gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાં આજે 5 જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી, ભરૂચમાં પવન સાથે ધડબડાટી બોલાવી | Unseasonal Rain St…

G METRO NEWS by G METRO NEWS
February 23, 2026
in GUJARAT
0 0
0
ગુજરાતમાં આજે 5 જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી, ભરૂચમાં પવન સાથે ધડબડાટી બોલાવી | Unseasonal Rain St…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Unseasonal Rain In Bharuch: રાજ્યમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી વાતાવરણમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. એકતરફ શિયાળો વિદાય લઈ રહ્યો છે અને ઉનાળાની શરૂઆત થઈ રહી છે, ત્યારે આજે (23મી ફેબ્રુઆરી) ભરૂચ જિલ્લામાં અચાનક વાતાવરણ પલટાયું હતું. તેજ પવન સાથે પડેલા કમોસમી વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક તો પ્રસરી છે, પરંતુ ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયા છે. જ્યારે આજે સુરત, તાપી, ભરૂચ, નર્મદા અને છોટા ઉદેપુરમાં યલો ઍલર્ટ જાહેર કર્યું છે. 

ભરૂચમાં વહેલી સવારે ‘માવઠું’

સોમવારે વહેલી સવારથી ભરૂચ જિલ્લાના અંકલેશ્વર, જંબુસર સહિતના વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ ખાબક્યો હતો. તેજ ઠંડા પવનો અને ઝરમર વરસાદને કારણે વાહનચાલકોને વિઝિબિલિટી ઘટતા મુશ્કેલી પડી હતી. આ કમોસમી વરસાદે ખેડૂતોની મુશ્કેલીઓ વધારી દીધી છે. તૈયાર પાક પર પાણી ફરી વળતા આર્થિક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ઘઉં, કપાસ, તુવેર અને રવિ પાકને નુકસાન થવાની સંભાવના. શાકભાજીના પાકમાં પણ રોગચાળો વધવાની અને ગુણવત્તા બગડવાની ખેડૂતોને ચિંતા છે.

આ પણ વાંચો: રાજકોટમાં આજથી મેગા ડિમોલિશન, જંગલેશ્વરના 1400થી વધુ મકાનો તોડી પડાશે, આખું શહેર ‘નો ફ્લાય ઝોન’

હવામાન વિભાગની આગામી સાત દિવસની આગાહી

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ભલે આજે વરસાદી માહોલ રહ્યો, પરંતુ આગામી એક અઠવાડિયા દરમિયાન વાતાવરણ મુખ્યત્વે સૂકું રહેશે. જોકે, તાપમાનમાં મોટા ફેરફારો જોવા મળશે.  આગામી 2-3 દિવસમાં લઘુત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થશે. ઉત્તર-પશ્ચિમ દિશાથી ફૂંકાતા પવનોને કારણે ફરી ઠંડીનો અનુભવ થશે. સૌરાષ્ટ્રમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડાની સૌથી વધુ અસર જોવા મળશે. જ્યારે ઉત્તર ગુજરાતના તાપમાન 1થી 2 ડિગ્રી નીચે જઈ શકે છે, જોકે અહીં ફેરફાર સામાન્ય રહેશે.

મિશ્ર ઋતુને કારણે સ્વાસ્થ્ય પર અસર

એક તરફ બપોરે ગરમી અને વહેલી સવારે તથા મોડી રાત્રે ઠંડીના અનુભવને કારણે ‘ડબલ સીઝન’ જેવો માહોલ સર્જાયો છે. તબીબોએ આ બદલાતા વાતાવરણમાં વાયરલ ઇન્ફેક્શન અને શરદી-ઉધરસથી બચવા સાવચેતી રાખવાની સલાહ આપી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચાર વર્ષના માસુમ બાળકને કચડી નાંખનારા નીતીન ઝાની જામીન અરજી નામંજૂર | Nitin Jha’s bail plea rejected…
GUJARAT

ચાર વર્ષના માસુમ બાળકને કચડી નાંખનારા નીતીન ઝાની જામીન અરજી નામંજૂર | Nitin Jha’s bail plea rejected…

