gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાં CWG-2030 ની તૈયારીઓ શરૂ, કોમનવેલ્થ સ્પોર્ટ ટીમ વડોદરાની મુલાકાતે | CWG 2030: Commonwealth …

G METRO NEWS by G METRO NEWS
April 8, 2026
in GUJARAT
0 0
0
ગુજરાતમાં CWG-2030 ની તૈયારીઓ શરૂ, કોમનવેલ્થ સ્પોર્ટ ટીમ વડોદરાની મુલાકાતે | CWG 2030: Commonwealth …
2
VIEWS
Share on FacebookShare on Twitter

CWG-2030 : ગુજરાતમાં વર્ષ 2030માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ (CWG-2030)ની પૂર્વતૈયારીઓએ વેગ પકડ્યો છે. આ ભવ્ય રમતોત્સવના આયોજનના નિરીક્ષણ અને અભ્યાસ માટે કોમનવેલ્થ સ્પોર્ટ ટીમની પ્રથમ ડેલીગેશન ગુજરાતની મુલાકાતે આવી પહોંચી છે. આ પ્રવાસ દરમિયાન ટીમ વડોદરાના વિવિધ રમતગમતના સ્થળોની પણ મુલાકાત લેશે.

કોમનવેલ્થ સ્પોર્ટના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ રૂકરેની અધ્યક્ષતામાં પાંચ સભ્યોની ટીમ અને ઇન્ડિયન ઓલમ્પિક્સ એસોસિએશનના પદાધિકારીઓ 8 એપ્રિલથી 11 એપ્રિલ દરમિયાન ગુજરાતમાં રોકાણ કરવાના છે. ટીમ દ્વારા વડોદરા ક્રિકેટ સ્ટેડિયમ સહિતના મહત્વના સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની મુલાકાત લેવામાં આવશે. 

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કોમનવેલ્થ સ્પોર્ટ ડેલીગેશનને ખાતરી આપી છે કે ગુજરાત સરકાર વર્ષ 2030ની ગેમ્સના સફળ સંચાલન માટે વડોદરા સહિત તમામ સ્થળોએ જરૂરી વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધાઓ ઝડપથી પૂરી પાડશે.

 અમદાવાદ ખાતે વીર સાવરકર કોમ્પ્લેક્સ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને એકા એરેના, ગાંધીનગર ખાતે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને અન્ય સુવિધાઓ, એકતા નગર (કેવડિયા) ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેની તૈયારીઓનું નિરીક્ષણ કરશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અંબાજી – શ્રી શ્યામ બાબા ની ” નિશાન ( ધજા ) યાત્રા શકિત દ્ગારા નીકળી
GUJARAT

April 12, 2026
ગુજરાતમાં 17 એપ્રિલ સુધી આકરી ગરમીનું ‘યલો ઍલર્ટ’, જાણો તમારા શહેરમાં કેટલો વધશે પારો | IMD Warns of…

અમદાવાદના આનંદનગરમાં હેડ કોન્સ્ટેબલ પર હુમલો, આરોપીએ પોલીસ સ્ટેશનમાં ટીવી સાથે માથું ભટકાડ્યું | Ahm…

Next Post
ગુજરાતના IPS અધિકારી મનોજ નિનામાનું રાજીનામું, ચૂંટણીના માહોલમાં રાજકારણમાં જોડાઈ તેવી શક્યતા | ips …

ગુજરાતના IPS અધિકારી મનોજ નિનામાનું રાજીનામું, ચૂંટણીના માહોલમાં રાજકારણમાં જોડાઈ તેવી શક્યતા | ips ...

ગાડી લે-વેચનો ધંધો કરતા વેપારી પર પિતરાઈ ભાઈનો બેટથી હુમલો | Cousin attacks car dealer with bat in v…

ગાડી લે-વેચનો ધંધો કરતા વેપારી પર પિતરાઈ ભાઈનો બેટથી હુમલો | Cousin attacks car dealer with bat in v...

જામનગર શહેરમાં ટ્રાફિક પોલીસની ડાર્ક ફિલ્મ સંબંધમાં કડક કાર્યવાહી એક ડઝનથી વધુ કેસ કરાયા | Strict ac…

જામનગર શહેરમાં ટ્રાફિક પોલીસની ડાર્ક ફિલ્મ સંબંધમાં કડક કાર્યવાહી એક ડઝનથી વધુ કેસ કરાયા | Strict ac...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રશિયા પર નિર્ભરતા ઘટશે? જર્મની સાથે કરાર અંગે ભારતનું સૂચક નિવેદન- ‘સંરક્ષણ ખરીદી દેશ હિતથી જોડાયેલી…

3 months ago
નવા વર્ષના પ્રથમ દિવસે જ મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો, કોમર્શિયલ LPG સિલિન્ડર રૂ.111 મોંઘો | commercial L…

‘વાયબ્રન્ટ ગુજરાત’નો ફૂગ્ગો ફૂટ્યો, 5 વર્ષમાં 8000 લઘુ ઉદ્યોગો બંધ, અમદાવાદમાં સૌથી વધુ અસર | MSME C…

4 weeks ago
Explainer: ભારતમાંથી દર વર્ષે બે લાખ લોકો બીજા દેશમાં સ્થાયી થવા જતા રહે છે, જાણો આ ટ્રેન્ડનું કારણ …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News