gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ગુજરાતના દરિયા કાંઠે ‘શિવાલિક’ અને ‘નંદા દેવી’ બાદ વધુ એક જહાજ ક્રૂડ ઓઈલ લઈને પહોંચ્યું | indian shi…

G METRO NEWS by G METRO NEWS
March 18, 2026
in INDIA
0 0
0
ગુજરાતના દરિયા કાંઠે ‘શિવાલિક’ અને ‘નંદા દેવી’ બાદ વધુ એક જહાજ ક્રૂડ ઓઈલ લઈને પહોંચ્યું | indian shi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Image Source: Twitter

Indian Ship Jag Ladki Reached Mundra Port: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ છતાં ભારત માટે LPG અને ક્રૂડ ઓRલ વહન કરતા ભારતીય ધ્વજવાળા જહાજો ગુજરાતના બંદરો પર સુરક્ષિત રીતે પહોંચી રહ્યા છે, જેનાથી ઉર્જા પુરવઠામાં તાત્કાલિક રાહત મળી રહી છે. ‘શિવાલિક’ અને ‘નંદા દેવી’ બાદ હવે ‘જગ લાડકી’ પણ ભારત પહોંચી ગયું છે. ક્રૂડ ઓઈલ ટેન્કર લઈને ‘જગ લાડકી’ જહાજ ગુજરાતના મુન્દ્રા બંદર પર પહોંચી ગયું છે. 

વધુ એક જહાજ ક્રૂડ ઓઈલ લઈને પહોંચ્યું 

‘જગ લાડકી’ આજે સવારે લગભગ 10:30 વાગ્યે મુન્દ્રા બંદરના બાહ્ય સમુદ્રી વિસ્તારમાં SPM પર પહોંચ્યું હતું. આ જગ્યા ઊંડા સમુદ્રમાં હોય છે જ્યાં મોટા જહાજોને કિનારે લાવ્યા વિના જ તેલ કાઢી શકાય છે.

ટેન્કર પોતાના નિર્ધારિત સ્થાન પર પહોંચતાની સાથે જ, ત્યાં તહેનાત ટેકનિકલ ટીમોએ પોતાની સુરક્ષા તપાસ પૂર્ણ કરી. ત્યારબાદ પ્રોટોકોલ હેઠળ મિડ-સી ટ્રાન્સફર પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.

આ ટેન્કર UAEથી લગભગ  80,886 મેટ્રિક ટન (MT) ક્રૂડ ઓઈલને ફુજૈરાહ બંદર પર લાદીને લાવવામાં આવ્યું. 274.19 મીટર લંબાઈ અને 50.04 મીટર પહોળાઈ વાળા આ ટેન્કરનું ડેડવેઈટ ટનેજ લગભગ 164,716 ટન અને ગ્રોસ ટનેજ લગભગ 84,735 ટન છે.

આ ડિલિવરી એ પ્રમુખ રિફાઈનરીઓ માટે મદદરૂપ છે જે પુરવઠા વિક્ષેપ દરમિયાન ભારતની ઊર્જા સુરક્ષાને મજબૂત બનાવવા માટે આવા શિપમેન્ટ પર આધાર રાખે છે. અદાણી પોર્ટ્સ મુન્દ્રા ભારતની મહત્વપૂર્ણ ઊર્જા લાઈનોને સુરક્ષિત રાખવા માટે સુરક્ષિત જહાજ બર્થિંગ પૂરું પાડે છે.

કેટલું ક્રૂડ ઓઈલ લાવ્યું આ જહાજ

ભારત સરકારના શિપિંગ મંત્રાલયના વરિષ્ઠ અધિકારી રાજેશ કુમાર સિન્હાએ પહેલા જ જણાવ્યું હતું કે, ભારતીય ધ્વજવાળું જહાજ જગ લાડકી 14 માર્ચે સંયુક્ત આરબ અમીરાતથી રવાના થયું હતું. આ જહાજ લગભગ 81,000 ટન મુર્બન ક્રૂડ ઓઈલ લઈને ભારત આવશે.

આ પણ વાંચો: ‘શિવાલિક’ બાદ ‘નંદા દેવી’ જહાજ ગુજરાતના કિનારે પહોંચ્યું, સંકટ વચ્ચે હજારો મેટ્રિક ટન LPGની આયાત

આ અગાઉ બે ભારતીય ધ્વજવાળા LPG જહાજો શિવાલિક અને નંદા દેવી પણ હોર્મુઝ સ્ટ્રેટને પાર કરીને ભારત આવી ચૂક્યા છે. શિવાલિક 16 માર્ચે ગુજરાતના મુન્દ્રા બંદરે પહોંચ્યું હતું, જ્યારે નંદા દેવી 17 માર્ચે કંડલા બંદરે પહોંચ્યું હતું. બંને જહાજો લગભગ 92,712 ટન LPG લઈને ભારત આવ્યા હતા. 

