gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગામની વિધવા સાથે લગ્ન કરનાર યુવાનના ઘર ઉપર હુમલો કરાયો | The house of a young man who married a vill…

G METRO NEWS by G METRO NEWS
August 18, 2025
in GUJARAT
0 0
0
ગામની વિધવા સાથે લગ્ન કરનાર યુવાનના ઘર ઉપર હુમલો કરાયો | The house of a young man who married a vill…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગાંધીનગર નજીક આવેલા સાદરાના કલ્યાણપુરામાં

ગામ છોડી ગયેલો યુવાન માતાની ખબર કાઢવા માટે આવ્યો તે દરમિયાન ઘટના બની ઃ ચિલોડા પોલીસની તપાસ

ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક આવેલા સાદરાના કલ્યાણપુરા ગામમાં ગામની
વિધવા મહિલા સાથે લગ્ન કરનાર યુવાને ગામ છોડી દીધું હતું અને માતાની ખબર કાઢવા
માટે આવ્યો તે દરમિયાન વિધવાની અગાઉની સાસરીના વ્યક્તિઓ દ્વારા હથિયારો સાથે આવી
ઘર ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને બાઇકમાં તોડફોડ કરી હતી. જે સંદર્ભે ચિલોડા
પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે મૂળ
સાદરાના કલ્યાણપુરા ગામના અને હાલ દહેગામ ખાતે રહેતા દિલીપકુમાર પ્રતાપજી ચૌહાણ
દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે
,
એક વર્ષ અગાઉ તેમણે ગામમાં રહેતી વિધવા મહિલા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. જોકે
આ વિધવા મહિલાના સાસરી પક્ષના વ્યક્તિઓ દ્વારા તેને ગામમાં પ્રવેશ ન કરવા માટે
ધમકી આપવામાં આવી હતી. દરમિયાનમાં ગત ૧૫ ઓગસ્ટના રોજ દિલીપકુમાર તેમની માતાની ખબર
કાઢવા માટે ઘરે આવ્યા હતા તે દરમિયાન મહિલાની અગાઉની સાસરીના વ્યક્તિઓ
, કિરણજી અમરતજી
ચૌહાણ
, દશરથજી
નાથુજી ચૌહાણ
, બળવંતસિંહ
નાથુજી ચૌહાણ
, મંગાજી
નાથુજી ચૌહાણ
, વનરાજસિંહ
દશરથસિંહ ચૌહાણ
, સિધ્ધરાજસિંહ
દશરથસિંહ ચૌહાણ
, રાજુજી
નાથુજી ચૌહાણ
, ધુળીબેન
નાથુજી ચૌહાણ અને કાળીબેન દશરથજી ચૌહાણ ત્યાં આવ્યા હતા.

 જેમના હાથમાં લાકડી, લાકડાનો ધોકો, લોખંડની કુહાડી, ઈંટના ટુકડા અને
દાંતી જેવા હથિયારો હતા. તેઓએ દિલીપકુમારને ગાળો આપી અને ધમકી આપી કે ફરીથી ગામમાં
આવશે તો મારી નાખવામાં આવશે. તેમની માતા ઉપર પણ હુમલો કરવામાં આવ્યો હતો. જ્યારે
દિલીપકુમાર ગભરાઈને ઘરમાં ભાગી ગયા હતાં અને દરવાજો બંધ કરી દીધો હતો ત્યારે
દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો. આ લોકો જતા રહ્યા બાદ
, દિલીપકુમારે
જોયું કે તેમના બાઈકને ધોકા મારીને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. આ ઘટના અંગે
ચિલોડા પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને તપાસ શરૃ કરવામાં આવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાત પોલીસનો ‘જાદુ’: 29 કિલો અફીણ હવામાં ઓગળી ગયું! બાષ્પીભવન કે ભ્રષ્ટાચાર? | Gujarat Police Unde…
GUJARAT

