gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ગત નાણા વર્ષે ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્ર ત્રીજા સૌથી મોટા નિકાસ ક્ષેત્ર તરીકે ઉભરી આવ્યું | Electronics …

G METRO NEWS by G METRO NEWS
April 22, 2025
in Business
0 0
0
ગત નાણા વર્ષે ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્ર ત્રીજા સૌથી મોટા નિકાસ ક્ષેત્ર તરીકે ઉભરી આવ્યું | Electronics …
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ : નાણાકીય વર્ષ ૨૦૨૫માં રૂ.૩.૨૭ લાખ કરોડ ની  નિકાસ સાથે ઇલેક્ટ્રોનિક્સ ત્રીજું સૌથી મોટું નિકાસ ક્ષેત્ર તરીકે ઉભરી આવ્યું છે. ગયા વર્ષના રૂ. ૨.૪૧ લાખ કરોડની સરખામણીમાં આ ૩૬ ટકાનો વધારો સૂચવે છે.  પ્રથમ નંબરે પેટ્રોલિયમ ક્ષેત્ર અને બીજો નંબરે એન્જિનિયરિંગ ક્ષેત્રની નિકાસ રહી હતી.

આ સાથે, ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્ર (જે ૨૦૨૩-૨૪માં નિકાસની દ્રષ્ટિએ પાંચમા ક્રમે હતું) તે હવે દવાઓ અને ફાર્માસ્યુટિકલ્સ (રૂ. ૨.૫૭ લાખ કરોડ) અને રત્નો અને ઝવેરાત (રૂ. ૨.૫૨ લાખ કરોડ) ને પાછળ છોડીને પેટ્રોલિયમ ઉત્પાદનો (રૂ. ૫.૩૪ લાખ કરોડ) અને એન્જિનિયરિંગ (રૂ. ૯.૮૬ લાખ કરોડ) પછી ત્રીજા સ્થાને પહોંચી ગયું છે. 

વર્ષ ૨૦૧૯-૨૦ માં જ્યારે પીએલઆઈ યોજનાની જાહેરાત કરવામાં આવી ત્યારે ઇલેક્ટ્રોનિક્સ નિકાસ સાતમા ક્રમે હતી. ત્રીજા સ્થાનની રેસમાં રહેલું ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્ર, ટોચના ૧૦માં ભારતનું સૌથી ઝડપથી વિકસતું નિકાસ ક્ષેત્ર બની ગયું છે.

ઇન્ડિયા સેલ્યુલર એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એસોસિએશને જણાવ્યું હતું કે ૨૦૩૦ સુધીમાં સરકારના ૫૦૦ અબજ ડોલરના વિઝનને હાંસલ કરવા માટે, કર, ડયુટી અને ઔદ્યોગિક માળખાગત સુવિધાઓના ક્ષેત્રોમાં મોટા નીતિગત ફેરફારોની જરૂર છે. 

ઇલેક્ટ્રોનિક્સમાં સૌથી મોટો વધારો મોબાઇલ ફોન નિકાસ દ્વારા થયો હતો, જે નાણાકીય વર્ષ ૨૦૨૫માં બે ટ્રિલિયન ડોલરથી વધુ હોવાનો અંદાજ હતો, જે આ અસાધારણ વૃદ્ધિમાં ૬૧ ટકાનું યોગદાન આપે છે. ૮૫ ટકા વૃદ્ધિ મોબાઇલ ઉપકરણોની નિકાસમાંથી થઈ છે.

મોબાઇલ  નિકાસમાં એપલના આઇફોને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, જેમાં આઇફોનની નિકાસ રૂ. ૧.૫ લાખ કરોડની હતી, જે નાણાકીય વર્ષ ૨૦૨૫ માં કુલ ઇલેક્ટ્રોનિક્સ નિકાસના ૪૫.૮ ટકા હતી. છેલ્લા દાયકામાં ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનમાં પાંચ ગણો વધારો થયો છે અને આ સમયગાળા દરમિયાન નિકાસ છ ગણી વધી છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વાયદા બજારમાં ભૂકંપ : ચાંદી 2 લાખ નીચે પટકાઈ, સોનામાં પણ લૉઅર સર્કિટ, રોકાણકારોને મોટું નુકસાન | Sil…
Business

