gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાં 22 ટકા દોષિત કેદીઓ નિરક્ષર, 53 ટકા ધોરણ-10 સુધી પણ અભ્યાસ કર્યો નથી: રિપોર્ટ | 22% of Conv…

G METRO NEWS by G METRO NEWS
October 4, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતમાં 22 ટકા દોષિત કેદીઓ નિરક્ષર, 53 ટકા ધોરણ-10 સુધી પણ અભ્યાસ કર્યો નથી: રિપોર્ટ | 22% of Conv…
0
VIEWS
Share on FacebookShare on Twitter

NCRB Gujarat Crime Report : નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB) તરફથી જારી કરવામાં આવેલી પ્રિઝન સ્ટેટેસ્ટિક્સ ઈન્ડિયા 2023 રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં કુલ 5,154 દોષિત કેદીઓ પૈકી 2,739 કેદીઓએ ધોરણ-10 સુધીનો પણ અભ્યાસ કર્યો નથી. એટલે કે લગભગ 53 ટકા પાકા કામના કેદીઓએ ધોરણ-10 સુધી પણ શિક્ષણ મેળવ્યું નથી. આજ રીતે 1,184 દોષિત કેદી નિરક્ષર હતા.

રાજ્યમાં કાચા કામના 49 ટકા કેદીઓ ધો.10થી ઓછું ભણેલા

આ સ્થિતિ કાચા કામના કેદીઓમાં પણ જોવા મળી છે. NCRBના રિપોર્ટ પ્રમાણે વર્ષ 2023માં રાજ્યમાં 49 ટકા કાચા કામના કેદીઓએ ધોરણ-10થી ઓછું અભ્યાસ કર્યું છે. પ્રદેશમાં કાચા કામના 11,549 કેદીઓ પૈકી 5,682 કેદીઓએ SSC સુધી પણ શિક્ષણ મેળવ્યું નથી. જ્યારે 1,966 અંડર ટ્રાયલ કેદી નિરક્ષર હતા. આ ઉપરાંત 2,774 કાચા કામના કેદીઓએ ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ પણ પૂરો કર્યો નથી. વર્ષ 2023માં પ્રદેશની અલગ અલગ 32 જેલમાં કુલ 11,549 કાચા કામના કેદી હતા, જેમાં 11,183 પુરુષ, 364 મહિલા અને 2 ટ્રાન્ઝજેંડર કેદી સામેલ છે.

30 ટકા પાકા કામના કેદીની ઉંમર 30 વર્ષથી પણ ઓછી

વર્ષ 2023માં રાજ્યમાં કુલ 5,154 દોષિત કેદી એટલે કે પાકા કામના કેદી પૈકી 1,631 કેદીઓની ઉંમર 18થી 30 વર્ષ સુધીની હતી. આ આંકડો વર્ષ દરમિયાન પાકા કામના કુલ કેદીઓના લગભગ 31.6 ટકા જેટલું થાય છે. આ ઉપરાંત 50 ટકા પાકા કામના કેદીઓની ઉંમર 30થી 50 વર્ષની વચ્ચેની હતી, જ્યારે 18 ટકા કેદીઓની ઉંમર 50 વર્ષથી વધુની હોવાનું સામે આવ્યું છે.

કાચા કામના 45 ટકા કેદીઓની ઉંમર 30 વર્ષથી ઓછી

વર્ષ 2023માં રાજ્યમાં કુલ 11,549 કાચા કામના કેદીઓ પૈકી 5,248 કેદીઓની ઉંમર 18થી 30 વર્ષ સુધીની હતી. આ સંખ્યા અંડર ટ્રાયલ કેદીઓની લગભગ 45 ટકા જેટલી થાય છે. 46.1 ટકા કાચા કામના કેદીઓની ઉંમર 30થી 50 વર્ષ વચ્ચે હતી, જ્યારે માત્ર 8.2 ટકા અંડર ટ્રાયલ કેદીઓની ઉંમર 50 વર્ષ કે તેથી વધુની હતી.

64 ટકા દોષિત કેદીઓ આજીવન કેદની સજા ભોગવી

ગુજરાતમાં વર્ષ 2023 દરમિયાન સૌથી વધુ 3,254 દોષિત કેદી આજીવન કેદીની સજા ભોગવતા હતા. જ્યારે 31મી ડિસેમ્બર 2023 સુધીમાં 58 કેદીઓ મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. જ્યારે 713 પાકા કામના કેદીઓ એવા હતા કે જે 10થી 13 વર્ષ સુધીની જેલની સજાનો સામનો કરી રહ્યાં હતા.

