gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગાંધીનગર મેડિકલ કોલેજ રેગિંગ કેસ: 7 વિદ્યાર્થીઓ 2 વર્ષ અને અન્ય 6 માસ માટે સસ્પેન્ડ! | Gandhinagar M…

G METRO NEWS by G METRO NEWS
November 24, 2025
in GUJARAT
0 0
0
ગાંધીનગર મેડિકલ કોલેજ રેગિંગ કેસ: 7 વિદ્યાર્થીઓ 2 વર્ષ અને અન્ય 6 માસ માટે સસ્પેન્ડ! | Gandhinagar M…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gandhinagar Medical College Ragging Case : ગાંધીનગરની એક મેડિકલ કોલેજમાં સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગની ગંભીર ઘટના સામે આવતા રાજ્યના તબીબી શિક્ષણ વિભાગ દ્વારા તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ ઘટનામાં સામેલ થર્ડ યરના 7 વિદ્યાર્થીઓને 2 વર્ષ માટે અને સેકન્ડ યરના અન્ય વિદ્યાર્થીઓને 6 મહિના માટે કોલેજમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

CCTV ફૂટેજથી થયો ખુલાસો

હોસ્ટેલ ડીનને રેગિંગની ફરિયાદ મળતા કોલેજ તંત્ર સક્રિય થયું હતું. તાત્કાલિક ધોરણે સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસવામાં આવ્યા હતા, જેમાં ત્રીજા વર્ષના સાત વિદ્યાર્થીઓ અને બીજા વર્ષના અન્ય વિદ્યાર્થીઓ પ્રથમ વર્ષના વિદ્યાર્થીને હેરાન કરીને માનસિક ત્રાસ આપતા હોવાનું સ્પષ્ટ થયું હતું. આ ગંભીર અનૈતિક અને અસામાજિક વર્તનને ધ્યાનમાં રાખીને તમામ કસૂરવાર વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવાનો કડક નિર્ણય લેવામાં આવ્યો છે. તેમ શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું હતું.

વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરાયા

આ ગંભીર વર્તનને ધ્યાનમાં રાખીને, થર્ડ યરના 7 વિદ્યાર્થીઓને 2 વર્ષ માટે અને બાકીના વિદ્યાર્થીઓને 6 મહિના માટે સસ્પેન્ડ કરીને તેમને તેમનું વર્તન સુધારવાની કડક તાકીદ કરવામાં આવી છે.

મંત્રીની કોલેજોને ચેતવણી

તબીબી શિક્ષણ મંત્રીએ આ ઘટનાને વખોડી કાઢીને અન્ય મેડિકલ કોલેજોને પણ ચેતવણી આપી હતી. તેમણે જણાવ્યું કે, વિદ્યાર્થીઓ માતા-પિતાના સ્વપ્નને સાકાર કરવા અભ્યાસ કરવા આવે છે અને કોઈને પણ ત્રાસ આપવો કે દુઃખ પહોંચાડવું યોગ્ય નથી. એક સન્માનિત ડૉક્ટર બનતા પહેલાં માનવતા હોવી જરૂરી છે.

આ પણ વાંચો: ગુજરાત યુનિવર્સિટીમાં છબરડો! MMCJની ત્રીજા સેમેસ્ટરની પરીક્ષામાં આવતીકાલનું પેપર આજે આપી દેવાયું

તેમણે સ્પષ્ટ કર્યું કે, રાજ્ય સરકારને અન્ય કોલેજોમાં પણ રેગિંગની નાની પણ ફરિયાદ મળશે, તો તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે, જે વિદ્યાર્થીઓની કારકિર્દી પર ગંભીર અસર કરી શકે છે. વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા પર ભાર મૂકતા મંત્રીએ ઉમેર્યું કે, રેગિંગને કારણે વિદ્યાર્થીઓ ઘણીવાર આત્મહત્યા જેવા પગલાં ભરે છે, તેથી તમામ વિદ્યાર્થીઓએ ખૂબ કાળજી રાખવી.

શું હતી સમગ્ર ઘટના?

પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થતાં, તેમણે હોસ્ટેલમાં રહેવાનું અને કોલેજમાં નવો અભ્યાસક્રમ શરૂ કરી દીધો હતો. આ દરમિયાન, બોયઝ હોસ્ટેલમાં સેકન્ડ અને થર્ડ યરના કેટલાક સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા બિનસત્તાવાર રીતે ફર્સ્ટ યરના વિદ્યાર્થીઓને ‘ઇન્ટ્રોડક્શન’ (પરિચય) માટે બોલાવવામાં આવ્યા હતા. આ પરિચય દરમિયાન સિનિયર વિદ્યાર્થીઓ પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓની હસીમજાક કરતા હતા અને તેમને અપમાનિત પણ કરતા હતા.

