gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગઢડાના માંડવધાર ગામે જુની ફરિયાદની દાઝે મારા મારીની સામ સામી ફરિયાદ | In Mandavadhar village of Gadh…

G METRO NEWS by G METRO NEWS
March 27, 2026
in GUJARAT
0 0
0
ગઢડાના માંડવધાર ગામે જુની ફરિયાદની દાઝે મારા મારીની સામ સામી ફરિયાદ | In Mandavadhar village of Gadh…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગઢડા પોલીસ મથકમાં 12 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ

લોખંડના પાઈપ, લોકડી અને ઢીકાપાટુની મારામારીમાં ત્રણ લોકોને ઈજા

ભાવનગર: ગઢડાના માંડવધાર ગામે જુની ફરિયાદની દાઝે લોખંડના પાઈપ, લાકડી અને ઢીકાપાટુની મારામારીની સામસામી પોલીસ ફરિયાદ ગઢડા પોલીસ મથકમાં નોંધાતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકના માંડવધાર ગામે રહેતા પ્રકાશભાઈ હિંમતભાઈ ગઢાદરાએ ગઢડા પોલીસ મથકમાં સુરેશ ભુપતભાઈ ભુંગાણી, અમરત વલ્લભભાઈ ભુંગાણી, વિનુ રાઘવભાઈ ભુંગાણી, શૈલેષ અમરશીભાઈ ભુંગાણી, સંજય વલ્લભભાઈ ભુંગાણી, ઉપેન્દ્ર રાઘવભાઈ ભુંગાણી, પરશોતમ કાળુભાઈ સરીયા અને કિશોર અમરશીભાઈ ભુંગાણી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં ઉક્ત લોકો સાથે તેમને અગાઉ માથાકૂટની પોલીસ ફરિયાદ થઈ હતી જેનું મનદુઃખ રાખી ઉક્ત લોકોએ લોખંડના પાઈપ વડે તેમને તથા તેમના પિતાને માર મારી ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જ્યારે સામે પક્ષે સુરેશભાઈ મનુભાઈ ભુંગાણીએ હિંમત બીજલભાઈ ગઢાદરા, પ્રકાશ હિંમતભાઈ ગઢાદરા, અસ્મીતાબેન હિંમતભાઈ ગઢાદરા અને ગીતાબેન હિંમતભાઈ ગઢાદરા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં ઉક્ત લોકો સાથે અગાઉ માથાકૂટની સામસામી ફરિયાદ થઈ હતી તેની દાઝે ઉક્ત લોકોએ લાકડી અને ઢીકાપાટુનો માર મારી ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે ગઢડા પોલીસે બન્ને પક્ષની ફરિયાદ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરેન્દ્રનગરમાં રામનવમી નિમિત્તે શોભાયાત્રા નીકળી
GUJARAT

સુરેન્દ્રનગરમાં રામનવમી નિમિત્તે શોભાયાત્રા નીકળી

March 27, 2026
વઢવાણના ફૂલગ્રામમાં સસરાએ પૂત્રવધૂને આડા સંબંધ અંગે ઠપકો આપતા પ્રેમી સાથે મળી હત્યા કરી | Wadhwan fa…

રંગભૂમિની માતા સમાન ભવાઇ કળા લુપ્ત થવાના આરે | The art of Bhavai the mother of theatre is on the ver…

Next Post
દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં આવેલા જોધપુર સહિતના વિસ્તારમાં લોકોએ કચરો અલગ કરીને આપવો પડશે | Located in the …

દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં આવેલા જોધપુર સહિતના વિસ્તારમાં લોકોએ કચરો અલગ કરીને આપવો પડશે | Located in the ...

ભારતમાં બેરોજગારીએ ટેન્શન વધાર્યું, 40% યુવા ગ્રેજ્યુએટ્સ પાસે કોઈ નોકરી નથી, રિપોર્ટમાં ધડાકો | Une…

ભારતમાં બેરોજગારીએ ટેન્શન વધાર્યું, 40% યુવા ગ્રેજ્યુએટ્સ પાસે કોઈ નોકરી નથી, રિપોર્ટમાં ધડાકો | Une...

ભાજપને લોટરી ! ઔદ્યોગિક ગૃહો તરફથી 6014 કરોડનું  'પાર્ટીફંડ'નું નજરાણું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગળતેશ્વર મહાદેવ પાસે નદી કિનારે સ્મશાનના અભાવે 50 ગામને હાલાકી | 50 villages suffer due to lack of c…

7 months ago
નીતિન નબીન ભાજપના સૌથી યુવા રાષ્ટ્રીય અધ્યક્ષ, અટલ-અડવાણી જેવા દિગ્ગજોના પક્ષનું સુકાન હવે 45 વર્ષીય…

2 months ago
ટ્રમ્પના અમેરિકાને મોટો ઝટકો, ટોપ-10 પાસપોર્ટ રેન્કિંગમાંથી આઉટ, જાણો ભારત કયા નંબરે

5 months ago
કેન્સરગ્રસ્ત યુવકે બે સંતાનો સાથે ઝેરી પીને જિંદગી ટૂંકાવી | Cancer stricken youth ends life with tw…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News