gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગઠીયાએ ઇ-ચલણની લીંક મોકલીને એકાઉન્ટમાંથી ૪.૮૦ લાખની ઠગાઇ | ahmedabad resident women lost money after…

G METRO NEWS by G METRO NEWS
September 10, 2025
in GUJARAT
0 0
0
ગઠીયાએ ઇ-ચલણની લીંક મોકલીને એકાઉન્ટમાંથી ૪.૮૦ લાખની ઠગાઇ | ahmedabad resident women lost money after…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, બુધવાર

શહેરના મેમનગર બી ડી રાવ હોલ પાસે આવેલા પંચવીલા ટાવરમાં રહેતા માનસી તેલીને ગત  શુક્રવારે સાંજના સમયે રૂપિયા ૫૦૦ની ઇ-ચલણનો વોટ્સએપ મેસેજ આવ્યો હતો. જેમાં ઇ ચલણના નાણાં ભરવા માટેની લીંક મોકલી હતી. જેથી વિશ્વાસ કરીને લીંક પર ક્લીક કરીને થોડી વિગતો ભરી હતી. ત્યારબાદ શનિવારે તેમણે એક ઓનલાઇન પેમેન્ટ કરવા માટે બેંક એકાઉન્ટ ઓપન કર્યું ત્યારે બેંક બેલેન્સ નહોતુ. આ દરમિયાન તેમને નાણાં કપાયાના મેસેજ આવ્યા હતા. જેમાં કુલ ૪.૮૦ હજારના વ્યવહાર થયા હતા.

ગઠીયાએ ઇ-ચલણની લીંક મોકલીને   એકાઉન્ટમાંથી ૪.૮૦ લાખની ઠગાઇ 2 - imageઓનલાઇન છેતરપિંડી કરનારે  તેમના એકાઉન્ટમાંથી ૨૦ હજારનું બેલેન્સ,  ૨.૪૦ લાખની ફિક્સ ડીપોઝીટની રકમ લેવાની સાથે  મંજુર થયેલી પર્સનલ લોન મળીને કુલ ૪.૮૦ લાખ પડાવી લીધા હતા. આ અંગે  તેમણે ઘાટલોડિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા  ટેકનીકલ એનાલીસીસના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતુ કે લખનઉની પંજાબ નેશનલ બેંકના ત્રણ અલગ અલગ એટીએમમાંથી નાણાં ઉપાડવામાં આવ્યા હતા. ત્યારે એટીએમના સીસીટીવી પોલીસ માટે તપાસની મહત્વની કડી બની શકે તેમ છે.

એચડીએફસી બેંકના કોલ સેન્ટરમાં પ્રતિસાદ ન મળ્યો

રવિવારે ઓનલાઇન ચિંટીગ થયા મેસેજ મળતા માનસીબેને તાત્કાલિક એચડીએફસી બેંકમાં કોલ કર્યો હતો. પરંતુ, યોગ્ય રીસ્પોન્સ મળ્યો નહોતો. બીજા દિવસે બેંકમાં જઇને જાણ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે તેમના સીબીલના આધારે ગઠિયાએ બેંક એકાઉન્ટમાંથી લોન લીધી હતી. ત્યારે જો બેંકના કોલ સેન્ટરમાં તુંરત પ્રતિસાદ મળ્યો હોત તો માનસીબેનને પ્રમાણમાં ઓછુ નુકશાન સહન કરવાનો વારો આવે તેમ હતોે.

ઇ-ચલણની એપીકે ફાઇલ પર ક્લીક ન કરોઃ પોલીસ

સાયબર ક્રાઇમના અધિકારીએ જણાવ્યું કે ઇ-ચલણની લીંક મોકલીને થતી છેતરપિંડીના કિસ્સા વધ્યા છે. ત્યારે  જાગૃત રહેવુ જરૂરી છે. જેમાં લોકોની બેદરકારી પણ જવાબદાર છે. ત્યારે ખાસ ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે ઇ-ચલણની લીંક વોટ્સએપમાં આવતી નથી અને કોઇ અજાણ્યા નંબર પરથી મેસેજ નથી આવતા. જેથી આ પ્રકારની લીંક પર ક્લીક ન કરવી. 

