gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાત સાયબર સેલ દ્વારા દુબઈથી ચાલતા આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ, વધુ 6 આરોપી ઝડપાયા | gujarat cyber …

G METRO NEWS by G METRO NEWS
December 3, 2025
in GUJARAT
0 0
0
ગુજરાત સાયબર સેલ દ્વારા દુબઈથી ચાલતા આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ, વધુ 6 આરોપી ઝડપાયા | gujarat cyber …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat cyber cell busts Dubai racket : ગુજરાતમાં સાયબર ક્રાઇમની વધતી જતી ઘટનાઓ વચ્ચે ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સીલન્સે એક મોટી સફળતા મેળવી છે. દુબઈ ખાતેથી ઇન્ટરનેટના માધ્યમથી આચરવામાં આવેલા અને દેશભરના નાગરિકો સાથે સંકળાયેલા આશરે રૂપિયા 804 કરોડના 1549 સાયબર ગુનાઓના આંતરરાજ્ય કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ મામલે અત્યાર સુધીમાં કુલ 16 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં તાજેતરમાં વધુ 6 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે.

સાયબર સેલની તપાસમાં સામે આવ્યું છે કે આ ગુનાહિત કાવતરામાં સંડોવાયેલા આરોપીઓ છેલ્લા એક વર્ષથી સક્રિય હતા. આર્થિક રીતે સદ્ધર થવાના ઇરાદે, તેઓ પોતાની ઓળખ છતી ન થાય તે માટે ભારતના વિવિધ રાજ્યોના લોકોને લોભ-લાલચ આપીને મોટી સંખ્યામાં નવા બેંક એકાઉન્ટ્સ ખોલાવતા હતા. આ એકાઉન્ટની કિટ્સ અને તેમાં રજિસ્ટર્ડ સીમકાર્ડ્સ મેળવીને મુખ્ય સૂત્રધાર આરોપી આમીર અલ્તાફ હાલાણીને દુબઇ ખાતે મોકલવામાં આવતા હતા.

દુબઈથી મુખ્ય સૂત્રધાર આમીર હાલાણી અને તેના સાગરીતો ઇન્ટરનેટનો ઉપયોગ કરીને દેશના જુદા-જુદા ભાગોમાં ડિજિટલ એરેસ્ટ, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, પાર્ટ-ટાઇમ જોબ ફ્રોડ સહિત અનેક મોડસ ઓપરેન્ડી દ્વારા લોકોને ઠગતા હતા. છેતરપિંડીથી મેળવેલા નાણાં આરોપીઓ દ્વારા પૂરા પાડવામાં આવેલા આ ભાડૂતી બેંક એકાઉન્ટ્સમાં જમા થતા હતા અને ત્યારબાદ તેને અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરીને અથવા રોકડમાં વિડ્રો કરીને સગેવગે કરવામાં આવતા હતા.

આ પણ વાંચો: અમદાવાદમાં શેરબજારમાં તગડા નફાની લાલચ આપી લાખોની છેતરપિંડી, પાલડીના યુવક અને સોલાના વૃદ્ધે ગુમાવ્યા રૂપિયા

ભંગારના ધંધાની આડમાં નાણાં સગેવગે

તાજેતરમાં ઝડપાયેલા 6 આરોપીઓ પૈકી મુખ્ય ત્રણ આરોપીઓ સાઝેબ ખેરાણી, સોહિલ વઢવાણીયા અને અમીનભાઇ ભાયાણીએ નાણાં સગેવગે કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આ ત્રણેય આરોપીઓએ ભંગારના ધંધાની આડમાં મુખ્ય સૂત્રધાર આમીરના માણસો પાસેથી સાયબર ફ્રોડના નાણાં રોકડમાં મેળવીને સગેવગે કરવામાં મદદ કરી હતી. તેમણે આશરે રૂપિયા 20 કરોડથી વધુની કિંમતનો 200થી વધુ ટ્રક ભંગારનો માલ મોકલ્યો હોવાનો દેખાડો કર્યો હતો. પુરાવાનો નાશ કરવા માટે આરોપી સાઝેબ ખેરાણીએ પોતાનો મોબાઇલ ફોન પણ ફેંકી દીધો હતો.

