gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલમાંથી દારૂની ખાલી બોટલો મળી, 24 કલાક સિક્યોરિટી છતાં મહેફિલ! | Gujarat Uni…

G METRO NEWS by G METRO NEWS
January 28, 2026
in GUJARAT
0 0
0
ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલમાંથી દારૂની ખાલી બોટલો મળી, 24 કલાક સિક્યોરિટી છતાં મહેફિલ! | Gujarat Uni…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat University In Ahmedabad: અમદાવાદ સ્થિત અને રાજ્યની પ્રતિષ્ઠિત ગણાતી ગુજરાત યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે. વિદ્યાના ધામમાં દારૂબંધીના લીરેલીરા ઉડતી આ ઘટનાએ શિક્ષણ જગતમાં ચકચાર મચાવી દીધી છે. યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી હોસ્ટેલના ધાબા પરથી દારૂની બોટલો મળી આવવી એ મોટા સવાલો ઊભા કરે છે.

હોસ્ટેલના પરિસરમાં અવારનવાર દારૂની મહેફિલો જામતી હશે

મળતી માહિતી અનુસાર, 27મી જાન્યુઆરી, 2026ની મોડી રાત્રે યુનિવર્સિટીની હોસ્ટેલના D બ્લોક પર તપાસ દરમિયાન ચોંકાવનારું દ્રશ્ય જોવા મળ્યું હતું. બ્લોકના ધાબા પરથી એક-બે નહીં પરંતુ વિદેશી અને મોંઘા દારૂની ખાલી બોટલોનો મોટો જથ્થો મળી આવ્યો હતો. આટલી મોટી સંખ્યામાં બોટલોનું મળી આવવું એ સ્પષ્ટ છે કે હોસ્ટેલના પરિસરમાં અવારનવાર દારૂની મહેફિલો જામતી હશે. અગાઉ જ્યારે શિક્ષણમંત્રીએ રૂબરૂ મુલાકાત લીધી હતી ત્યારે પણ તેમના હાથે દારૂની બોટલ લાગી હતી, જે દર્શાવે છે કે જૂની ઘટનાઓમાંથી કોઈ પાઠ લેવામાં આવ્યો નથી.

આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં મોટી વિમાન દુર્ઘટના, ઉપ મુખ્યમંત્રી અજિત પવાર સહિત 6 લોકોના મોત: DGCA

તંત્રની ગંભીર બેદરકારીને લોકોમાં રોષ 

આ ઘટનાને પગલે હોસ્ટેલના સત્તાધીશો અને સુરક્ષા તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. હોસ્ટેલમાં 24 કલાક સિક્યુરિટી ગાર્ડ અને વોર્ડનની હાજરી હોવા છતાં, બહારના લોકો કે વિદ્યાર્થીઓ આ પ્રકારે પ્રતિબંધિત વસ્તુઓ અંદર કેવી રીતે લાવી શકે છે તે તપાસનો વિષય છે. હાલમાં આ મુદ્દે હોસ્ટેલના વહીવટી તંત્ર સામે આકરા સવાલો ઉઠી રહ્યા છે અને આગામી દિવસોમાં જવાબદાર વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતા દેખાઈ રહી છે. આ મુદ્દે સામાન્ય લોકોમાં પણ ભારે રોષની લાગણી ફેલાઈ છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મ્યુનિ.કોર્પોરેશન ટેકસની આવકનો રેકોર્ડ તૂટયો, અમદાવાદ મ્યુનિ.ના તમામ ટેકસની આવક ૨૨૫૬ કરોડ | Municipa…
GUJARAT

મ્યુનિ.કોર્પોરેશન ટેકસની આવકનો રેકોર્ડ તૂટયો, અમદાવાદ મ્યુનિ.ના તમામ ટેકસની આવક ૨૨૫૬ કરોડ | Municipa…

March 24, 2026
સાણંદના ચાચરાવાડીમાં કેમિકલ યુક્ત કચરો સળગાવતા હવાની ગુણવત્તા કથળી | Air quality deteriorates due to…
GUJARAT

સાણંદના ચાચરાવાડીમાં કેમિકલ યુક્ત કચરો સળગાવતા હવાની ગુણવત્તા કથળી | Air quality deteriorates due to…

March 24, 2026
જાહેર રજાના દિવસોમાં નગરજનોએ 31 લાખનો બાકી વેરો જમા કરાવ્યો | During public holidays citizens deposi…
GUJARAT

જાહેર રજાના દિવસોમાં નગરજનોએ 31 લાખનો બાકી વેરો જમા કરાવ્યો | During public holidays citizens deposi…

March 24, 2026
Next Post
તાપી જિલ્લામાં ભાજપમાં બળવો: મહામંત્રી માટે જિલ્લા પ્રમુખે પોતાના અંગત માણસોના નામ નક્કી કરતા ભારે હ…

તાપી જિલ્લામાં ભાજપમાં બળવો: મહામંત્રી માટે જિલ્લા પ્રમુખે પોતાના અંગત માણસોના નામ નક્કી કરતા ભારે હ...

અજિત પવારના પ્લેન ક્રેશના સામે આવ્યા CCTV, બે વખત લેન્ડિંગના પ્રયાસ પછી ક્રેશ | Horrible scene like …

અજિત પવારના પ્લેન ક્રેશના સામે આવ્યા CCTV, બે વખત લેન્ડિંગના પ્રયાસ પછી ક્રેશ | Horrible scene like ...

કાકાની છત્રછાયામાંથી નીકળી કેવી રીતે રાજકારણના ‘દાદા’ બન્યા હતા અજિત પવાર! | Ajit Pawar Political Jo…

કાકાની છત્રછાયામાંથી નીકળી કેવી રીતે રાજકારણના 'દાદા' બન્યા હતા અજિત પવાર! | Ajit Pawar Political Jo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

Explainer : પાકિસ્તાન વિરુદ્ધ બદલો કે અમેરિકા સાથે વેપાર ? ભારતના કયા વલણથી થઈ શકે છે ઓછુ નુકસાન | R…

Explainer : પાકિસ્તાન વિરુદ્ધ બદલો કે અમેરિકા સાથે વેપાર ? ભારતના કયા વલણથી થઈ શકે છે ઓછુ નુકસાન | R…

10 months ago
ભરૂચ રેલવે સ્ટેશન પર ફૂટ ઓવરબ્રિજના અભાવે મુસાફરો મુશ્કેલીમાં | Passengers in trouble due to lack of…

ભરૂચ રેલવે સ્ટેશન પર ફૂટ ઓવરબ્રિજના અભાવે મુસાફરો મુશ્કેલીમાં | Passengers in trouble due to lack of…

3 months ago
BREAKING: લોકસભામાં ફાઈનાન્સ બિલ 2025ને મળી મંજૂરી, 35 સંશોધન સાથે રજૂ કરાયું | lok sabha passes fin…

BREAKING: લોકસભામાં ફાઈનાન્સ બિલ 2025ને મળી મંજૂરી, 35 સંશોધન સાથે રજૂ કરાયું | lok sabha passes fin…

12 months ago
સામાન્ય સભામાં ભાજપના કોર્પોરેટરે કહ્યું નરેન્દ્ર મોદી 108 વર્ષના થાય અને ત્યાં સુધી વડાપ્રધાન રહે |…

સામાન્ય સભામાં ભાજપના કોર્પોરેટરે કહ્યું નરેન્દ્ર મોદી 108 વર્ષના થાય અને ત્યાં સુધી વડાપ્રધાન રહે |…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News