gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાં નવી મેન્ટલ હેલ્થ પોલિસી: હતાશ વિદ્યાર્થીઓને જીવન ટૂંકાવવાથી બચાવવા કોલેજો માટે ગાઈડલાઈન | …

G METRO NEWS by G METRO NEWS
December 29, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતમાં નવી મેન્ટલ હેલ્થ પોલિસી: હતાશ વિદ્યાર્થીઓને જીવન ટૂંકાવવાથી બચાવવા કોલેજો માટે ગાઈડલાઈન | …
1
VIEWS
Share on FacebookShare on Twitter

New Mental Health Policy: ગુજરાતમાં સ્કૂલ, કોલેજ અને યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની આત્મહત્યા કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. કોઈ ભણવાના ભયમાં તો કોઈ વિદ્યાર્થીઓ અન્ય અને અંગત કારણોસર અંતિમ પગલું ભરી રહ્યા છે ત્યારે હવે ગુજરાત સરકાર ગંભીર બની છે અને રાજ્યની તમામ યુનિવર્સિટીઓ, શાળા, કોલેજો અને ખાનગી કોચિંગ સંસ્થાઓ માટે કડક ગાઈડલાઈન જાહેર કરી દીધી છે. હવે દરેક સંસ્થામાં મેન્ટલ હેલ્થ પોલિસીનો અમલ કરવો ફરજિયાત છે.

શાળા, કોલેજો માટે શું ગાઈડલાઇન?

  • કોલેજ અને યુનિવર્સિટીમાં પ્રતિ 100 વિદ્યાર્થીએ ઓછામાં ઓછો એક લાયક કાઉન્સેલર રાખવો પડશે
  • બાહ્ય માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાતો સાથે ઔપચારિક રેફરલ વ્યવસ્થા કરવી પડશે (100થી ઓછા વિદ્યાર્થીઓ હોય ત્યારે)
  • અભ્યાસક્રમમાં ફેરફાર થાય તો જરૂરી માર્ગદર્શન આપવું પડશે.
  • શૈક્ષણિક દબાણના સમયગાળામાં વિદ્યાર્થીઓને સતત, ગુપ્ત અને સંવેદનશીલ માર્ગદર્શન પૂરું પાડવું પડશે
  • શિક્ષક તથા બિન-શિક્ષક સ્ટાફને વર્ષમાં ઓછામાં ઓછા બે વખત માનસિક સ્વાસ્થ્યના લક્ષણોની ઓળખ માટે તાલીમ આપવી પડશે

ખાનગી કોચિંગ સંસ્થાઓ માટે કડક ગાઈડલાઇન

  • કોચિંગ સંસ્થાઓએ  માનસિક તણાવ વધારતી પ્રથા બંધ કરવી પડશે
  • હવે કોઈપણ વિદ્યાર્થીને શૈક્ષણિક પરફોર્મન્સના આધારે અલગ પાડી નહીં શકાય
  • જાહેરમાં અપમાનિત કરવા કે અવાસ્તવિક અપેક્ષાઓ મૂકવા પર પ્રતિબંધ

નવી ગાઈડલાઇનમાં અન્ય કયા આદેશો?

  • તમામ સંસ્થાઓએ આત્મહત્યા નિવારણ માટે તાત્કાલિક રેફરલ પ્રોટોકોલ તૈયાર કરવો પડશે
  • જેમાં માનસિક આરોગ્ય સેવાઓ, નજીકની હોસ્પિટલ, હેલ્પલાઈન નંબર, વર્ગખંડ, કેમ્પસના સામાન્ય વિસ્તારો અને સંસ્થાની વેબસાઇટ પર દર્શાવવા પડશે
  • રેગિંગ, ગુંડાગીરી, જાતીય સતામણી કે ભેદભાવ અંગે ગુપ્ત ફરિયાદ વ્યવસ્થા ઊભી કરી તાત્કાલિક એક્શન લેવા પડશે
  • છાત્રાલયોમાં સલામતી વધારવા પર ભાર મુકવો પડશે, પંખા, બાલ્કની અને જોખમી લાગતી જગ્યાઓમાં નિયંત્રણ માટે નિવારક પગલાં લેવાના રહેશે

આ સાથે શિક્ષણ વિભાગે આદેશ આપ્યો છે કે માનસિક સ્વાસ્થ્ય સંબંધિત કામગીરી અંગે વાર્ષિક અહેવાલ દરેક સંસ્થાએ ફરજિયાત રજૂ કરવો પડશે, અને ઉપરોક્ત તમામ નવી ગાઈડલાઇનનું કડકપણે અમલ કરવો પડશે. મહત્વનું છે કે NCRB (નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો)ના સત્તાવાર આંકડા પ્રમાણે ગુજરાતમાં 2017થી 2021 દરમિયાન કુલ 3,002 વિદ્યાર્થીઓએ જીવન ટૂંકાવ્યું હતું. બીજી બાજુ ગુજરાત વિધાનસભામાં રજૂ કરવામાં આવેલા આંકડા  પ્રમાણે એપ્રિલ, 2020થી માર્ચ, 2023 સુધીના માત્ર ત્રણ વર્ષમાં 495 વિદ્યાર્થીએ આત્મહત્યા કરી હતી.

