gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘ગમે એ કરો, કોઇપણ સંજોગોમાં વક્ફ બિલ રોકો…’, મુસ્લિમ સંગઠને ભાજપના સાથી પક્ષોના સાંસદોને કરી અપીલ …

G METRO NEWS by G METRO NEWS
April 1, 2025
in INDIA
0 0
0
‘ગમે એ કરો, કોઇપણ સંજોગોમાં વક્ફ બિલ રોકો…’, મુસ્લિમ સંગઠને ભાજપના સાથી પક્ષોના સાંસદોને કરી અપીલ …
0
VIEWS
Share on FacebookShare on Twitter

લાંબા સમયથી ચર્ચામાં રહેલો વક્ફ સુધારો બિલ બુધવારે લોકસભામાં રજૂ થવા જઈ રહ્યો છે. જેડીયુ અને ટીડીપી જેવા સાથી પક્ષોએ બિલને ટેકો આપવાની જાહેરાત કરી છે. આ દરમિયાન ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (AIMPLB)એ શાસક ભાજપના સાથી પક્ષો, ખાસ કરીને જેઓ પોતાને ધર્મનિરપેક્ષ રાજકીય પક્ષો કહે છે, અને તેમના સાંસદોને વક્ફ (સુધારા) બિલનો વિરોધ કરવા અને તેને લોકસભામાં પસાર ન થવા દેવાની અપીલ કરી છે.

AIMPLBએ ધર્મનિરપેક્ષ પક્ષોના સાંસદોને કોઈપણ સંજોગોમાં આ બિલના પક્ષમાં મતદાન ન કરવા વિનંતી કરી છે. આ સંદર્ભમાં બોર્ડ દ્વારા એક નિવેદન જારી કરવામાં આવ્યું છે અને સાંસદોને આવી વિનંતી કરવામાં આવી છે. પર્સનલ લો બોર્ડે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, ‘ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ ભાજપના સાથી પક્ષો અને સાંસદો સહિત તમામ ધર્મનિરપેક્ષ રાજકીય પક્ષોને વક્ફ સુધારા બિલનો સખત વિરોધ કરવા અને કોઈપણ સંજોગોમાં તેના પક્ષમાં મતદાન ન કરવા અપીલ કરે છે.’

નિવેદનમાં શું કહેવામાં આવ્યું છે?

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના પ્રમુખ મૌલાના ખાલિદ સૈફુલ્લાહ રહેમાનીએ તમામ ધર્મનિરપેક્ષ પક્ષો અને સાંસદોને અપીલ કરી છે કે તેઓ આવતીકાલે સંસદમાં રજૂ થનારા વક્ફ સુધારા બિલનો માત્ર સખત વિરોધ જ નહીં કરે પણ ભાજપના સાંપ્રદાયિક એજન્ડાને રોકવા માટે તેની વિરુદ્ધ મતદાન પણ કરે.’

નિવેદન અનુસાર, રહેમાનીએ આરોપ લગાવ્યો છે કે આ બિલ માત્ર ભેદભાવપૂર્ણ નથી પણ બંધારણના અનુચ્છેદ 14, 25 અને 26 હેઠળ મૂળભૂત અધિકારોની જોગવાઈઓનું પણ ઉલ્લંઘન કરે છે.

'ગમે એ કરો, કોઇપણ સંજોગોમાં વક્ફ બિલ રોકો...', મુસ્લિમ સંગઠને ભાજપના સાથી પક્ષોના સાંસદોને કરી અપીલ 2 - image

AIMPLB શેનાથી ડરે છે?

તેમણે વધુમાં કહ્યું હતું કે, આ બિલ દ્વારા ભાજપનો ઉદ્દેશ્ય વક્ફ કાયદાઓને નબળા પાડવાનો અને વક્ફ મિલકતોને જપ્ત કરવા અને નાશ કરવાનો માર્ગ મોકળો કરવાનો છે. બોર્ડના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પૂજા સ્થાનો અધિનિયમ હોવા છતાં, દરેક મસ્જિદમાં મંદિર શોધવાનો મુદ્દો સતત વધી રહ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, ‘જો આ સુધારો બિલ પસાર થશે, તો વકફ મિલકતો પર ગેરકાયદેસર સરકારી અને બિન-સરકારી દાવાઓમાં વધારો થશે, જેનાથી કલેક્ટરો અને જિલ્લા મેજિસ્ટ્રેટ માટે તેમને જપ્ત કરવાનું સરળ બનશે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બંગાળની ચૂંટણીમાં ઓવૈસીની એન્ટ્રી, હુમાયુ કબીરની પાર્ટી સાથે હાથ મિલાવ્યાં, મમતાનું ટેન્શન વધ્યું | …
INDIA

