gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાં ટીબી બેફામ: દર કલાકે સરેરાશ 15 વ્યક્તિ ઝપેટમાં, સૌથી વધુ કેસમાં ગુજરાત 7મા સ્થાને | TB Cas…

G METRO NEWS by G METRO NEWS
November 24, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતમાં ટીબી બેફામ: દર કલાકે સરેરાશ 15 વ્યક્તિ ઝપેટમાં, સૌથી વધુ કેસમાં ગુજરાત 7મા સ્થાને | TB Cas…
0
VIEWS
Share on FacebookShare on Twitter

TB Cases Surge in Gujarat: ટ્યુબરક્યુલોસિસ (ટીબી) પર નિયંત્રણ મેળવવા માટે સરકારના દાવા અને વાસ્તવિક્તા વચ્ચે જમીન આસમાનનો તફાવત હોય તેવું ચિત્ર સામે આવી રહ્યું છે. આ વર્ષે જ ગુજરાતમાં ટીબીના 1.18 લાખથી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે. આ સ્થિતિએ ગુજરાતમાં પ્રતિ દિવસે 352 અને પ્રતિ કલાકે સરેરાશ 15 વ્યક્તિ ટીબીની ઝપેટમાં આવે છે.

અમદાવાદમાં ટીબીના વધુ દર્દીઓ નોંધાયા

પહેલી જાન્યુઆરીથી 23મી નવેમ્બર 2025 સુધી ટીબીના સૌથી વધુ કેસમાં અમદાવાદમાં ટીબીના 17358 દર્દીઓ નોંધાયા છે. હાલ સ્થિતિ એવી છે કે, અમરેલી, બોટાદ, ગીર સોમનાથ, મોરબી, નર્મદા, પોરબંદર જિલ્લા કરતાં પણ અમદાવાદના દાણીલીમડા,ઘાટલોડિયા, અસારવા, બાપુનગર અને વાસણમાં ટીબીના વધુ દર્દીઓ નોંધાયા છે. તબીબોના મતે અમદાવાદ જિલ્લામાં દર વર્ષે સરેરાશ ચાર હજાર નવા કેસ ટીબીના નોંધાતા હોય છે. ઘરમાં કોઈને ટીબી હોય તો અન્ય સદસ્યોએ ખૂબ જ તકેદારી રાખવી જોઈએ. 

ગુજરાતમાં ટીબી બેફામ: દર કલાકે સરેરાશ 15 વ્યક્તિ ઝપેટમાં, સૌથી વધુ કેસમાં ગુજરાત 7મા સ્થાને 2 - image

ગુજરાતમાં ટીબી બેફામ: દર કલાકે સરેરાશ 15 વ્યક્તિ ઝપેટમાં, સૌથી વધુ કેસમાં ગુજરાત 7મા સ્થાને 3 - image

ગુજરાતમાં ટીબી બેફામ: દર કલાકે સરેરાશ 15 વ્યક્તિ ઝપેટમાં, સૌથી વધુ કેસમાં ગુજરાત 7મા સ્થાને 4 - image

ટીબી થઈ હોય તેને અને તેમના પરિવારના સદસ્યોને પૌષ્ટિક આહારથી લઈને કઈ તકેદારી રાખવી તેના અંગે સતત માર્ગદર્શન આપવામાં આવે છે. અમદાવાદ જિલ્લામાં ટીબીથી સાજા થવાનો દર 85થી 88 ટકા જોવા મળે છે. આ વર્ષે અત્યારસુધી ટીબીના સૌથી વધુ કેસ નોંધાયા હોય તેમાં ઉત્તર પ્રદેશ 6.33 લાખ સાથે મોખરે, મહારાષ્ટ્ર 2.01 લાખ સાથે બીજા અને બિહાર 1.91 લાખ સાથે ત્રીજા સ્થાને છે. ગુજરાતમાંથી સૌથી વધુ કેસ ધરાવતા જિલ્લામાં સુરત બીજું, દાહોદ ત્રીજું જ્યારે વડોદરા ચોથા સ્થાને છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરામાં ચૂંટણી પહેલા જનતાનો મિજાજ ગરમ: નિઝામપુરામાં ‘પાણી નહીં તો વોટ નહીં’ના બેનરો લાગ્યા | Banne…
GUJARAT