શિવાલિક, નંદા દેવી અને જગ લાડકી એ 24 જહાજોમાં સામેલ હતા જે ક્ષેત્રમાં યુદ્ધ શરૂ થયા બાદ સ્ટ્રેટ ઓફ હોર્મુઝના પશ્ચિમી ભાગમાં ફસાઈ ગયા હતા. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

… તો નીતિશે બિહારના નવા CM ફાઈનલ કરી દીધા? ભાજપ નેતાના ખભે હાથ મૂકી કહ્યું- હવે આ લોકો જ કરશે કામ …
INDIA

… તો નીતિશે બિહારના નવા CM ફાઈનલ કરી દીધા? ભાજપ નેતાના ખભે હાથ મૂકી કહ્યું- હવે આ લોકો જ કરશે કામ …

March 18, 2026
મહારાષ્ટ્ર સરકાર અજિત પવાર વિમાન દુર્ઘટનાની CBI તપાસ કરાવશે? CM ફડણવીસે ગૃહમંત્રાલયને લખ્યો પત્ર | M…
INDIA

મહારાષ્ટ્ર સરકાર અજિત પવાર વિમાન દુર્ઘટનાની CBI તપાસ કરાવશે? CM ફડણવીસે ગૃહમંત્રાલયને લખ્યો પત્ર | M…

March 18, 2026
’10 થી 15 પોલીસવાળાની લાશો પડશે…’, એવી ધમકી આપનારા કુંદન ઠાકુરનું એન્કાઉન્ટર | kundan thakur and p…
INDIA

’10 થી 15 પોલીસવાળાની લાશો પડશે…’, એવી ધમકી આપનારા કુંદન ઠાકુરનું એન્કાઉન્ટર | kundan thakur and p…

March 18, 2026
Next Post
નર્મદા: ઉત્તરવાહિની પંચકોશી પરિક્રમા માટે ગોવાથી 18 હાઈટેક બોટ મંગાવાઈ, રેંગણથી રામપુરા વચ્ચે ભક્તોન…

નર્મદા: ઉત્તરવાહિની પંચકોશી પરિક્રમા માટે ગોવાથી 18 હાઈટેક બોટ મંગાવાઈ, રેંગણથી રામપુરા વચ્ચે ભક્તોન...

વડોદરામાં લાલબાગ ઓવરબ્રિજથી શ્રેયસ સ્કુલ સુધીના દબાણોનો સફાયો : 3 ટ્રક સામાન કબજે | 3 trucks of good…

વડોદરામાં લાલબાગ ઓવરબ્રિજથી શ્રેયસ સ્કુલ સુધીના દબાણોનો સફાયો : 3 ટ્રક સામાન કબજે | 3 trucks of good...

1 એપ્રિલથી PAN CARD બનાવવાની રીત બદલાઈ જશે, જાણો કયો ડોકયુમેન્ટ જરૂરી બની જશે! | pan application rul…

1 એપ્રિલથી PAN CARD બનાવવાની રીત બદલાઈ જશે, જાણો કયો ડોકયુમેન્ટ જરૂરી બની જશે! | pan application rul...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિકાસના બહાને ગુજરાતમાં 2.36 લાખ વૃક્ષોનું નિકંદન, ખુદ સરકારે જ મંજૂરી આપ્યાનો ઘટસ્ફોટ | Gujarat Gov…

વિકાસના બહાને ગુજરાતમાં 2.36 લાખ વૃક્ષોનું નિકંદન, ખુદ સરકારે જ મંજૂરી આપ્યાનો ઘટસ્ફોટ | Gujarat Gov…

3 months ago
તહવ્વુર રાણા જ નહીં, બે અંડરવર્લ્ડ ડોનને વિદેશથી ભારત લવાયા હતા, હાલ બંને ત્રણેય ભારતની જેલમાં બંધ |…

તહવ્વુર રાણા જ નહીં, બે અંડરવર્લ્ડ ડોનને વિદેશથી ભારત લવાયા હતા, હાલ બંને ત્રણેય ભારતની જેલમાં બંધ |…

11 months ago
સાનુકૂળ સ્ટોકને ધ્યાનમાં રાખતા વર્તમાન નાણાં વર્ષમાં કઠોળની આયાત નીચી રહેશે | Pulses imports will re…

સાનુકૂળ સ્ટોકને ધ્યાનમાં રાખતા વર્તમાન નાણાં વર્ષમાં કઠોળની આયાત નીચી રહેશે | Pulses imports will re…

2 months ago
મોડી રાત્રે જમવાનું શોધવા નીકળતા માથાભારે તત્વો દ્વારા વડોદરામાં વધુ એક હુમલો, તોડફોડ કરી સાળા-બનેવી…

મોડી રાત્રે જમવાનું શોધવા નીકળતા માથાભારે તત્વો દ્વારા વડોદરામાં વધુ એક હુમલો, તોડફોડ કરી સાળા-બનેવી…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News