gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગિગ અને પ્લેટફોર્મ કામદારોને સામાજિક સુરક્ષા હેઠળ આવરી લેવા ટાસ્કફોર્સની રચના | Taskforce formed to …

G METRO NEWS by G METRO NEWS
October 6, 2025
in GUJARAT
0 0
0
ગિગ અને પ્લેટફોર્મ કામદારોને સામાજિક સુરક્ષા હેઠળ આવરી લેવા ટાસ્કફોર્સની રચના | Taskforce formed to …
0
VIEWS
Share on FacebookShare on Twitter

સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગે ગિગ અને પ્લેટફોર્મ કામદારોના હિત માટે ટાસ્કફોર્સની રચના કરી છે. જે કામદારોના હિતમાં નીતિ નિયમોમાં સુધારા માટે રૂપરેખા તૈયાર કરશે. ગુજરાત રાજ્યમાં શહેરીકરણ અને ટેકનોલોજીના વધતા ઉપયોગને

કારણે ગિગ(થોડાં સમય માટે અને કામચલાઉ ધોરણે જુદા જુદા પ્રોજેક્ટ ઉપર કામ કરતાં કારીગરો) અને પ્લેટફાર્મ (ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર વિવિધ સેવાઓ પૂરી પાડતી કંપનીઓમાં કામ કરતાં કર્મચારીઓ) કામદારોની સંખ્યા ઝડપથી વધી રહી છે. ગિંગ અને પ્લેટફોર્મ કામદારોને તેમની કાર્યપદ્ધતિ પરંપરાગત ન હોવાને કારણે સામાજિક સુરક્ષા યોજનાઓ અને શ્રમ કાયદાઓ હેઠળના લાભો મળતા નથી. તેમજ આ કામદારોને આવકની અનિશ્ચિતતા, કામના કલાકો, માર્ગ અકસ્માતો જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ગીગ અને પ્લેટફોર્મ કામદારો પૈકી ફૂડ ડિલિવરી, ઓટો/કેબ ડ્રાઈવર્સ, ઘરગથ્થુ સેવા આપનાર, ઓનલાઈન ટ્યુટર્સ અને ફ્રીલાન્સર્સ વગેરે કેટેગરીમાં કામ કરતાં કામદારોનું કામનું સ્વરૂપ, સમય, આવક તેમજ કામ દરમ્યાન ઉપસ્થિત થતી મુશ્કેલીઓમાં પણ ખૂબજ તફાવત જોવા મળેછે. જેથી ગિંગ અને પ્લેટફોર્મ કામદારોના કલ્યાણ માટે ટાસ્કફોર્સની રચના કરવામાં આવી છે. અગ્ર સચિવ, શ્રમ, કોશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના અધ્યક્ષ સ્થાને ૯ સભ્યોની ટીમની રચના કરવામાં આવી છે. જેમાં ગિંગ કામદારોના તથા ગિંગ ક્ષેત્રના માલિકોના સરકાર દ્વારા નિયુક્ત કરેલ બે-બે પ્રતિનિધિઓ નો પણ સમાવેશ કરાયો છે. ટાસ્કફોર્સ ગિંગ કામદારોના હિતમાં નીતિ અંગે રજૂઆત અને ભલામણ તૈયાર કરવી, સામાજિક સુરક્ષા, ઈન્સ્યોરન્સ, આરોગ્ય અને પેન્શન જેવી સુવિધાઓ માટે સૂચન આપવા, પ્લેટફોર્મ કામદારો સંબંધિત સમસ્યાઓનું નિરાકરણ લાવવું, પ્લેટફોર્મ આધારિત રોજગારીના નીતિનિયમોમાં સુધારા માટે રૂપરેખા તૈયાર કરશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સોમનાથ સર્કિટ હાઉસનું ખાનગીકરણ: 40 કરોડની સરકારી મિલકત નજીવા ભાડે ખાનગી પાર્ટીને સોંપાતા વિવાદ | som…
GUJARAT

સોમનાથ સર્કિટ હાઉસનું ખાનગીકરણ: 40 કરોડની સરકારી મિલકત નજીવા ભાડે ખાનગી પાર્ટીને સોંપાતા વિવાદ | som…