વર્ષ 2023માં પ્રદેશમાં જેલ ઓક્યુપન્સી રેટ 122.8 ટકા જેટલી હતી. રાજ્યમાં કુલ 17,265 કેદીઓની સામે અલગ અલગ જેલમાં કેદીઓને રાખવાની ક્ષમતા 14,065 જેટલી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

યુવતીને લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજારનાર ડો.વિકાસ પટેલ અને પરિવારજનોનો પત્તો નથી | dr vikas patel a…
GUJARAT

યુવતીને લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજારનાર ડો.વિકાસ પટેલ અને પરિવારજનોનો પત્તો નથી | dr vikas patel a…

March 28, 2026
કારમાં વિદેશી દારૃ લઇને આવતો કેરિયર ઝડપાયો | Carrier caught carrying foreign liquor in car
GUJARAT

કારમાં વિદેશી દારૃ લઇને આવતો કેરિયર ઝડપાયો | Carrier caught carrying foreign liquor in car

March 28, 2026
હાઇવે પર વાહનમાં પાછળથી મોપેડ ઘુસી જતા યુવકનું મોત | Youth dies after moped rams into vehicle from b…
GUJARAT

હાઇવે પર વાહનમાં પાછળથી મોપેડ ઘુસી જતા યુવકનું મોત | Youth dies after moped rams into vehicle from b…

March 28, 2026
Next Post
દુબઈથી રૂ.59 લાખના સોનાની દાણચોરી કરવા બદલ અમદાવાદ એરપોર્ટ પર મુસાફરની ધરપકડ | Passenger held at Ahm…

દુબઈથી રૂ.59 લાખના સોનાની દાણચોરી કરવા બદલ અમદાવાદ એરપોર્ટ પર મુસાફરની ધરપકડ | Passenger held at Ahm...

યાર્ડમાં મગફળીના ભાવ ઘટયા છતાં તેલ લોબીએ તેલમાં 40 વધારી દીધા | Despite the fall in groundnut prices…

યાર્ડમાં મગફળીના ભાવ ઘટયા છતાં તેલ લોબીએ તેલમાં 40 વધારી દીધા | Despite the fall in groundnut prices...

વિવાદિત કફ સિરપકાંડના પગલે રાજકોટ સિવિલ હોસ્પિટલ એલર્ટ | Rajkot Civil Hospital on alert following co…

વિવાદિત કફ સિરપકાંડના પગલે રાજકોટ સિવિલ હોસ્પિટલ એલર્ટ | Rajkot Civil Hospital on alert following co...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાડાની કાર લઇને મીઠાખળી અંડર પાસમાં સ્ટંટ કરનાર યુવકની ધરપકડ | ahmedabad traffic police reported cas…

ભાડાની કાર લઇને મીઠાખળી અંડર પાસમાં સ્ટંટ કરનાર યુવકની ધરપકડ | ahmedabad traffic police reported cas…

5 days ago
5 શહેરોમાં 400 ફ્લાઈટ કેન્સલ, આખરે કઈ આફતમાં ફસાઈ ઈન્ડિગો એરલાઇન્સ? | Why Indigo Canceled 400 Flight…

5 શહેરોમાં 400 ફ્લાઈટ કેન્સલ, આખરે કઈ આફતમાં ફસાઈ ઈન્ડિગો એરલાઇન્સ? | Why Indigo Canceled 400 Flight…

4 months ago
ભારતમાં યુવા અને વૃદ્ધો મધ્યમ વર્ગના લોકોની તુલનાએ સારું જીવન જીવે છે, સરવેમાં ખુલાસો | Youth and el…

ભારતમાં યુવા અને વૃદ્ધો મધ્યમ વર્ગના લોકોની તુલનાએ સારું જીવન જીવે છે, સરવેમાં ખુલાસો | Youth and el…

11 months ago
સુરતના પુણા રોડ પર બોમ્બે માર્કેટ પાસે ઉભરાતી ગટર સ્થાનિકો-વાહન ચાલકો માટે આફતરૂપ | Overflowing sewa…

સુરતના પુણા રોડ પર બોમ્બે માર્કેટ પાસે ઉભરાતી ગટર સ્થાનિકો-વાહન ચાલકો માટે આફતરૂપ | Overflowing sewa…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News