણની ચોરીમાં મોહનીયા ગેંગના સભ્યની ૨૫ વર્ષ બાદ ધરપકડ | thefter caught after 25 years

Next Post
નવા સપ્તાહમાં સેન્સેક્સ 84422 ઉપર બંધ થતાં 85266 જોવાય | Sensex closes at 84422 sees 85266 in new we…

નવા સપ્તાહમાં સેન્સેક્સ 84422 ઉપર બંધ થતાં 85266 જોવાય | Sensex closes at 84422 sees 85266 in new we...

નડિયાદના પ્રગતિનગર પાસે હાઉસિંગ બોર્ડ દ્વારા ડિમોલિશન : 5 મકાન તોડી પડાયા | Demolition by Housing Bo…

નડિયાદના પ્રગતિનગર પાસે હાઉસિંગ બોર્ડ દ્વારા ડિમોલિશન : 5 મકાન તોડી પડાયા | Demolition by Housing Bo...

સુરતના માંગરોળ નજીક કારના અકસ્માત બાદ આગ ભભૂકી, ચાલકનું મોત નિપજ્યું | Fire breaks out after car acc…

સુરતના માંગરોળ નજીક કારના અકસ્માત બાદ આગ ભભૂકી, ચાલકનું મોત નિપજ્યું | Fire breaks out after car acc...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં હવે જાહેર માર્ગો પર સ્કૂટર પાર્ક કરી વિદેશી શરાબની બોટલોનું વેચાણ કરતા ખેપિયા, વધુ એક પકડા…

6 months ago
ધ્રાંગધ્રામાં રોકડિયા સર્કલથી ઘાટ દરવાજા સુધી ટ્રાફિક સમસ્યાથી નાગરિકો પરેશાન | Citizens are trouble…

2 months ago
જાફરાબાદના આકાશમાં જોવા મળ્યું અલૌકિક ‘સૂર્યવલય’, અદ્ભુત નજારો જોઈ ગ્રામજનો દંગ | Rare ‘Sun Halo’ Ca…

SBI ના 1.97 કરોડના હોમલોન કૌભાંડમાં સુરતથી લોન એજન્ટ પકડાયો | Loan agent from Surat caught in SBI’s …

4 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News