gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગાંધીજીએ સોમનાથ મંદિરનું નિર્માણ ટ્રસ્ટ રચી લોકફાળાથી કરવા કહ્યું હતું | asked for the construction …

G METRO NEWS by G METRO NEWS
January 30, 2026
in GUJARAT
0 0
0
ગાંધીજીએ સોમનાથ મંદિરનું નિર્માણ ટ્રસ્ટ રચી લોકફાળાથી કરવા કહ્યું હતું | asked for the construction …
0
VIEWS
Share on FacebookShare on Twitter

સોમનાથ સાથેના ગાંધીજીના અનેક અદ્દભૂત સંભારણાં : તા. 12 ફેબ્રુઆરી 1948ના રોજ ત્રિવેણી સંગમમાં રામધૂન સાથે ગાંધીજીના અસ્થિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું

પ્રભાસપાટણ, :  દેશને આઝાદી અપાવવામાં મહત્વનું યોગદાન આપનારા મહાત્મા ગાંધીજીની આજે પુણ્યતિથિ છે. ગાંધી નિર્વાણ દિને એ જાણવું રસપ્રદ થશે કે સોમનાથ મહાદેવ મંદિરનો જિર્ણોદ્ધાર કરવા સરદાર પટેલે દ્રઢ સંકલ્પ કર્યો તેમાં સરકારની મંજૂરી પણ મળી ગઈ હતી. આમ છતાં સરદાર પટેલે ગાંધીજીનું માર્ગદર્શન માગ્યું હતું. એ વખતે ગાંધીજીએ કહ્યું હતું કે આ મંદિર લોકફાળાથી બને અને એની દેખરેખ તેમજ અમલ માટે ટ્રસ્ટની રચના કરવામાં આવે. આ સૂચન સરદાર પટેલે શિરોમાન્ય રાખ્યું અને સોમનાથ ટ્રસ્ટની રચના કરવામાં આવી હતી.

ગાંધીજીની દીર્ઘ દ્રષ્ટિ અને ભાવિ સંકેતથી સોમનાથ મંદિર નિર્માણકાર્ય સુયોગ્ય રીતે પરિપૂર્ણ થયું હતું. જો કે સરદાર કે ગાંધીજી આ નૂતન મંદિરને જોઈ શક્યા ન હતા. ગાંધીજીના વેરાવળ સોમનાથ ખાતેના સંસ્મરણો અનેક છે. ગાંધીજી રાષ્ટ્રપિતા ન હતા એ વખતે વડિયા દરબાર અને વાળા બાવા તેમજ સુમરીબાઈના કેસ અંગે એડવોકેટ તરીકે 1902માં તા. 3-4-5 એપ્રિલે વેરાવળ પોલિટિકલ એજન્ટની કોર્ટમાં આવ્યા હતા. તા.૬ના રોજ વેરાવળથી રાજકોટ જવા નીકળ્યા હતા. 

ગાંધીજીના નિર્વાણ બાદ તા. 12 ફેબ્રુઆરી 1948ના રોજ પ્રભાસના પવિત્ર ત્રિવેણી સંગમમાં રામધૂન સાથે અસ્થિ વિસર્જન કરવામાં આવ્યા હતા. ગાંધીજીના દેહાંતના રેડિયો ન્યુઝ  લોકોએ  રેડિયો પરથી સાંભળ્યા ત્યારે શોકમગ્ન થઈ ગયા હતા. અસ્થિકળશ વેરાવળથી સોમનાથ પહોંચ્યો ત્યારે ‘ગાંધીજી અમર રહો’ના ગગનભેદી નારાઓ લાગ્યા હતા. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પંચમહાલ: શહેરામાં મેગા વીજ ચેકિંગ, 14 ગામોમાં 19 ટીમો ત્રાટકી, 11 લાખથી વધુની વીજ ચોરી ઝડપાઈ | Panch…
GUJARAT

February 13, 2026
ગુજરાતમાં વાહનચાલકોએ એક વર્ષમાં 231 કરોડ દંડ ચૂકવ્યો, 85 લાખથી વધુ ચલણ ફાટ્યા! | gujarat traffic fin…

કોન્ટ્રાક્ટરોને ઘી-કેળા! AMCની સ્થાયી સમિતિમાં 45 મિનિટમાં 216 કરોડના કામ મંજૂર | AMC Clears Rs 216 …

Next Post
સોનું ઉછળીને રૂ.1,84,000ની ઐતિહાસિક ટોચે

ગોલ્ડ લોન પોર્ટફોલિયો બે વર્ષમાં 15 લાખ કરોડને પાર થઇ ગયો | Gold loan portfolio crosses Rs 15 lakh c…

ગોલ્ડ લોન પોર્ટફોલિયો બે વર્ષમાં 15 લાખ કરોડને પાર થઇ ગયો | Gold loan portfolio crosses Rs 15 lakh c...

CBAM નિયમોના કારણે નાના સ્ટીલના નિકાસકારો મુશ્કેલીમાં મુકાયા | Small steel exporters in trouble due …

CBAM નિયમોના કારણે નાના સ્ટીલના નિકાસકારો મુશ્કેલીમાં મુકાયા | Small steel exporters in trouble due ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરના લીમડા લેન વિસ્તારમાં બંધ મકાનમાં ત્રાટકેલી ચોર ટોળકીના પ્રયાસને પાડોશીઓએ નિષ્ફળ બનાવી, એકને…

3 months ago
જામનગરના બેડી વિસ્તારમાં યુવાનની હત્યાના પ્રયાસ અંગેના કેસમાં 4 આરોપીઓને પાંચ-પાંચ વર્ષની જેલ સજા | …

1 week ago
સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધી, 55% સુધી ભરાયો, જાણો રાજ્યના અન્ય ડેમની સ્થિતિ | gujarat rain upd…

7 months ago
બ્રિજવાળા ભાગમાં વર્ષો જુની ડ્રેનેજ લાઈન છે , મકરબા ક્રોસિંગથી એસ.જી. હાઈવે તરફ ની ડ્રેનેજ લાઈન રીહે…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News