વડોદરામાં ચૂંટણી પહેલા જનતાનો મિજાજ ગરમ: નિઝામપુરામાં ‘પાણી નહીં તો વોટ નહીં’ના બેનરો લાગ્યા | Banne…

April 3, 2026
અમદાવાદ: એલિસબ્રિજ પોલીસે પાન-મસાલાના ગલ્લાના માલિકને દબોચ્યો, સગીરને સિગારેટ વેચવી પડી ભારે | Ahmed…
GUJARAT

અમદાવાદ: એલિસબ્રિજ પોલીસે પાન-મસાલાના ગલ્લાના માલિકને દબોચ્યો, સગીરને સિગારેટ વેચવી પડી ભારે | Ahmed…

April 3, 2026
અમદાવાદમાં IPLની મેચ અંગે ટ્રાફિક ગાઈડલાઈન: કયા રસ્તા બંધ રહેશે અને કયા છે વૈકલ્પિક માર્ગ? | ahmedab…
GUJARAT

અમદાવાદમાં IPLની મેચ અંગે ટ્રાફિક ગાઈડલાઈન: કયા રસ્તા બંધ રહેશે અને કયા છે વૈકલ્પિક માર્ગ? | ahmedab…

April 3, 2026
Next Post
SIRને કારણે વર્તમાન ધારાસભ્યો-સાંસદોને ચિંતા પેઠી, સમર્થકોની સંખ્યા ઘટે તો હાર ભાળવી પડશે! | SIR Dri…

SIRને કારણે વર્તમાન ધારાસભ્યો-સાંસદોને ચિંતા પેઠી, સમર્થકોની સંખ્યા ઘટે તો હાર ભાળવી પડશે! | SIR Dri...

SIRના ફોર્મની ડિજિટાઈઝેશનની જવાબદારી પણ BLO ના માથે, હજુ 44% જ કામ પૂર્ણ થયું | sir form digitizatio…

SIRના ફોર્મની ડિજિટાઈઝેશનની જવાબદારી પણ BLO ના માથે, હજુ 44% જ કામ પૂર્ણ થયું | sir form digitizatio...

બિટકોઇન ક્રેશ થતાં જ ટ્રમ્પને કરોડોનું નુકસાન, નેટવર્થમાં એકઝાટકે 9800 કરોડનું ગાબડું | Trump suffer…

બિટકોઇન ક્રેશ થતાં જ ટ્રમ્પને કરોડોનું નુકસાન, નેટવર્થમાં એકઝાટકે 9800 કરોડનું ગાબડું | Trump suffer...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગેરકાયદે માછીમારી કરતા શખ્સે સામે કાર્યવાહી કરવા જીવદયાપ્રેમીઓની માંગણી | Animal rights activists de…

ગેરકાયદે માછીમારી કરતા શખ્સે સામે કાર્યવાહી કરવા જીવદયાપ્રેમીઓની માંગણી | Animal rights activists de…

7 months ago
હવે ‘કેરલમ’ નામથી ઓળખાશે કેરળ: સેવા તીર્થની પ્રથમ કેબિનેટ બેઠકમાં કેન્દ્રનો મોટો નિર્ણય | central go…

હવે ‘કેરલમ’ નામથી ઓળખાશે કેરળ: સેવા તીર્થની પ્રથમ કેબિનેટ બેઠકમાં કેન્દ્રનો મોટો નિર્ણય | central go…

1 month ago
જામનગરમાં ત્રીજું સ્મશાન બનાવવા માટે પાલિકા દ્વારા રૂ. 6 કરોડના ખર્ચને મંજૂરી | Municipal Corporatio…

જામનગરમાં ત્રીજું સ્મશાન બનાવવા માટે પાલિકા દ્વારા રૂ. 6 કરોડના ખર્ચને મંજૂરી | Municipal Corporatio…

2 months ago
કિન્નર સાથે ડાન્સપાર્ટીમાં શારિરીક અડપલાં કરી બિભત્સ ચેનચાળા કર્યા | Iwe ekewe polis lon Sardarnagar…

કિન્નર સાથે ડાન્સપાર્ટીમાં શારિરીક અડપલાં કરી બિભત્સ ચેનચાળા કર્યા | Iwe ekewe polis lon Sardarnagar…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News