gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી, 7 જિલ્લામાં રેડ અને 22 જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ | Heavy rains forecast…

G METRO NEWS by G METRO NEWS
September 4, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી, 7 જિલ્લામાં રેડ અને 22 જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ | Heavy rains forecast…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Rain Forecast : હવામાન વિભાગે આજે ગુરુવાર(4 સપ્ટેમ્બર)થી આગામી 5 દિવસ માટે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે જાહેર કરેલા આગામી ત્રણ કલાકના Nowcast મુજબ, રાત્રે 10 વાગ્યા સુધી 7 જિલ્લામાં રેડ ઍલર્ટ અને અન્ય તમામ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદને લઈને યલો-ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે. 

7 જિલ્લામાં રેડ ઍલર્ટ

હવામાન વિભાગના Nowcast મુજબ, આજે ગુરુવારે સાંજે 7 વાગ્યાથી ત્રણ કલાક એટલે કે રાત્રે 10 વાગ્યા સુધીમાં કચ્છ, મોરબી, જામનગર, રાજકોટ, ભરુચ, સુરત, તાપી જિલ્લામાં રેડ ઍલર્ટ જાહેર કર્યુંં છે. 

ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી, 7 જિલ્લામાં રેડ અને 22 જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ 2 - image

જ્યારે 22 જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે. જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ખેડા, આણંદ, ગાંધીનગર, અમદાવાદ, ડાંગ, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. 

આ પણ વાંચો: ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સતત 4 દિવસ અલગ-અલગ જિલ્લામાં રેડ ઍલર્ટ

5 સપ્ટેમ્બરની આગાહી

હવામાન વિભાગ દ્વારા, શુક્રવારે (5 સપ્ટેમ્બર) દક્ષિણ ગુજરાતના 5 જિલ્લામાં રેડ ઍલર્ટ આપવામાં આવ્યું છે. જ્યાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે. આ સિવાય રાજ્યના 8 જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જ્યાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળશે અને 18 જિલ્લામાં યલો ઍલર્ટ રહેશે. જ્યાં છૂટો છવાયેલો હળવોથી મધ્યમ વરસાદ જોવા મળશે.

ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી, 7 જિલ્લામાં રેડ અને 22 જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ 3 - image

રેડ ઍલર્ટઃ નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી

ઑરેન્જ ઍલર્ટઃ સુરત, તાપી, નર્મદા, ભરુચ, છોટા ઉદેપુર, ભાવનગર, અમરેલી, બોટાદ

યલો ઍલર્ટઃ દીવ, ગીર-સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

13મી સદીનું માધવરાયજીનું પ્રાચીન મંદિર સ્થાપત્યકલાના ઉત્તમ નમૂનારૂપ | temple of MadhavRai dating bac…
GUJARAT

13મી સદીનું માધવરાયજીનું પ્રાચીન મંદિર સ્થાપત્યકલાના ઉત્તમ નમૂનારૂપ | temple of MadhavRai dating bac…

March 28, 2026
રાજકોટમાં LPG સિલિન્ડર બ્લાસ્ટ : 2 દાઝ્યાઃ મોટી દુર્ઘટના ટળી | LPG cylinder blast in Rajkot: 2 burnt…
GUJARAT

રાજકોટમાં LPG સિલિન્ડર બ્લાસ્ટ : 2 દાઝ્યાઃ મોટી દુર્ઘટના ટળી | LPG cylinder blast in Rajkot: 2 burnt…

March 28, 2026
જિલ્લા પંચાયત, મહાપાલિકા અને કલેક્ટર તંત્ર ભ્રષ્ટાચારનો અડ્ડો | District Panchayat Municipal Corpora…
GUJARAT

જિલ્લા પંચાયત, મહાપાલિકા અને કલેક્ટર તંત્ર ભ્રષ્ટાચારનો અડ્ડો | District Panchayat Municipal Corpora…

March 28, 2026
Next Post
‘અમાનવીય-અસંવેદનશીલ ઘટના, સરકારને શરમ આવવી જોઈએ’ MPમાં બે શિશુના મોત મામલે રાહુલ ગાંધી ભડક્યા | Baby…

‘અમાનવીય-અસંવેદનશીલ ઘટના, સરકારને શરમ આવવી જોઈએ’ MPમાં બે શિશુના મોત મામલે રાહુલ ગાંધી ભડક્યા | Baby...

જામનગરના એક ઘરમાં ગણપતિનું મ્યુઝિયમ: 3000 થી વધુ મૂર્તિઓનો અનોખો સંગ્રહ | Ganpati museum in a house …

જામનગરના એક ઘરમાં ગણપતિનું મ્યુઝિયમ: 3000 થી વધુ મૂર્તિઓનો અનોખો સંગ્રહ | Ganpati museum in a house ...

‘ભારત રશિયા-યુક્રેન અટકાવી શકે છે’ ફ્રાન્સ-જર્મની બાદ હવે EU ચીફે કરી PM મોદી સાથે વાત | EU chief vo…

‘ભારત રશિયા-યુક્રેન અટકાવી શકે છે’ ફ્રાન્સ-જર્મની બાદ હવે EU ચીફે કરી PM મોદી સાથે વાત | EU chief vo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હિમાલયા મોલમાં સ્પાની આડમાં ચાલતા અનૈતિક ધંધા સામે આવ્યા | ahmedabad police raided on spa center at …

હિમાલયા મોલમાં સ્પાની આડમાં ચાલતા અનૈતિક ધંધા સામે આવ્યા | ahmedabad police raided on spa center at …

6 days ago
જીવનસાથીની દિવ્યાંગતા પર ટિપ્પણી કે ચરિત્ર પર ખોટા આરોપો ક્રૂરતા ગણાય

જીવનસાથીની દિવ્યાંગતા પર ટિપ્પણી કે ચરિત્ર પર ખોટા આરોપો ક્રૂરતા ગણાય

9 months ago
ભારત-અમેરિકાની ટ્રેડ ડીલ સફળ થવાના સંકેત, પિયૂષ ગોયલ ટૂંક સમયમાં જશે અમેરિકા | Piyush Goyal Expected…

ભારત-અમેરિકાની ટ્રેડ ડીલ સફળ થવાના સંકેત, પિયૂષ ગોયલ ટૂંક સમયમાં જશે અમેરિકા | Piyush Goyal Expected…

6 months ago
ઘોળકાનાની ઝોનલ ઓફિસના બોરનું પાણી ડહોળુ આવતા લોકોમાં રોષ | People are angry as the water from the bo…

ઘોળકાનાની ઝોનલ ઓફિસના બોરનું પાણી ડહોળુ આવતા લોકોમાં રોષ | People are angry as the water from the bo…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News