gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગિરનાર ક્ષેત્રમાં ક્યાંય સર્વે નંબર નથી છતાં એ સાથેના નક્શા તૈયાર થઈ ગયા ! | There is no survey numb…

G METRO NEWS by G METRO NEWS
April 12, 2026
in GUJARAT
0 0
0
ગિરનાર ક્ષેત્રમાં ક્યાંય સર્વે નંબર નથી છતાં એ સાથેના નક્શા તૈયાર થઈ ગયા ! | There is no survey numb…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ભૂતનાથ મંદિરે ગિરનાર બચાવ સમિતિની બેઠક યોજાઇ : ‘કોઈનો વિરોધ નથી પરંતુ સનાતન ધાર્મિક જગ્યાઓ પર કબ્જો કરવાના પ્રયાસ સાંખી લેવામાં નહિ આવે’, : તા. 23મીએ આવેદનપત્ર અપાશે 

જૂનાગઢ, : તાજેતરમાં ગિરનાર પરની એક જગ્યાએ વનવિભાગની મંજૂરી આપતા વિવાદ થયો છે. આ મુદ્દે ગતરાત્રીના ભૂતનાથ મંદિરે ગિરનાર બચાવ સમિતિની બેઠક મળી હતી. તેમાં ઉપસ્થિત સાધુ-સંતો તેમજ અન્ય સંગઠનના કાર્યકરો- આગેવાનોએ એવો સૂર વ્યક્ત કર્યો કે ગિરનાર ક્ષેત્રમાં ક્યાંય સર્વે નંબર નથી છતાં સર્વે નંબર સાથેના નકશા તૈયાર થઈ ગયા છે, જે ગેરકાયદેસર છે. આ અંગેની તપાસ કરી જવાબદારો સામે પગલાં લેવાની માંગ સાથે તા. 23 એપ્રિલના આવેદનપત્ર આપવા નિર્ણય લેવાયો હતો.

ગિરનારની પાછળની સીડી પર શેષાવન નજીક 1979માં કલેક્ટરે જગ્યા શ્રી શ્વેતાંબર તપગચ્છ મૂર્તિપૂજક જૈન સંઘને ફાળવી હતી. 2008માં અભયારણ્ય જાહેર થયા બાદ સેટલમેન્ટ કમિશન સમક્ષ હક્ક દાવો રજૂ કર્યો ન હતો. અભ્યારણની જમીન બની ગઈ હતી છતાં સરકારમાંથી આ જમીન ફાળવવા આદેશ કરાવવામાં આવ્યો હતો. આ બાબત સામે આવતા સાધુ સંતો અને અન્ય સંગઠનોએ સવાલ ઉઠાવ્યા છે. આ મુદ્દે ગઈકાલે ભૂતનાથ મંદિર ખાતે ગિરનાર બચાવ સમિતિની બેઠક મહેશગીરીબાપુ, સુખરામદાસ બાપુ, ભગવતીદાસ બાપુ સહિતના સાધુ-સંતોની હાજરીમાં મળી હતી. આગેવાનોએ કહ્યું કે ‘ગિરનાર એ આપણા બધાનો છે જેને બચાવવો જરૃરી છે.’ આ બેઠકમાં જીતુભાઇ કુંભાણીએ ગિરનારના નકશા સાથે જણાવ્યું હતું કે, ગિરનાર પર્વત પર કોઈ સર્વે નંબર નથી પરંતુ આ વિસ્તારમાં સર્વે નંબર સાથેના નકશા તૈયાર થઈ ગયા છે. જેના માટે લેન્ડ રેકર્ડના અધિકારી અને સરકારના ઉપરની કક્ષાએ બેસેલા અધિકારીઓ જવાબદાર છે. અગાઉ જે 46- 47 જગ્યા હતી તે હવે 102 જેટલી થઈ ગઈ છે. સાર્વજનિક સ્થાન જેવા કે ભીમકુંડ, હાથીકુંડ જેવા પાણીના સ્ત્રોત પર પણ કબ્જો ગયો છે. આ નિયમોનું ઉલ્લંઘન છે. આ બાબતે તા. 23ના આવેદનપત્ર આપી તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી અને જ્યાં કબ્જો થયો છે એવી જગ્યા પર દબાણ દૂર કરવાની માંગ કરવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાજપની સેન્સ પ્રક્રિયા બાદ કરજણ APMC ફરી વિવાદમાં,ફોર્મ ભરતા પહેલાં મોટો જમાવડો, ભોજન સમારંભ | Karja…
GUJARAT

