gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગાંધીજી સૌરાષ્ટ્ર-કાઠિયાવાડના પ્રવાસે આવ્યાને 100 વર્ષ પૂર્ણ | 100 years have passed since Gandhiji …

G METRO NEWS by G METRO NEWS
April 5, 2025
in GUJARAT
0 0
0
ગાંધીજી સૌરાષ્ટ્ર-કાઠિયાવાડના પ્રવાસે આવ્યાને 100 વર્ષ પૂર્ણ | 100 years have passed since Gandhiji …
0
VIEWS
Share on FacebookShare on Twitter

એપ્રિલ 1925નાં પ્રથમ સપ્તાહમાં કેશોદ ટ્રેનમાં ઉતર્યા હતા : જૂનાગઢ રાજ્યને બ્રિટિશ સરકાર સાથે ઘનિષ્ઠ સબંધ હતા છતાં ગાંધીજીની યાત્રામાં કોઈ અડચણ ઊભી કરી ન હતી

 જૂનાગઢ, : મોહનદાસ કરમચંદ ગાંધીને મહાત્માનું બિરૂદ મળ્યા બાદ તેઓ 1925માં સૌરાષ્ટ્ર અને કાઠીયાવાડના પ્રવાસે આવ્યા હતા, જેને એપ્રિલ 2025ના પ્રથમ સપ્તાહમાં 100 વર્ષ થયાં છે. તે સમયે નવાબી શાસન હતું અને જૂનાગઢ રાજ્યને બ્રિટિશ સરકાર સાથે ઘનિષ્ઠ સબંધ હતા છતાં નવાબી શાસન દ્વારા ગાંધીજીની યાત્રામાં કોઈ અડચણ ઉભી કરી ન હતી.

મહાત્મા ગાંધીજીનો જન્મ પોરબંદરમાં થયો હતો એટલે તેઓ સૌરાષ્ટ્રના જ હતા. આઝાદીની લડત માટે તેઓ દેશના વિવિધ વિસ્તારમાં પરિભ્રમણ કરતા હતા. ઇતિહાસકારોના મતે 1815માં ગાંધીજીને મહાત્મા તરીકે સંબોધવામાં આવ્યા હતા. મહાત્માનું બિરૂદ મળી ગયા બાદ તેઓ એપ્રિલ 1925ના પ્રથમ સપ્તાહમાં સૌરાષ્ટ્ર અને ખાસ કરીને કાઠિયાવાડના પ્રવાસે આવ્યા હતા. 1925ના એપ્રિલ માસના પ્રથમ સપ્તાહમાં મહાત્મા ગાંધીજી બોટાદ, રાણપુર, સોનગઢ, પાલિતાણા, લાઠી, અમરેલી, ચલાળા, ઢસા, બગસરા થઈ કેશોદ સ્ટેશન પર ઉતર્યા હતા. કેશોદથી મોટર માર્ગે માંગરોળ પહોંચ્યા હતા ત્યાં મણિલાલ અંદરજીને ત્યાં ઉતર્યા હતા.

તે સમયે જૂનાગઢનું નવાબી રાજ્ય એ સૌરાષ્ટ્રનું પ્રથમ વર્ગનું રાજ્ય હતું. નવાબને બ્રિટીશ સરકાર સાથે ઘનિષ્ઠ સબંધ હતા છતાં નવાબ, દિવાન દ્વારા ગાંધીજીની યાત્રામાં કોઈ અડચણ ઉભી કરવામાં આવી ન હતી. માંગરોળમાં વિશાળ સભા યોજાઈ હતી જ્યાં તેઓને માનપત્ર આપવામાં આવ્યું હતું. 10 એપ્રિલના માંગરોળથી માણાવદર પહોંચ્યા હતા. ગાંધીજીએ ટ્રેનમાં યાત્રા કરી પોતાની સાદગીનો પરિચય આપ્યો હતો પરંતુ હાલના નેતાઓ તો લકઝરીયસ વાહનોમાંથી પગ નીચે મુકતા નથી એ બાબત પણ નોંધનીય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરા એસટી વિભાગની ચાલુ નાણાંકીય વર્ષમાં રૂ. ૧૪પ કરોડ આવક નોંધાઈ | Vadodara ST department records R…
GUJARAT

March 9, 2026
શહેરના ઉત્તર વિસ્તારમાં કેમિકલની તીવ્ર દુર્ગંધથી નાગિરકો પરેશાન | Citizens troubled by strong chemic…

ટી-૨૦ ફાઇનલ મેચમાં ગઠિયાઓએ વિશ્વાસ કેળવી નકલી ટિકિટો પધરાવી | frauders selling duplicate ticket of t…

Next Post
૫ એપ્રિલ – નેશનલ મેરિટાઇમ ડે (રાષ્ટ્રીય દરિયાઈ દિવસ)

૫ એપ્રિલ - નેશનલ મેરિટાઇમ ડે (રાષ્ટ્રીય દરિયાઈ દિવસ)

ગુજરાત પોલીસની શૂટિંગ ટીમે ત્રણ બ્રોન્ઝ મેડલ જીત્યા, ડીજીપીએ આપ્યા અભિનંદન

સુરતમાં બે તરૃણી સહિત છ વ્યકિતએ આત્મહત્યા કરી | Six people including two young women committed suici…

સુરતમાં બે તરૃણી સહિત છ વ્યકિતએ આત્મહત્યા કરી | Six people including two young women committed suici...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પતિનાં મોત બાદ 5 દિવસથી રહસ્યમય રીતે ગુમ પત્નીનો કૂવામાંથી મૃતદેહ મળ્યો | Body of wife mysteriously …

4 months ago
વડોદરાની બહુમાળી સરકારી ઇમારત નર્મદા અને કુબેર ભવનની ચકાસણી | structural chicking at kuber and narma…

7 months ago
ડ્રેનેજ-કેચપીટ કામગીરી કરવા ૭૦ કરોડથી વધુ ખર્ચ છતાં અમદાવાદના પાંચ વોર્ડના લોકો પ્રદૂષિત પાણી પીવા મ…

6 months ago
ચાર લાખ મેટ્રિક ટન કચરાનો નિકાલ કરીને પાંચ હેક્ટર જમીન ખુલ્લી કરાઇ | Five hectares of land were clea…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News