ગુજરાતમાં નવી મેન્ટલ હેલ્થ પોલિસી: હતાશ વિદ્યાર્થીઓને જીવન ટૂંકાવવાથી બચાવવા કોલેજો માટે ગાઈડલાઈન 2 - imageગુજરાતમાં નવી મેન્ટલ હેલ્થ પોલિસી: હતાશ વિદ્યાર્થીઓને જીવન ટૂંકાવવાથી બચાવવા કોલેજો માટે ગાઈડલાઈન 3 - image

ગુજરાતમાં નવી મેન્ટલ હેલ્થ પોલિસી: હતાશ વિદ્યાર્થીઓને જીવન ટૂંકાવવાથી બચાવવા કોલેજો માટે ગાઈડલાઈન 4 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખેડૂતોના હકમાં કોર્ટનો મોટો નિર્ણય: મહેસાણામાં જમીન સંપાદનનું વળતર ન ચૂકવતા નર્મદા યોજનાની કચેરીને સ…
GUJARAT

ખેડૂતોના હકમાં કોર્ટનો મોટો નિર્ણય: મહેસાણામાં જમીન સંપાદનનું વળતર ન ચૂકવતા નર્મદા યોજનાની કચેરીને સ…

April 4, 2026
ગુજરાતની અદાલતોમાં AIના ઉપયોગને લઈ હાઈકોર્ટનો મોટો નિર્ણય, જાણો કયા કયા કામો પર મુકાઈ રોક? | Gujarat…
GUJARAT

ગુજરાતની અદાલતોમાં AIના ઉપયોગને લઈ હાઈકોર્ટનો મોટો નિર્ણય, જાણો કયા કયા કામો પર મુકાઈ રોક? | Gujarat…

April 4, 2026
હોટલમાં પનીરના નામે ‘એનાલોગ’ તો નથી પીરસાઈ રહ્યું ને? રાજ્ય સરકારનો મોટો આદેશ | Gujarat FDCA New Gui…
GUJARAT

હોટલમાં પનીરના નામે ‘એનાલોગ’ તો નથી પીરસાઈ રહ્યું ને? રાજ્ય સરકારનો મોટો આદેશ | Gujarat FDCA New Gui…

April 4, 2026
Next Post
‘પહેલા તમારા દેશની સ્થિતિ જુઓ’ લઘુમતીઓ મુદ્દે આક્ષેપ કરનારા પાકિસ્તાનને ભારતે આપ્યો જવાબ | India Rej…

‘પહેલા તમારા દેશની સ્થિતિ જુઓ’ લઘુમતીઓ મુદ્દે આક્ષેપ કરનારા પાકિસ્તાનને ભારતે આપ્યો જવાબ | India Rej...

ધીમે ધીમે નવી મહામારી તરફ ભારત! શરીર પર નહીં થાય દવાની અસર, PM મોદીએ પણ કરી અપીલ | How Amr Or Antibi…

ધીમે ધીમે નવી મહામારી તરફ ભારત! શરીર પર નહીં થાય દવાની અસર, PM મોદીએ પણ કરી અપીલ | How Amr Or Antibi...

ટ્રમ્પની આ એક બેઠકના કારણે 1 કલાકમાં 21 હજાર રૂપિયા સસ્તી થઈ ચાંદી? જાણો કારણો | silver prices crash…

ટ્રમ્પની આ એક બેઠકના કારણે 1 કલાકમાં 21 હજાર રૂપિયા સસ્તી થઈ ચાંદી? જાણો કારણો | silver prices crash...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગાંધીનગર મેડિકલ કોલેજ રેગિંગ કેસ: 7 વિદ્યાર્થીઓ 2 વર્ષ અને અન્ય 6 માસ માટે સસ્પેન્ડ! | Gandhinagar M…

ગાંધીનગર મેડિકલ કોલેજ રેગિંગ કેસ: 7 વિદ્યાર્થીઓ 2 વર્ષ અને અન્ય 6 માસ માટે સસ્પેન્ડ! | Gandhinagar M…

4 months ago
વડોદરામાં આગની ઘટનાઓ વચ્ચે ફાયર બ્રિગેડ દ્વારા 300થી વધુ હાયરાઇઝ બિલ્ડીંગમાં ચેકિંગ : 50થી વધુને નોટ…

વડોદરામાં આગની ઘટનાઓ વચ્ચે ફાયર બ્રિગેડ દ્વારા 300થી વધુ હાયરાઇઝ બિલ્ડીંગમાં ચેકિંગ : 50થી વધુને નોટ…

12 months ago
US-ભારત વેપાર મંત્રણા વચ્ચે શેરબજારમાં તેજી, સેન્સેક્સ 47 સેશન બાદ ફરી 83,000 પાર, IT શેર્સમાં તેજી …

US-ભારત વેપાર મંત્રણા વચ્ચે શેરબજારમાં તેજી, સેન્સેક્સ 47 સેશન બાદ ફરી 83,000 પાર, IT શેર્સમાં તેજી …

7 months ago
અમદાવાદ: બાવળા-બગોદરા હાઈવે પર હિટ એન્ડ રન, અજાણ્યા વાહનની ટક્કરે યુવકનું મોત | Hit and Run Incident…

અમદાવાદ: બાવળા-બગોદરા હાઈવે પર હિટ એન્ડ રન, અજાણ્યા વાહનની ટક્કરે યુવકનું મોત | Hit and Run Incident…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News