gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાં બ્રેસ્ટ કેન્સરના દરરોજ 32થી વધુ નવા કેસ અને 12ના મોત, સ્થૂળતા અને દારૂ જવાબદાર | gujarat 3…

G METRO NEWS by G METRO NEWS
October 13, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતમાં બ્રેસ્ટ કેન્સરના દરરોજ 32થી વધુ નવા કેસ અને 12ના મોત, સ્થૂળતા અને દારૂ જવાબદાર | gujarat 3…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Breast Cancer Awareness Month : ગુજરાતમાં હૃદયરોગ સાથે કેન્સરના કેસમાં પણ ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં જ સ્તન કેન્સરના કુલ 6686 કેસ નોંધાઇ ચૂક્યા છે. આમ, હાલની સ્થિતિએ દરરોજના સરેરાશ ચાર દર્દીમાં સ્તન કેન્સરનું નિદાન થાય છે. દર વર્ષે ઓક્ટોબર માસની ઉજવણી ‘બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મંથ’ તરીકે કરવામાં આવે છે ત્યારે સ્તન કેન્સરના વધતાં જતાં કેસ ચિંતાનો વિષય બન્યા છે.   

છેલ્લા પાંચ વર્ષમાં 87 પુરુષમાં પણ બ્રેસ્ટ કેન્સરનું નિદાન 

વર્ષ 2019થી 2023 દરમિયાન ગુજરાતમાં સ્તન કેન્સરના 54616 કેસ નોંધાયા છે જ્યારે 20317ના મોત થયા છે. ભારતમાં હાલ કેન્સરના 32.58 લાખ દર્દીઓ છે. જેમાં દર વર્ષે 14.13 લાખ નવા દર્દી નોંધાય છે. આ પૈકી મોં-ગળાના તમામ પ્રકારના કેન્સર, સ્તન-ગર્ભાશયના મુખના કેન્સરનું પ્રમાણ કુલ કેન્સરના લગભગ 50 ટકા જેટલું છે. ભારતમાં મહિલાઓમાં નોંધાતા કેન્સરના કેસમાં 27 ટકામાં સ્તનના કેન્સર હોય છે. વર્ષ 2022માં ભારતમાં 1.92 લાખથી વધુ મહિલાઓમાં સ્તન કેન્સરના કેસ નોંધાયા હતા. 

ગુજરાતમાં બ્રેસ્ટ કેન્સરના દરરોજ 32થી વધુ નવા કેસ અને 12ના મોત, સ્થૂળતા અને દારૂ જવાબદાર 2 - image

આ પણ વાંચો: ભારતમાં કેન્સરના દર્દીઓમાં ઝડપી વધારો, સામે આવ્યું મોટું કારણ, ચીન-અમેરિકાએ કર્યું કન્ટ્રોલ

અમદાવાદની સિવિલ મેડિસિટીમાં આવેલી ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ (જીસીઆરઆઇ)માં 2020થી 2024 એમ પાંચ વર્ષમાં 6686 કેસ સ્તન કેન્સરના નોંધાયા છે. સ્તન કેન્સરના નોંધાયેલા દર્દીઓમાં સૌથી વધુ 32 ટકા જેટલા 41થી 50ની વયજૂથમાં છે. સ્તન કેન્સર મહિલાઓને જ થાય તેવું પણ નથી. સિવિલની કેન્સર હોસ્પિટલમાં 3 વર્ષમાં 44 જેટલા પુરુષમાં પણ સ્તન કેન્સરના કેસ નોંધાયા છે. 

કેન્સરના કેસમાં જાગૃતિ દાખવવી મહત્ત્વની ચાવી છે તેમ જણાવતાં સિવિલની કેન્સર હોસ્પિટલના ડિરેક્ટર ડૉ. શશાંક પંડ્યાએ જણાવ્યું કે, ‘રજસ્વાલા સ્ત્રીએ માસિક બાદના 5-7 દિવસમાં સ્તનની જાત તપાસ કરવી જોઇએ. રજોનિવૃત્તિ ધરાવતી મહિલાઓએ મહિને કોઇ એક ચોક્કસ દિવસ સ્તનની જાત તપાસ કરે તે હિતાવહ છે. ગાંઠ જેવું કે આકારમાં ફેરફાર જણાય તો ડૉક્ટરનો સંપર્ક કરવો જોઇએ. ’ 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાયપુર કેનાલમાં કુદેલા નાના ભાઈને બચાવવા પડેલો મોટો ભાઈ પણ ડૂબ્યો | Elder brother who had to save yo…
GUJARAT