March 31, 2026
વિધવા બહેનો લાભથી વંચિત, નકલી પેન્શન અકાઉન્ટમાં સહાય: ગુજરાતની યોજનાઓમાં લોલમલોમ | Widows Denied Ben…
GUJARAT

વિધવા બહેનો લાભથી વંચિત, નકલી પેન્શન અકાઉન્ટમાં સહાય: ગુજરાતની યોજનાઓમાં લોલમલોમ | Widows Denied Ben…

March 31, 2026
ધોરણ-12ની બોર્ડની પરીક્ષાને લઈને મોટા સમાચાર: આ બે વિષયમાં મળશે 4-4 માર્કનું ગ્રેસિંગ | GSEB Class 1…
GUJARAT

ધોરણ-12ની બોર્ડની પરીક્ષાને લઈને મોટા સમાચાર: આ બે વિષયમાં મળશે 4-4 માર્કનું ગ્રેસિંગ | GSEB Class 1…

March 31, 2026
Next Post
મતદાન કેન્દ્રોના CCTV ફૂટેજ માત્ર હાઈકોર્ટ સાથે જ શેર થશે : મુખ્ય ચૂંટણી કમિશનરનું નિવેદન | Bihar As…

મતદાન કેન્દ્રોના CCTV ફૂટેજ માત્ર હાઈકોર્ટ સાથે જ શેર થશે : મુખ્ય ચૂંટણી કમિશનરનું નિવેદન | Bihar As...

છ મહીનાથી ઉભરાતી ગટરના ગંદા પાણીથી ત્રસ્ત લોકોને નરોડાના ધારાસભ્યને કાર્યાલય પાસે ઘેરી વિરોધ કરવાની …

છ મહીનાથી ઉભરાતી ગટરના ગંદા પાણીથી ત્રસ્ત લોકોને નરોડાના ધારાસભ્યને કાર્યાલય પાસે ઘેરી વિરોધ કરવાની ...

મોટી દુર્ઘટના બનતા ટળી , SVP હોસ્પિટલની લોન્ડ્રીમાં આગ લાગતા અફરાતફરી મચી | A major disaster was ave…

મોટી દુર્ઘટના બનતા ટળી , SVP હોસ્પિટલની લોન્ડ્રીમાં આગ લાગતા અફરાતફરી મચી | A major disaster was ave...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજસ્થાન સ્કૂલ દુર્ઘટનામાં મોટો ઘટસ્ફોટ, બાળકો ચેતવતાં રહ્યા પણ શિક્ષકોએ ધમકાવીને બેસાડ્યાં! | tragi…

રાજસ્થાન સ્કૂલ દુર્ઘટનામાં મોટો ઘટસ્ફોટ, બાળકો ચેતવતાં રહ્યા પણ શિક્ષકોએ ધમકાવીને બેસાડ્યાં! | tragi…

8 months ago
વડોદરાના ગોરવામાં વોક માટે નીકળેલા બે સિનિયર સિટીઝન મિત્રોને કારે અડફેટમાં લેતા બંનેને ગંભીર ઈજા | V…

વડોદરાના ગોરવામાં વોક માટે નીકળેલા બે સિનિયર સિટીઝન મિત્રોને કારે અડફેટમાં લેતા બંનેને ગંભીર ઈજા | V…

3 months ago
અંધશ્રદ્ધા : સર્પ દોષ દૂર કરવા યુટ્યુબ પર વીડિયો જોઈ પુત્રીનો બલિ ચઢાવનાર માતાને ફાંસીની સજા | Mothe…

અંધશ્રદ્ધા : સર્પ દોષ દૂર કરવા યુટ્યુબ પર વીડિયો જોઈ પુત્રીનો બલિ ચઢાવનાર માતાને ફાંસીની સજા | Mothe…

12 months ago
VIDEO: ગંભીરા બાદ જૂનાગઢમાં બ્રિજ તૂટ્યો, માંગરોળના આજક ગામે રિપેરિંગ કરતી વખતે બની ઘટના | After Vad…

VIDEO: ગંભીરા બાદ જૂનાગઢમાં બ્રિજ તૂટ્યો, માંગરોળના આજક ગામે રિપેરિંગ કરતી વખતે બની ઘટના | After Vad…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News