gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાત શિક્ષણ બોર્ડે શૈક્ષણિક વર્ષ 2025-26 માટે શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર કર્યુ જાહેર, જુઓ કેટલી રજ…

G METRO NEWS by G METRO NEWS
April 9, 2025
in GUJARAT
0 0
0
ગુજરાત શિક્ષણ બોર્ડે શૈક્ષણિક વર્ષ 2025-26 માટે શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર કર્યુ જાહેર, જુઓ કેટલી રજ…
15
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat School Activity Calendar : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષ 2025-26 માટે શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. જેમાં શૈક્ષણિક સત્રના દિવસો, શાળાકીય પરીક્ષાની તારીખની વિગતો, પરીક્ષાઓ અંગેની સૂચનાઓ, વેકેશનના દિવસો, જાહેર રજાઓની વિગતો તેમજ ધોરણ-10-12ની બોર્ડની પરીક્ષાઓની તારીખની વિગતો આપવામાં આવી છે.  

વર્ષ 2025-26 માટે શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર જાહેર

રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષ 2025-26 માટે શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ હેઠળની રાજ્યની શાળાઓમાં શૈક્ષણિક સત્ર અને વેકેશન સહિતની માહિતી આપવામાં આવી છે. 

આ પણ વાંચો: પહેલા મોદીજી અમેરિકા જતા, ગળે મળતા, હવે એવી તસવીરો જોઈ? ટ્રમ્પે ટેરિફ લગાવી દીધા, પરંતુ મોદીજીએ ચૂં પણ ના કર્યું

વર્ષ 2025-26ના પ્રથમ શૈક્ષણિક સત્રમાં 105 કાર્યદિવસ અને દ્વિતીય સત્રમાં 144 કાર્યદિવસ રહેશે. જ્યારે વર્ષ દરમિયાન દિવાળી વેકેશન 21 દિવસ, ઉનાળુ વેકેશન 35 દિવસ, સ્થાનિક રજાઓ 9 દિવસ અને 15 જાહેર રજાઓ મળીને કુલ 90 દિવસ રજાઓના રહેશે. 

ગુજરાત શિક્ષણ બોર્ડે શૈક્ષણિક વર્ષ 2025-26 માટે શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર કર્યુ જાહેર, જુઓ કેટલી રજાઓ-સત્રના દિવસો 2 - image

ગુજરાત શિક્ષણ બોર્ડે શૈક્ષણિક વર્ષ 2025-26 માટે શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર કર્યુ જાહેર, જુઓ કેટલી રજાઓ-સત્રના દિવસો 3 - image

ગુજરાત શિક્ષણ બોર્ડે શૈક્ષણિક વર્ષ 2025-26 માટે શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર કર્યુ જાહેર, જુઓ કેટલી રજાઓ-સત્રના દિવસો 4 - image

ગુજરાત શિક્ષણ બોર્ડે શૈક્ષણિક વર્ષ 2025-26 માટે શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર કર્યુ જાહેર, જુઓ કેટલી રજાઓ-સત્રના દિવસો 5 - image

ગુજરાત શિક્ષણ બોર્ડે શૈક્ષણિક વર્ષ 2025-26 માટે શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર કર્યુ જાહેર, જુઓ કેટલી રજાઓ-સત્રના દિવસો 6 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નેશનલ ડેફ સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં વડોદરાનો ડંકો | Vadodara’s Dunko wins in National Deaf Swimming Ch…
GUJARAT

નેશનલ ડેફ સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં વડોદરાનો ડંકો | Vadodara’s Dunko wins in National Deaf Swimming Ch…

April 5, 2026
મેન્ટેનન્સના બહાને એક્યુઆઈ મશીનો બે મહિનાથી બંધ | AQI machines have been closed for two months under…
GUJARAT

મેન્ટેનન્સના બહાને એક્યુઆઈ મશીનો બે મહિનાથી બંધ | AQI machines have been closed for two months under…

April 5, 2026
વ્હાઈટ સેન્ડ અલ્ટ્રા દોડમાં વડોદરાના ખેલાડીઓ ઝળક્યા | Vadodara athletes shine in White Sand Ultra Ru…
GUJARAT

વ્હાઈટ સેન્ડ અલ્ટ્રા દોડમાં વડોદરાના ખેલાડીઓ ઝળક્યા | Vadodara athletes shine in White Sand Ultra Ru…

April 5, 2026
Next Post
અમદાવાદમાં નવકાર મહા મંત્રના સામૂહિક જાપનો ફિયાસ્કો, ધાર્મિક કાર્યક્રમ રાજકીય અખાડો બનતા મૂળ હેતુ ના…

અમદાવાદમાં નવકાર મહા મંત્રના સામૂહિક જાપનો ફિયાસ્કો, ધાર્મિક કાર્યક્રમ રાજકીય અખાડો બનતા મૂળ હેતુ ના...

પંજાબમાં પ્રથમવાર IED બ્લાસ્ટ, BSF જવાન ગંભીર ઈજાગ્રસ્ત, બોર્ડર પર 500 કિ.મી. એરિયા એલર્ટ | BSF jawa…

પંજાબમાં પ્રથમવાર IED બ્લાસ્ટ, BSF જવાન ગંભીર ઈજાગ્રસ્ત, બોર્ડર પર 500 કિ.મી. એરિયા એલર્ટ | BSF jawa...

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળો-આતંકવાદીઓ વચ્ચે અથડામણ, આડેધડ ગોળીબાર, જંગલમાં ભાગ્યા આતંકીઓ | Encounte…

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળો-આતંકવાદીઓ વચ્ચે અથડામણ, આડેધડ ગોળીબાર, જંગલમાં ભાગ્યા આતંકીઓ | Encounte...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાંથી વર્ષ 2024 માં ગુમ થનાર મહીલા તથા બાળકીને શોધી કાઢતી જામનગર પોલીસ | Police locate woman a…

જામનગરમાંથી વર્ષ 2024 માં ગુમ થનાર મહીલા તથા બાળકીને શોધી કાઢતી જામનગર પોલીસ | Police locate woman a…

6 months ago
નાસિકમાં એનસીપી નેતા સહિત બેની હત્યા, રંગપંચમીની ઉજવણીનો લાભ લઈ મોતને ઘાટ ઉતાર્યા | two including nc…

નાસિકમાં એનસીપી નેતા સહિત બેની હત્યા, રંગપંચમીની ઉજવણીનો લાભ લઈ મોતને ઘાટ ઉતાર્યા | two including nc…

1 year ago
સુરતમાં ભાજપ કાર્યાલયની લડાઈ સામાન્ય સભામાં પહોંચી : લારી ગલ્લા ચેરમેનને બોલતા બંધ કરો તેવી વિપક્ષની…

સુરતમાં ભાજપ કાર્યાલયની લડાઈ સામાન્ય સભામાં પહોંચી : લારી ગલ્લા ચેરમેનને બોલતા બંધ કરો તેવી વિપક્ષની…

9 months ago
વડોદરામાં વ્યાજખોરની ચુગલમાં ફસાયેલા રીક્ષા ડ્રાઇવર ફરિયાદ નોંધાવી, પૈસાની ઉઘરાણીમાં મારી નાખવાની ધમ…

વડોદરામાં વ્યાજખોરની ચુગલમાં ફસાયેલા રીક્ષા ડ્રાઇવર ફરિયાદ નોંધાવી, પૈસાની ઉઘરાણીમાં મારી નાખવાની ધમ…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News