રાયપુર કેનાલમાં કુદેલા નાના ભાઈને બચાવવા પડેલો મોટો ભાઈ પણ ડૂબ્યો | Elder brother who had to save yo…

March 30, 2026
રાજકોટની કુખ્યાત ઇભલા ગેંગ સામે ગુજસીટોક, ચારની ધરપકડ | Raid against Rajkot’s notorious Ibhala gang …
GUJARAT

રાજકોટની કુખ્યાત ઇભલા ગેંગ સામે ગુજસીટોક, ચારની ધરપકડ | Raid against Rajkot’s notorious Ibhala gang …

March 30, 2026
પત્નીએ રૂા.2,000ની ખર્ચતા ઝઘડો થયો પતિને સસરા-સાળાએ પતાવી દીધો
GUJARAT

પત્નીએ રૂા.2,000ની ખર્ચતા ઝઘડો થયો પતિને સસરા-સાળાએ પતાવી દીધો

March 30, 2026
Next Post
પૂર્વ IPS કુલદીપ શર્મા સામે લુકઆઉટ નોટિસ ઈશ્યૂ, ધરપકડ વૉરન્ટ છતાં હાજર ન થયા | Bhuj Court Issues Loo…

પૂર્વ IPS કુલદીપ શર્મા સામે લુકઆઉટ નોટિસ ઈશ્યૂ, ધરપકડ વૉરન્ટ છતાં હાજર ન થયા | Bhuj Court Issues Loo...

અમદાવાદમાં છેડતીના કિસ્સા વધ્યા, દર મહિને 20 ગુના નોંધાય છે, રોમિયો બેફામ બન્યાં | ahmedabad molesta…

અમદાવાદમાં છેડતીના કિસ્સા વધ્યા, દર મહિને 20 ગુના નોંધાય છે, રોમિયો બેફામ બન્યાં | ahmedabad molesta...

દિગ્ગજ ભાજપ નેતાને રાજીનામું આપવાની ઈચ્છા, કહ્યું- મંત્રી બન્યો ત્યારથી આવક ઓછી થઈ ગઈ | union minist…

દિગ્ગજ ભાજપ નેતાને રાજીનામું આપવાની ઈચ્છા, કહ્યું- મંત્રી બન્યો ત્યારથી આવક ઓછી થઈ ગઈ | union minist...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતમાં પેટ્રોલ-ડીઝલ પર ટેક્સ ઘટાડાયો પણ આ ઈંધણના ભાવમાં વધારો, નિકાસકારો-એરલાઈન્સને ઝટકો | india hi…

ભારતમાં પેટ્રોલ-ડીઝલ પર ટેક્સ ઘટાડાયો પણ આ ઈંધણના ભાવમાં વધારો, નિકાસકારો-એરલાઈન્સને ઝટકો | india hi…

3 days ago
‘અમુકને જેલમાં નાંખો તો બધા સીધા થઈ જશે’, પરાળી સળગાવવા મુદ્દે સુપ્રીમ કોર્ટ ભડકી | send a few behin…

‘અમુકને જેલમાં નાંખો તો બધા સીધા થઈ જશે’, પરાળી સળગાવવા મુદ્દે સુપ્રીમ કોર્ટ ભડકી | send a few behin…

6 months ago
બોટાદમાં સગીરને ઢોર માર મારનાર પોલીસ કર્મીના જામીન કોર્ટે ફગાવ્યા | Court rejects bail of policeman …

બોટાદમાં સગીરને ઢોર માર મારનાર પોલીસ કર્મીના જામીન કોર્ટે ફગાવ્યા | Court rejects bail of policeman …

5 months ago
નાસ્ડેકની 24 કલાક ટ્રેડિંગ શરૂ કરવાની યોજના માટે SEC પાસે મંજૂરી માંગી | Nasdaq seeks SEC approval f…

નાસ્ડેકની 24 કલાક ટ્રેડિંગ શરૂ કરવાની યોજના માટે SEC પાસે મંજૂરી માંગી | Nasdaq seeks SEC approval f…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News