April 11, 2026
કરોડોના કૌભાંડમાં સંડોવાયેલા બેંક કર્મચારીની ડિસ્ચાર્જ અરજી નામંજૂર | Discharge application of bank …
GUJARAT

કરોડોના કૌભાંડમાં સંડોવાયેલા બેંક કર્મચારીની ડિસ્ચાર્જ અરજી નામંજૂર | Discharge application of bank …

April 11, 2026
એક જ પધ્ધતિએ નિવૃત્ત બેન્ક મેનેજર સાથે ઓનલાઇન ઠગાઇનો વધુ એક કિસ્સોઃ18 લાખ ગુમાવ્યા | online fraud of…
GUJARAT

એક જ પધ્ધતિએ નિવૃત્ત બેન્ક મેનેજર સાથે ઓનલાઇન ઠગાઇનો વધુ એક કિસ્સોઃ18 લાખ ગુમાવ્યા | online fraud of…

April 11, 2026
Next Post
બેટી બચાવો-બેટી પઢાવોનું સુરસુરિયું, ગુજરાતમાં બાળકીઓ પર દુષ્કર્મ વધ્યા, પોક્સોના 5135 કેસ પેન્ડિંગ …

બેટી બચાવો-બેટી પઢાવોનું સુરસુરિયું, ગુજરાતમાં બાળકીઓ પર દુષ્કર્મ વધ્યા, પોક્સોના 5135 કેસ પેન્ડિંગ ...

ગુજરાત પોલીસમાં 10 IPS અને 240 PIને પ્રમોશન મળ્યું પણ પોસ્ટિંગના વાંધા! કોકડું ક્યાં ગુંચવાયું? | Gu…

ગુજરાત પોલીસમાં 10 IPS અને 240 PIને પ્રમોશન મળ્યું પણ પોસ્ટિંગના વાંધા! કોકડું ક્યાં ગુંચવાયું? | Gu...

અમદાવાદના ધોળકામાં રાજકારણ ગરમાયું, રામપુરના ઠાકોર સમાજના 700 લોકોએ ભાજપ સાથે છેડો ફાડ્યો | Ahmedaba…

અમદાવાદના ધોળકામાં રાજકારણ ગરમાયું, રામપુરના ઠાકોર સમાજના 700 લોકોએ ભાજપ સાથે છેડો ફાડ્યો | Ahmedaba...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘2027માં થઈ જઈશ નિવૃત્ત’, 11 દિવસ પહેલા ધનખડે કરી હતી જાહેરાત, પછી અચાનક કેમ આપ્યું રાજીનામું | vice…

‘2027માં થઈ જઈશ નિવૃત્ત’, 11 દિવસ પહેલા ધનખડે કરી હતી જાહેરાત, પછી અચાનક કેમ આપ્યું રાજીનામું | vice…

9 months ago
પહેલી મેથી બંધ નહીં થાય FASTag સુવિધા, સરકારે GPS ટોલ કલેક્શનના અહેવાલો પર આપી સ્પષ્ટતા | govt denie…

પહેલી મેથી બંધ નહીં થાય FASTag સુવિધા, સરકારે GPS ટોલ કલેક્શનના અહેવાલો પર આપી સ્પષ્ટતા | govt denie…

12 months ago
સાયલાના ભાડુકા ગામમાંથી 24 લાખનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 24 lakh seized from Bhaduka village i…

સાયલાના ભાડુકા ગામમાંથી 24 લાખનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 24 lakh seized from Bhaduka village i…

2 months ago
દિવાળી પહેલાં રોકાણકારોને કમાણી, સેન્સેક્સ 1000 પોઇન્ટ ઉછળ્યો, બૅન્કિંગ-ફાયનાન્સ શેર્સમાં તેજી | Sen…

દિવાળી પહેલાં રોકાણકારોને કમાણી, સેન્સેક્સ 1000 પોઇન્ટ ઉછળ્યો, બૅન્કિંગ-ફાયનાન્સ શેર્સમાં તેજી | Sen…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News