મહિલાને ૧૩ ટકાના વ્યાજે હપ્તા ભરવાનો વારો આવ્યો

ઓનલાઇન છેતરપિંડી કરતા માફિયાઓને કારણે ભોગ બનનારની હાલત કફોડી થઇ જાય છે. જેમાં માનસીબેનને પોતાના માટે લોન ન  લીધી હોવા છતાંય, ઓનલાઇન ઉપાડી લેવામાં આવેલી લોન તેમના નામે હોવાથી આગામી મહિનાથી તેમને લોનના હપ્તા પણ ભરવાનો વારો આવ્યો છે અને એચડીએફસી બેંકે આ મામલે તેમને સહયોગ આપવનો ઇન્કાર કરી દીધો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતમાં તમાકુના ઉત્પાદનમાં 5 વર્ષમાં 19 ટકાનો વધારો
GUJARAT

ગુજરાતમાં તમાકુના ઉત્પાદનમાં 5 વર્ષમાં 19 ટકાનો વધારો

February 12, 2026
વાંકાનેરના પોલીસ મથકનો નાસતા ફરતો આરોપી ઝડપ્યો | The accused who was absconding from Wankaner police…
GUJARAT

વાંકાનેરના પોલીસ મથકનો નાસતા ફરતો આરોપી ઝડપ્યો | The accused who was absconding from Wankaner police…

February 12, 2026
ટી.પી.રોડ ઉપરના સ્ટ્રીટલાઈટના ઉભા પોલ શોભાના ગાંઠીયા જેવા
GUJARAT

ટી.પી.રોડ ઉપરના સ્ટ્રીટલાઈટના ઉભા પોલ શોભાના ગાંઠીયા જેવા

February 12, 2026
Next Post
કર્ણાવતી ક્લબ પાસે પોલીસને જોઇ દારૂ ભરેલી વાનના ચાલક ફરાર થઇ ગયા | ahmedabad police get IMFL stock n…

કર્ણાવતી ક્લબ પાસે પોલીસને જોઇ દારૂ ભરેલી વાનના ચાલક ફરાર થઇ ગયા | ahmedabad police get IMFL stock n...

ટાઇટન અને ડીટોક્સ સ્પાના અંદરના વિડીયોએ સમગ્ર કૌભાંડની પોલ ખોલી | spa owner manage police to run sex…

ટાઇટન અને ડીટોક્સ સ્પાના અંદરના વિડીયોએ સમગ્ર કૌભાંડની પોલ ખોલી | spa owner manage police to run sex...

ગાંધીનગર નજીક નર્મદા કેનાલમાં દંપતીના મૃતદેહ મળ્યા, પુત્ર ગુમ, પોલીસે તપાસ આદરી | Couple body found …

ગાંધીનગર નજીક નર્મદા કેનાલમાં દંપતીના મૃતદેહ મળ્યા, પુત્ર ગુમ, પોલીસે તપાસ આદરી | Couple body found ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જમ્મુ કાશ્મીરના બડગામમાં સેનાના વાહનને નડ્યો અકસ્માત, ચાર જવાન ઘાયલ, બેની હાલત ગંભીર | Jammu & Kashm…

જમ્મુ કાશ્મીરના બડગામમાં સેનાના વાહનને નડ્યો અકસ્માત, ચાર જવાન ઘાયલ, બેની હાલત ગંભીર | Jammu & Kashm…

5 months ago
હવામાં વિમાન લથડીને પટકાયું… જાણો અજિત પવારના પ્લેન ક્રેશ અંગે પ્રત્યક્ષદર્શીઓએ શું કહ્યું | Ajit …

હવામાં વિમાન લથડીને પટકાયું… જાણો અજિત પવારના પ્લેન ક્રેશ અંગે પ્રત્યક્ષદર્શીઓએ શું કહ્યું | Ajit …

2 weeks ago
જામનગર પાલિકાની એસ્ટેટ શાખા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ અવિત ચાલુ : 40થી વધુ કાઉન્ટર-રેંકડી પથારા દૂર કર…

જામનગર પાલિકાની એસ્ટેટ શાખા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ અવિત ચાલુ : 40થી વધુ કાઉન્ટર-રેંકડી પથારા દૂર કર…

2 months ago
રાષ્ટ્રપતિએ બિલોને ક્યારે મંજૂરી આપવી તે સુપ્રીમ કોર્ટ નક્કી ના કરી શકે : કેન્દ્ર | Supreme Court ca…

રાષ્ટ્રપતિએ બિલોને ક્યારે મંજૂરી આપવી તે સુપ્રીમ કોર્ટ નક્કી ના કરી શકે : કેન્દ્ર | Supreme Court ca…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News