આ માનસિક ત્રાસ અંગે ફર્સ્ટ યરના કેટલાક MBBS વિદ્યાર્થીઓએ તાત્કાલિક મેડિકલ કોલેજના સત્તાધીશોને લેખિતમાં ફરિયાદ કરી હતી. આ તપાસમાં સેકન્ડ અને થર્ડ યરના કુલ 14 જેટલા વિદ્યાર્થીઓ આ કૃત્યમાં સામેલ હોવાનું બહાર આવ્યું હતું. તેમના વાલીઓને બોલાવીને, તમામ 14 વિદ્યાર્થીઓને તેમના અભ્યાસ પર ઓછી અસર થાય તે રીતે 6 મહિનાથી લઈને 2 વર્ષ સુધી કોલેજમાંથી રસ્ટિગેટ (સસ્પેન્ડ) કરવાની કડક કાર્યવાહી કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: ‘પ્રદીપ ગુરુજી’ સહિતના આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા, નકલી નોટનો અસલી ખેલ છતો | Ahme…
GUJARAT

અમદાવાદ: ‘પ્રદીપ ગુરુજી’ સહિતના આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા, નકલી નોટનો અસલી ખેલ છતો | Ahme…

March 24, 2026
સુરત પાલિકાના એકાઉન્ટ વિભાગમાં ‘લોલમલોલ’, ડેપ્યુટી કમિશનરની તપાસમાં બિલ-ચલણના મોટા તફાવતનો ભાંડો ફૂટ…
GUJARAT

સુરત પાલિકાના એકાઉન્ટ વિભાગમાં ‘લોલમલોલ’, ડેપ્યુટી કમિશનરની તપાસમાં બિલ-ચલણના મોટા તફાવતનો ભાંડો ફૂટ…

March 24, 2026
અમદાવાદના મણીનગરમાં આવેલી ન્યૂ ક્લોથ માર્કેટમાં ભીષણ આગ, 10 દુકાનો ઝપેટમાં, 4 લોકોનું રેસ્ક્યુ | Ahm…
GUJARAT

અમદાવાદના મણીનગરમાં આવેલી ન્યૂ ક્લોથ માર્કેટમાં ભીષણ આગ, 10 દુકાનો ઝપેટમાં, 4 લોકોનું રેસ્ક્યુ | Ahm…

March 24, 2026
Next Post
બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો 11મો સ્ટીલ બ્રિજ લૉન્ચ, અમદાવાદના કેડિલા ફ્લાયઓવર પર 70 મીટર લાંબો બ્રિજ | 1…

બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો 11મો સ્ટીલ બ્રિજ લૉન્ચ, અમદાવાદના કેડિલા ફ્લાયઓવર પર 70 મીટર લાંબો બ્રિજ | 1...

ચોટીલામાં બેંકના ATMમાં ચોરીને અંજામ આપ્યા પહેલા જ પાંચ શખ્સો ઝડપાયા | Five people caught before the…

ચોટીલામાં બેંકના ATMમાં ચોરીને અંજામ આપ્યા પહેલા જ પાંચ શખ્સો ઝડપાયા | Five people caught before the...

બગોદરા-બાવળા હાઇવે પર ‘ખાડા રાજ’ અને ટ્રાફિક જામ : સિક્સ-લેનનું કામ ટલ્લે ચડયું | ‘Khada Raj’ and tr…

બગોદરા-બાવળા હાઇવે પર 'ખાડા રાજ' અને ટ્રાફિક જામ : સિક્સ-લેનનું કામ ટલ્લે ચડયું | 'Khada Raj' and tr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પતિએ ગળુ દબાવી માર મારી પત્નીને કાઢી મૂકી | Pwúlúwan we a wichi me atowu pwúlúwan we

પતિએ ગળુ દબાવી માર મારી પત્નીને કાઢી મૂકી | Pwúlúwan we a wichi me atowu pwúlúwan we

4 months ago
સાયલાના લિંબાળા ફીડરમાંથી તસ્કરો રૃ.7 લાખનો વીજ વાયર ચોરી ગયા | Smugglers stole electricity wires wo…

સાયલાના લિંબાળા ફીડરમાંથી તસ્કરો રૃ.7 લાખનો વીજ વાયર ચોરી ગયા | Smugglers stole electricity wires wo…

8 months ago
VIDEO : UPમાં મુઝફ્ફરપુર-સાબરમતી જનસાધારણ એક્સપ્રેસના 2 ડબ્બા પાટા પરથી ઉતર્યા, કોઈ જાનહાનિ નહીં | U…

VIDEO : UPમાં મુઝફ્ફરપુર-સાબરમતી જનસાધારણ એક્સપ્રેસના 2 ડબ્બા પાટા પરથી ઉતર્યા, કોઈ જાનહાનિ નહીં | U…

8 months ago
વડોદરા નજીક રસ્તામાં અચાનક ભૂંડ આવ્યું, બાઈક પરથી પટકાયેલા યુવાનનું મોત | a young man dies after his…

વડોદરા નજીક રસ્તામાં અચાનક ભૂંડ આવ્યું, બાઈક પરથી પટકાયેલા યુવાનનું મોત | a young man dies after his…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News