બંગાળની ચૂંટણીમાં ઓવૈસીની એન્ટ્રી, હુમાયુ કબીરની પાર્ટી સાથે હાથ મિલાવ્યાં, મમતાનું ટેન્શન વધ્યું | …

March 23, 2026
PAN, પેટ્રોલથી લઈને HRA સુધી… 1 એપ્રિલથી લાગુ થશે નવા નિયમ, તમારા ખિસ્સાને થશે અસર | big changes f…
INDIA

PAN, પેટ્રોલથી લઈને HRA સુધી… 1 એપ્રિલથી લાગુ થશે નવા નિયમ, તમારા ખિસ્સાને થશે અસર | big changes f…

March 23, 2026
અડધા વિશ્વની સ્કૂલોમાં મોબાઇલ પર પ્રતિબંધો મુકાયા છે : યુનેસ્કોનો રિપોર્ટ | Mobile phones banned in …
INDIA

અડધા વિશ્વની સ્કૂલોમાં મોબાઇલ પર પ્રતિબંધો મુકાયા છે : યુનેસ્કોનો રિપોર્ટ | Mobile phones banned in …

March 23, 2026
Next Post
જામનગરમાં દુષ્કર્મની ચોંકવનારી ઘટના, સગીરાએ મૃત બાળકને જન્મ આપ્યો, આરોપીએ આપઘાતનો પ્રયાસ કર્યો | pol…

જામનગરમાં દુષ્કર્મની ચોંકવનારી ઘટના, સગીરાએ મૃત બાળકને જન્મ આપ્યો, આરોપીએ આપઘાતનો પ્રયાસ કર્યો | pol...

લોકસભામાં વક્ફ બિલ મુદ્દે ભાજપને કયા કયા પક્ષનું મળશે સમર્થન? જુઓ NDA અને INDIAના સંખ્યાબળનું ગણિત |…

લોકસભામાં વક્ફ બિલ મુદ્દે ભાજપને કયા કયા પક્ષનું મળશે સમર્થન? જુઓ NDA અને INDIAના સંખ્યાબળનું ગણિત |...

વડોદરા સિધ્ધનાથ તળાવમાં ફરી લીલ જામી જતા ગંદકીનું સામ્રાજ્ય | Siddhanth Lake in Vadodara turns green…

વડોદરા સિધ્ધનાથ તળાવમાં ફરી લીલ જામી જતા ગંદકીનું સામ્રાજ્ય | Siddhanth Lake in Vadodara turns green...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નાપા વાટા ગામ પાસેથી જુગાર રમતા 5 ઝડપાયા, 4 ફરાર | 5 arrested while gambling near Napa Wata village …

નાપા વાટા ગામ પાસેથી જુગાર રમતા 5 ઝડપાયા, 4 ફરાર | 5 arrested while gambling near Napa Wata village …

3 months ago
‘અમાનવીય-અસંવેદનશીલ ઘટના, સરકારને શરમ આવવી જોઈએ’ MPમાં બે શિશુના મોત મામલે રાહુલ ગાંધી ભડક્યા | Baby…

‘અમાનવીય-અસંવેદનશીલ ઘટના, સરકારને શરમ આવવી જોઈએ’ MPમાં બે શિશુના મોત મામલે રાહુલ ગાંધી ભડક્યા | Baby…

7 months ago
ગોત્રી સેવાસી રોડ પર આવેલી જ્વેલરી શોપમાં આગ લાગી | Fire breaks out in jewellery shop on Gotri Sevas…

ગોત્રી સેવાસી રોડ પર આવેલી જ્વેલરી શોપમાં આગ લાગી | Fire breaks out in jewellery shop on Gotri Sevas…

5 months ago
અમદાવાદમાં રોડ પહોળો કરવા 400 વર્ષ જૂની મંછા મસ્જિદનો અમુક ભાગ તોડવા HCની મંજૂરી, ટ્રસ્ટની અરજી ફગાવ…

અમદાવાદમાં રોડ પહોળો કરવા 400 વર્ષ જૂની મંછા મસ્જિદનો અમુક ભાગ તોડવા HCની મંજૂરી, ટ્રસ્ટની અરજી ફગાવ…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News