gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગાંધીનગરમાં ACBનો સપાટો: CID ક્રાઈમના PI અને કોન્સ્ટેબલ 30 લાખની લાંચ લેતા ઝડપાયા | Gandhinagar ACB …

G METRO NEWS by G METRO NEWS
December 15, 2025
in GUJARAT
0 0
0
ગાંધીનગરમાં ACBનો સપાટો: CID ક્રાઈમના PI અને કોન્સ્ટેબલ 30 લાખની લાંચ લેતા ઝડપાયા | Gandhinagar ACB …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Police News : રાજ્યમાં ભ્રષ્ટાચાર નાબૂદી અભિયાન અંતર્ગત એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ આજે ગાંધીનગરમાં મોટી કાર્યવાહી કરતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. ગાંધીનગર CID ક્રાઈમના પોલીસ ઈન્સ્પેક્ટર અને એક આર્મ્ડ કોન્સ્ટેબલને રૂપિયા 30 લાખની જંગી લાંચ સ્વીકારતા એસીબીની ટીમે રંગેહાથ ઝડપી લીધા છે.

શું હતો સમગ્ર મામલો? 

પ્રાપ્ત વિગતો અનુસાર એક જાગૃત નાગરિકે એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમના મિત્ર વિરૂદ્ધ એક કેસમાં સી.આઇ.ડી. ક્રાઇમ સી.આઇ. સેલના પોલીસ ઇન્સપેકટર પી.કે.પટેલ ( પેથાભાઇ કરમશીભાઇ પટેલ) તથા સી.આઇ.ડી. ક્રાઇમ સી.આઇ. સેલના આર્મ્ડ પોલીસ કોન્સટેબલ વિપુલભાઇ બાબુભાઇ દેસાઇએ ફરીયાદી પાસે વર્ષ 2024માં નોંધાયેલા એક ગુના મામલે કોઇ કાર્યવાહી નહી કરવા ત્રીસ લાખ રૂપિયાની માંગણી કરી હતી. જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય તેથી તેમણે એ.સી.બી.નો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. 

જેથી અમદાવાદ શહેર એસીબીની ટીમે ગાંધીનગરના સરગાસણ વિસ્તારમાં ‘ધી ઓફિસીસ હરી ગ્રુપ’ નામની નવી બનતી સાઈટ પાસે ટ્રેપ ગોઠવી હતી. આ છટકા દરમિયાન કોન્સ્ટેબલ વિપુલભાઇ દેસાઇએ ફરીયાદી સાથે વાતચીત કરી 30 લાખની રકમ સ્વીકારી હતી, જ્યારે પી.આઈ. પેથાભાઈ પટેલે આ લાંચ સ્વીકારવા માટે સંમતિ આપી હતી. એસીબીએ ઘટનાસ્થળે જ 30 લાખની રોકડ રિકવર કરી બંને આરોપીઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ હાઈ-પ્રોફાઈલ ટ્રેપને કારણે સમગ્ર પોલીસ વિભાગમાં ચકચાર મચી જવા પામી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

માંજલપુરમાંથી પોલીસને શરીરના મસલ્સ વધારવાની દવાઓ સાથે દુકાનદારની અટકાયત | Police from Manjalpur arre…
GUJARAT

February 10, 2026
સુરત મેટ્રોનો પડકારજનક તબક્કો પૂર્ણ, 2.8 કિમી અંતર કાપી TBM મશીન બહાર આવ્યું, સ્થાનિકોને હાશકારો | S…

કૃષિ અને સહકાર વિભાગનો નિર્ણય, 09 APMCમાં ચૂંટણીની જાહેરાત, 15 APMCની મુદતમાં 6 મહિનાનો વધારો | Guja…

Next Post
ગોત્રીમાં દારૂનો ધંધો કરતા પતિ-પત્ની અને પુત્ર સામે કાર્યવાહી, એક લાખનો દારૂ કબજે, પતિ પકડાયો | Acti…

ગોત્રીમાં દારૂનો ધંધો કરતા પતિ-પત્ની અને પુત્ર સામે કાર્યવાહી, એક લાખનો દારૂ કબજે, પતિ પકડાયો | Acti...

ભાવનગર રેલવે મંડળ પર આયોજિત 68મી પેન્શન અદાલતમાં પેન્શન સંબંધિત 225 કેસોનું નિપટારું

અમદાવાદમાં નિવૃત્ત બેન્ક અધિકારી સાથે 75 લાખની છેતરપિંડી: શેરબજારમાં ઊંચા વળતરની લાલચ ભારે પડી | Ahm…

અમદાવાદમાં નિવૃત્ત બેન્ક અધિકારી સાથે 75 લાખની છેતરપિંડી: શેરબજારમાં ઊંચા વળતરની લાલચ ભારે પડી | Ahm...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાજપમાં આંતરિક મતભેદના લીધે 4 વર્ષથી આણંદ એપીએમસીમાં વહીવટદારનું શાસન | Administrator rule in Anand …

4 months ago
VIDEO | મુખ્યમંત્રી નીતિશ કુમારના કાફલાની કારે DSPને જ પાછળથી મારી જોરદાર ટક્કર

2 months ago
પ્રમુખ પુતિનની ભારત યાત્રા : 25 વર્ષ પૂર્વેની નરેન્દ્ર મોદી સાથેની મુલાકાતની યાદ તાજી કરી | Presiden…

દવાખાનું ચલાવતો 12 પાસ બોગસ ડોક્ટર ઝડપાયો | 12th pass bogus doctor running a hospital caught

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News