ભાજપની સેન્સ પ્રક્રિયા બાદ કરજણ APMC ફરી વિવાદમાં,ફોર્મ ભરતા પહેલાં મોટો જમાવડો, ભોજન સમારંભ | Karja…

April 12, 2026
નર્મદા પરિક્રમા પૂરી કરીને પરત આવતા વૃદ્ધનું અકસ્માતમાં મોત | Elderly man dies in accident while ret…
GUJARAT

નર્મદા પરિક્રમા પૂરી કરીને પરત આવતા વૃદ્ધનું અકસ્માતમાં મોત | Elderly man dies in accident while ret…

April 12, 2026
દારૃના નશામાં કાર લઇને નીકળેલો નશેબાજ ઝડપાયો | Drunk driver arrested for driving drunk
GUJARAT

દારૃના નશામાં કાર લઇને નીકળેલો નશેબાજ ઝડપાયો | Drunk driver arrested for driving drunk

April 12, 2026
Next Post
રાજકોટ, મોરબી, જામનગર, પોરબંદર મનપાની 240 બેઠકો માટે 1209 ઉમેદવારો મેદાને | 1209 candidates in fray …

રાજકોટ, મોરબી, જામનગર, પોરબંદર મનપાની 240 બેઠકો માટે 1209 ઉમેદવારો મેદાને | 1209 candidates in fray ...

એપીકે ફાઇલ ભૂલમાં ઇન્સ્ટોલ થતા યુવકના ખાતામાંથી રૃા. ૯૦ હજાર કપાયા | Rs 90 ngerou a katowu seni ewe …

એપીકે ફાઇલ ભૂલમાં ઇન્સ્ટોલ થતા યુવકના ખાતામાંથી રૃા. ૯૦ હજાર કપાયા | Rs 90 ngerou a katowu seni ewe ...

કઠવાડા અને ઇસનપુરમાં પરિવાર ધાર્મિક સ્થળે ગયું મકાનમાંથી રૃા. ૧૫.૮૫ લાખની મતા ચોરાઇ | Iwe lon Kathwa…

કઠવાડા અને ઇસનપુરમાં પરિવાર ધાર્મિક સ્થળે ગયું મકાનમાંથી રૃા. ૧૫.૮૫ લાખની મતા ચોરાઇ | Iwe lon Kathwa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના ઉત્તર અને પૂર્વ વિસ્તારમાં પાણી માટે વલખા ઃ ટેન્કરના રોજના ૩૫૦ થી વધુ ફેરા | Water shortage…

વડોદરાના ઉત્તર અને પૂર્વ વિસ્તારમાં પાણી માટે વલખા ઃ ટેન્કરના રોજના ૩૫૦ થી વધુ ફેરા | Water shortage…

1 year ago
કર્ણાટકમાં ભયંકર અકસ્માત, ટ્રક ગણપતિ શોભાયાત્રામાં ઘુસી જતાં 8ના મોત, અનેકને ઈજા | truck accident Ga…

કર્ણાટકમાં ભયંકર અકસ્માત, ટ્રક ગણપતિ શોભાયાત્રામાં ઘુસી જતાં 8ના મોત, અનેકને ઈજા | truck accident Ga…

7 months ago
જામનગરના કુરીયર બોયનો ગુમ થયેલો થેલો પોલીસ વિભાગની કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર-નેત્રમની ટીમે શોધી આપ્…

જામનગરના કુરીયર બોયનો ગુમ થયેલો થેલો પોલીસ વિભાગની કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર-નેત્રમની ટીમે શોધી આપ્…

4 months ago
ભાજપ નેતાએ પદ્મ શ્રી ‘હાજી રમકડું’નું નામ મતદાર યાદીમાંથી કમી કરવા ફોર્મ ભરી દીધું, વિપક્ષે કહ્યું- …

ભાજપ નેતાએ પદ્મ શ્રી ‘હાજી રમકડું’નું નામ મતદાર યાદીમાંથી કમી કરવા ફોર્મ ભરી દીધું, વિપક્ષે કહ્યું- …

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News