વાયદા બજારમાં ભૂકંપ : ચાંદી 2 લાખ નીચે પટકાઈ, સોનામાં પણ લૉઅર સર્કિટ, રોકાણકારોને મોટું નુકસાન | Sil…

March 23, 2026
સોનામાં એકઝાટકે 5% તો ચાંદીમાં 6%નો કડાકો, રોકાણકારોને મોટું નુકસાન, જાણો લેટેસ્ટ રેટ | Gold and Sil…
Business

સોનામાં એકઝાટકે 5% તો ચાંદીમાં 6%નો કડાકો, રોકાણકારોને મોટું નુકસાન, જાણો લેટેસ્ટ રેટ | Gold and Sil…

March 23, 2026
શેરબજારમાં ભૂકંપ: સેન્સેક્સ 1300 પોઈન્ટથી વધુ ગબડ્યો, નિફ્ટીમાં પણ મોટું ગાબડું | Indian Stock Marke…
Business

શેરબજારમાં ભૂકંપ: સેન્સેક્સ 1300 પોઈન્ટથી વધુ ગબડ્યો, નિફ્ટીમાં પણ મોટું ગાબડું | Indian Stock Marke…

March 23, 2026
Next Post
અમારા પર સંસદની કામગીરીમાં દખલના આરોપ લાગી રહ્યા છે : સુપ્રીમ | We are being accused of interfering …

અમારા પર સંસદની કામગીરીમાં દખલના આરોપ લાગી રહ્યા છે : સુપ્રીમ | We are being accused of interfering ...

ભારતના દરિયાઈ અને વેપાર વીમા ક્ષેત્ર પર જોખમ, પ્રીમિયમ વધવાની શક્યતા | Risks to India’s marine and t…

ભારતના દરિયાઈ અને વેપાર વીમા ક્ષેત્ર પર જોખમ, પ્રીમિયમ વધવાની શક્યતા | Risks to India's marine and t...

કોર્ટે રાહુલ ગાંધીની નાગરિકતા મામલે કેન્દ્ર પાસે દસ દિવસમાં રિપોર્ટ માંગ્યો | Court seeks report fro…

કોર્ટે રાહુલ ગાંધીની નાગરિકતા મામલે કેન્દ્ર પાસે દસ દિવસમાં રિપોર્ટ માંગ્યો | Court seeks report fro...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરતમાં અડાજણના નાગરિક સુવિધા કેન્દ્રમાં મુલાકાતીઓના પાર્કિંગની જગ્યા નથી, ગંદકીના ઢેર | no parking …

સુરતમાં અડાજણના નાગરિક સુવિધા કેન્દ્રમાં મુલાકાતીઓના પાર્કિંગની જગ્યા નથી, ગંદકીના ઢેર | no parking …

2 months ago
શંકાસ્પદ ચાંદીપુરાના લક્ષણ ધરાવતા બે બાળકોના મોત | Two children with suspected Chandipura symptoms d…

શંકાસ્પદ ચાંદીપુરાના લક્ષણ ધરાવતા બે બાળકોના મોત | Two children with suspected Chandipura symptoms d…

8 months ago
‘એટમ બોમ્બ બાદ હવે અમે હાઈડ્રોજન બોમ્બ ફોડીશું…’, વોટર અધિકાર યાત્રામાં રાહુલ ગાંધી | ‘After the a…

‘એટમ બોમ્બ બાદ હવે અમે હાઈડ્રોજન બોમ્બ ફોડીશું…’, વોટર અધિકાર યાત્રામાં રાહુલ ગાંધી | ‘After the a…

7 months ago
જયપુરમાં મોટી દુર્ઘટના, સવાઈ માન સિંહ હોસ્પિટલમાં ભીષણ આગ, 6 દર્દીઓના દાઝી જતાં મોત

જયપુરમાં મોટી દુર્ઘટના, સવાઈ માન સિંહ હોસ્પિટલમાં ભીષણ આગ, 6 દર્દીઓના દાઝી જતાં મોત

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News