gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતી ફિલ્મ “રહસ્યમ” નું શાનદાર શુભ મુહૂર્ત — નવો રહસ્યમય સફરનો આરંભ

G METRO NEWS by G METRO NEWS
August 7, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતી ફિલ્મ “રહસ્યમ” નું શાનદાર શુભ મુહૂર્ત — નવો રહસ્યમય સફરનો આરંભ
5
VIEWS
Share on FacebookShare on Twitter

રિપોર્ટ: અનુજ ઠાકર.

અમદાવાદ: ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે એક નવી ઉત્તેજક યાત્રાની શરૂઆત થઈ છે. “કેટે પ્રોડક્શન” અને “આર.એચ.એસ.જી. પ્રોડક્શન” ની સહભાગિતામાં આગામી ગુજરાતી ફિલ્મ “રહસ્યમ” નું ભવ્ય શુભ મુહૂર્ત તા. ૫ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ અમદાવાદના જાણીતા “અરાઇઝ કેફે” ખાતે યોજાયું હતું.

આ પ્રસંગે ફિલ્મના નિર્માતા શ્રી ક્રશન તોમર પોતાના પરિવારજનો સાથે હાજર રહ્યા હતા. ફિલ્મના દિગ્દર્શક, લેખક તથા સમગ્ર ટીમની હાજરીએ સમગ્ર કાર્યક્રમને યાદગાર બનાવી દીધો.

ફિલ્મમાં મુખ્ય ભુમિકામાં મિથુન મિશ્રા, મોનિકા શર્મા અને વિશાલ પંડ્યા જેવા પ્રતિભાશાળી કલાકારોએ શોભા વધારી હતી.
આ પ્રસંગે ફિલ્મના નિર્માતા શ્રી ક્રશન તોમર પોતાના પરિવારજનો સાથે હાજર રહ્યા હતા. ફિલ્મના દિગ્દર્શક, લેખક તથા સમગ્ર ટીમની હાજરીએ સમગ્ર કાર્યક્રમને યાદગાર બનાવી દીધો.
ફિલ્મમાં મુખ્ય ભુમિકામાં સપ્ના વ્યાસ, ઉત્સવ નાયક, નિસર્ગ મિસ્ત્રી, પ્રિન્સ લિંબડિયા, મોહિત શર્મા અને બંસી રાજપૂત. જેવા પ્રતિભાશાળી કલાકારોએ શોભા વધારશે.

“રહસ્યમ” નામે જ સ્પષ્ટ છે કે આ ફિલ્મ એક એવો કથાવસ્તુ ધરાવે છે જે રહસ્ય, થ્રિલ અને અનપેક્ષિત ઘટનાઓથી ભરપૂર હશે. શાહકર વાર્તા અને દૃશ્યોના સંયોજનથી ગુજરાતી દર્શકોને એક નવી જ અનુભૂતિ આપવાની આશા ફિલ્મ ટીમ વ્યક્ત કરે છે.

ફિલ્મના શુભારંભ પ્રસંગે વિવિધ મીડિયા હાઉસ તથા ચાહકો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. સમગ્ર ટીમે દરેકને ફિલ્મ માટે મળતી શુભેચ્છાઓ માટે આભાર વ્યક્ત કર્યો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરેન્દ્રનગર બી-ડિવિઝન પોલીસ મથકે 6 વ્યાજખોર શખ્સો સામે ફરિયાદ | Complaint against 6 usurers at Sure…
GUJARAT

April 6, 2026
કરમસદના પંચવટી વિસ્તારમાં દારૂના જથ્થા સાથે એક્ટિવા મૂકી શખ્સ ફરાર | Man flees after leaving Activa …

ભાજપના નેતા વિપુલ પટેલની રાજકારણમાં રૂપિયા બનાવ્યા હોવાની જાહેરમાં કબૂલાત | BJP leader Vipul Patel p…

Next Post

ડિપ્રેશન કે તણાવથી બચવા દરરોજ કરવા જોઈએ આ 3 યોગાસન, ભાગદોડભરી જિંદગીમાં મદદગાર | beat stress with yoga practice these three yogasanas daily

ગુજરાતના 12 જિલ્લામાં લમ્પી વાઈરસના 462 કેસ, 23 લાખથી વધુ પશુઓનું રસીકરણ કરાયું | Lumpy Virus Hits 1…

ગુજરાતના 12 જિલ્લામાં લમ્પી વાઈરસના 462 કેસ, 23 લાખથી વધુ પશુઓનું રસીકરણ કરાયું | Lumpy Virus Hits 1...

કચ્છમાં લઘુમતી યુવક દ્વારા અપહરણ કરાયેલી દીકરીને પાછી મેળવવા ધરણાં પર બેઠેલા માતા-પિતાની તબિયત લથડી …

કચ્છમાં લઘુમતી યુવક દ્વારા અપહરણ કરાયેલી દીકરીને પાછી મેળવવા ધરણાં પર બેઠેલા માતા-પિતાની તબિયત લથડી ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા શહેરમાં અટલાદરા-બિલ કેનાલમાં ગાબડું પડતા રોડ રસ્તા પર પાણીની રેલમછેલ | Water gushes on the ro…

4 months ago
ગજબના ભેજાબાજ! અમરેલીમાં યુવકને જજના ડ્રાઈવરની નોકરીનો બનાવટી ઓર્ડર આપનાર નકલી PA ઝડપાયો | Judge’s F…

3 months ago
અમરેલી જિલ્લાના બગસરા નજીક ભાઈએ સગી બહેનની કરી હત્યા: પ્રેમસંબંધનો કરુણ અંજામ | amreli bagsara broth…

7 months ago
જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ 4 માસમાં સેન્ટ્રલ જીએસટી કલેક્શન રૂ. 776.22 કરોડ થયું

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News