ગુજરાત પોલીસનો ‘જાદુ’: 29 કિલો અફીણ હવામાં ઓગળી ગયું! બાષ્પીભવન કે ભ્રષ્ટાચાર? | Gujarat Police Unde…

March 31, 2026
અમદાવાદના નારણપુરામાં વહેલી સવારે સિલિન્ડર બ્લાસ્ટ, 5 લોકો દાઝ્યાં; આસપાસના મકાનોના કાચ તૂટ્યાં | Ah…
GUJARAT

અમદાવાદના નારણપુરામાં વહેલી સવારે સિલિન્ડર બ્લાસ્ટ, 5 લોકો દાઝ્યાં; આસપાસના મકાનોના કાચ તૂટ્યાં | Ah…

March 31, 2026
અમરેલીમાં ભૂકંપની ફોલ્ટલાઈન ફરી સક્રિય! સાવરકુંડલા-ખાંભા વચ્ચે એક પછી એક આંચકાથી ચિંતા વધી | amreli …
GUJARAT

અમરેલીમાં ભૂકંપની ફોલ્ટલાઈન ફરી સક્રિય! સાવરકુંડલા-ખાંભા વચ્ચે એક પછી એક આંચકાથી ચિંતા વધી | amreli …

March 31, 2026
Next Post
માંજલપુરમાં ગણપતિની શોભાયાત્રામાં યુવક પર ચાકૂથી હુમલો | Youth attacked with knife during Ganpati pr…

માંજલપુરમાં ગણપતિની શોભાયાત્રામાં યુવક પર ચાકૂથી હુમલો | Youth attacked with knife during Ganpati pr...

ન્યુ વીઆઇપી રોડ પર રોડ ક્રોસ કરતી યુવતીને અડફેટમાં લેનાર સગીરને માર માર્યો | Minor beaten up for acc…

ન્યુ વીઆઇપી રોડ પર રોડ ક્રોસ કરતી યુવતીને અડફેટમાં લેનાર સગીરને માર માર્યો | Minor beaten up for acc...

રાજ્યમાં પોલીસ તંત્રમાં થયેલી બદલીઓમાં વડોદરાના ૧૧ અધિકારીઓ | 11 officers from Vadodara among transf…

રાજ્યમાં પોલીસ તંત્રમાં થયેલી બદલીઓમાં વડોદરાના ૧૧ અધિકારીઓ | 11 officers from Vadodara among transf...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જલારામ બાપાની 226 મી જન્મજયંતિ: વીરપુર સહિત રાજ્યભરમાં ભવ્ય ઉજવણી, ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું | Crowd …

જલારામ બાપાની 226 મી જન્મજયંતિ: વીરપુર સહિત રાજ્યભરમાં ભવ્ય ઉજવણી, ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું | Crowd …

5 months ago
અનુષ્કા સાથે પ્રેમ સંબંધ વચ્ચે પુત્ર તેજ પ્રતાપને લાલુએ પક્ષ અને પરિવારમાંથી કાઢી મુક્યા | Lalu expe…

અનુષ્કા સાથે પ્રેમ સંબંધ વચ્ચે પુત્ર તેજ પ્રતાપને લાલુએ પક્ષ અને પરિવારમાંથી કાઢી મુક્યા | Lalu expe…

10 months ago
બાઇકબોટ કૌભાંડ : ઇડીએ રૂ. 394 કરોડની સંપત્તિ ટાંચમાં લીધી

બાઇકબોટ કૌભાંડ : ઇડીએ રૂ. 394 કરોડની સંપત્તિ ટાંચમાં લીધી

7 months ago
બાપુનગરમાં પતિના ત્રાસથી કંટાળીને પત્નીનો આપઘાત | Pokiten a letipechou ren riaffou seni puluwan we a…

બાપુનગરમાં પતિના ત્રાસથી કંટાળીને પત્નીનો આપઘાત | Pokiten a letipechou ren riaffou seni puluwan we a…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News