gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાંથી ચોરી થયેલા ૧૧૦ મોબાઇલ ફોન રાજસ્થાનથી જપ્ત કર્યા | CID Crime seized 110 mobile phones fro…

G METRO NEWS by G METRO NEWS
April 5, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતમાંથી ચોરી થયેલા ૧૧૦ મોબાઇલ ફોન રાજસ્થાનથી જપ્ત કર્યા | CID Crime seized 110 mobile phones fro…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,શનિવાર

ગુજરાતના વિવિધ શહેરોમાં ચોરી થયેલા મોબાઇલ ફોન અંગે  સેન્ટ્રલ ઇક્પિમેન્ટ આઇડેન્ટીટી રજીસ્ટ્રર
પોર્ટલ દ્વારા માહિતી મેળવીને સીઆઇડી ક્રાઇમ ગાંધીનગર દ્વારા ગુજરાતમાંથી ચોરી
થયેલા ૧૧૦ જેટલા મોબાઇલ ફોન રાજસ્થાનના વિવિધ શહેરોમાંથી પરત મેળવીને તેમના મુળ
માલિકોને સોંપવાની કામગીરી કરવામાં આવી હતી.
 ગુજરાતના વિવિધ શહેરોમાં ચોરી કે ગુમ થતા મોબાઇલ ફોનની
ફરિયાદની વિગતો સીઇઆઇઆરના પોર્ટલમાં અપલોડ કરવામાં આવે છે. જેથી આઇએમઇઆઇ નંબર તેમજ
અન્ય ટેકનીકલ માહિતીને આધારે મોબાઇલ લોકેશન મળે છે. સીઆઇડી ક્રાઇમના અધિકારીઓએ
સીઇઆઇઆર પોર્ટલમાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે ગુજરાતમાંથી ચોરી થયેલા ૧૧૦
જેટલા ફોન રાજસ્થાનના અલગ અલગ શહેરોમાં એક્ટીવ છે. જેના માહિતીને આધારે કોલ ડેટા
રેકોર્ડ અને સબસક્રાઇબ ડેટા રેકોર્ડની વિગતો મેળવીને નવ જેટલા પોલીસ અધિકારીઓની
ટીમ બનાવીને રાજસ્થાનના અલગ અલગ લોકેશન મેળવીને તમામ ૧૧૦ મોબાઇલ ફોન જપ્ત કર્યા
હતા.

જે પૈકી તેરા તુજ કો અર્પણ હેઠળ ૪૩ મોબાઇલ ફોન તેમના મુળ
માલિકોને પરત કરવામાં આવ્યા હતા. બાકીના મોબાઇલ વિવિધ જિલ્લામાં મોકલીને પરત
આપવામાં આવશે.
 આ અંગે એસપી બી એમ ટાંકે જણાવ્યું કે  ચોરી કરાયેલા  મોબાઇલ ફોન
રાજસ્થાનમાં સસ્તામાં વેચવામાં આવ્યા હતા. જેના આધારે પોલીસ દ્વારા ગુજરાતમાંથી
મોબાઇલ ચોરી કરનાર અંગેની વિગતો મેળવીને તપાસ કરવામાં આવી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: સોલા વિસ્તારમાં કારની અંદર 45 વર્ષીય શખસનું મોત, ડ્રાઈવિંગ સીટ પર જ પ્રાણ પંખેરુ ઉડી ગયું |…
GUJARAT

April 3, 2026
અમદાવાદ: સાણંદમાં વૃદ્ધોને રિક્ષામાં બેસાડી લૂંટ ચલાવતી ગેંગ ઝડપાઈ, એક મહિલા સહિત 4ની ધરપકડ | Ricksh…

જામનગરમાં લીમડાલેનમાં આવેલી એસવીએમ શાળાની ફી વધારાના મુદ્દે એનએસયુઆઈની જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત…

Next Post
પ્રધાનમંત્રી આવાસ યોજનામાં બનાવટી પઝેશન લેટરનું કૌભાંડ ઝડપાયું | two cheater duped money with offer …

પ્રધાનમંત્રી આવાસ યોજનામાં બનાવટી પઝેશન લેટરનું કૌભાંડ ઝડપાયું | two cheater duped money with offer ...

વડોદરામાં રહેતા પરિવારને કેનેડાના પીઆરના નામે રૂપિયા ૨૩ લાખની ઠગાઇ | BJP member duped money on canad…

વડોદરામાં રહેતા પરિવારને કેનેડાના પીઆરના નામે રૂપિયા ૨૩ લાખની ઠગાઇ | BJP member duped money on canad...

પરીક્ષાની ચિંતામાં એમબીબીએસની બીજા વર્ષની વિદ્યાર્થીનીએ જીવન ટુંકાવ્યું | MBBS Second year student c…

પરીક્ષાની ચિંતામાં એમબીબીએસની બીજા વર્ષની વિદ્યાર્થીનીએ જીવન ટુંકાવ્યું | MBBS Second year student c...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામજોધપુર માર્કેટિંગ યાર્ડમાં ગઈકાલે માત્ર પાંચ કલાકમાં મગફળીની પચાસ હજાર ગુણીની ઘીંગી આવક થઈ | 5000…

4 months ago
મુળીના સરામાં 40 વર્ષથી ગૌચરની જમીન પર ભૂમાફિયાઓનો કબજો | Land mafias have been occupying grazing la…

3 months ago
ભાજપના 46મા સ્થાપના દિવસ નિમિત્તે કામરેજ વિધાનસભામાં “સક્રિય સદસ્યોનું સંમેલન”નું ગૌરવપૂર્ણ આયોજન

12 months ago
બ્રાહ્મણો વિરુદ્ધ વિવાદિત નિવેદન IAS અધિકારીને ભારે પડ્યું, સરકારે કામ છીનવ્યું, હવે બરતરફીના સંકેત …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News