આ રેકેટમાં અન્ય બે આરોપીઓ, કમલેશ સેન અને સાગર સેન, કમિશનના બદલામાં મુખ્ય સૂત્રધાર આમીર હાલાણીને કુલ 270 જેટલા બેંક ખાતાઓ અને 300 જેટલા સીમકાર્ડ્સ પહોંચાડતા હતા. આ કામગીરી માટે તેઓ સીમ કાર્ડ દીઠ રૂપિયા 1000 અને બેંક કિટ દીઠ માતબર રકમ રૂપિયા 50,000નું કમિશન મેળવતા હતા.

છઠ્ઠો આરોપી રાહુલકુમાર અગ્રવાલ પેમેન્ટ પ્રોસેસર તરીકે ભૂમિકા ભજવતો હતો. તે ફ્રોડથી જમા થયેલા નાણાંના એકાઉન્ટનો એક્સેસ મેળવીને રકમ વિડ્રો કરાવતો હતો અને મુખ્ય આરોપીના કહેવાથી અન્ય સહઆરોપીઓને 1% કમિશન લઈને આ નાણાં આંગડિયા મારફતે મોકલી આપતો હતો. પોલીસે આરોપીઓ પાસેથી 6 નંગ મોબાઇલ ફોન કબજે કર્યા છે. આ પૂર્વે સુરત ખાતેથી 10 આરોપીઓની ધરપકડ થઈ હતી, જેથી કુલ 16 આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાજપના બે પૂર્વ કોર્પોરેટર સહિત ૭ નેતાઓ કોંગ્રેસમાં જોડાયા | 7 leaders including two former BJP corp…
GUJARAT

ભાજપના બે પૂર્વ કોર્પોરેટર સહિત ૭ નેતાઓ કોંગ્રેસમાં જોડાયા | 7 leaders including two former BJP corp…

March 23, 2026
રાહુલ ગાંધીના બીજેપી અને આરએસ એસ પર તીખા પ્રહારો | Rahul Gandhi’s sharp attacks on BJP and RSS
GUJARAT

રાહુલ ગાંધીના બીજેપી અને આરએસ એસ પર તીખા પ્રહારો | Rahul Gandhi’s sharp attacks on BJP and RSS

March 23, 2026
૨.૩૧ કરોડની છેતરપિંડીમાં આરોપીની જામીન અરજી રદ | Bail application of accused in Rs 2 31 crore fraud …
GUJARAT

૨.૩૧ કરોડની છેતરપિંડીમાં આરોપીની જામીન અરજી રદ | Bail application of accused in Rs 2 31 crore fraud …

March 23, 2026
Next Post
ગુજરાતમાં 891 સિંહ, 2.85 લાખ મોર, યાયાવર પક્ષીઓ 276% વધ્યા, છતાં તેમની સુરક્ષા સામેના પડકારો યથાવત |…

ગુજરાતમાં 891 સિંહ, 2.85 લાખ મોર, યાયાવર પક્ષીઓ 276% વધ્યા, છતાં તેમની સુરક્ષા સામેના પડકારો યથાવત |...

અમદાવાદમાં અલ હબીબ રેસિડેન્સીમાં મહિલા પર ચપ્પુથી હુમલો, CCTVમાં ઘટના કેદ | ahmedabad woman attacked…

અમદાવાદમાં અલ હબીબ રેસિડેન્સીમાં મહિલા પર ચપ્પુથી હુમલો, CCTVમાં ઘટના કેદ | ahmedabad woman attacked...

AIની મદદથી ફેક ન્યૂઝ ફેલાવનારાઓની ખેર નહીં! કડક કાયદો લાવવાની તૈયારી, 36 કલાકમાં લેવાશે એક્શન | Ashw…

AIની મદદથી ફેક ન્યૂઝ ફેલાવનારાઓની ખેર નહીં! કડક કાયદો લાવવાની તૈયારી, 36 કલાકમાં લેવાશે એક્શન | Ashw...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં રખડતા શ્વાનના હુમલા વધ્યા, એક દિવસમાં 5 લોકોને કરડ્યા | stray dog ​​attacks Incidents inc…

અમદાવાદમાં રખડતા શ્વાનના હુમલા વધ્યા, એક દિવસમાં 5 લોકોને કરડ્યા | stray dog ​​attacks Incidents inc…

4 months ago
અમરેલીમાં વ્યાજખોરે પડાવેલી 18 વીઘા જમીન ગુજરાત પોલીસે માલિકને પરત અપાવી | Gujarat Police returns 18…

અમરેલીમાં વ્યાજખોરે પડાવેલી 18 વીઘા જમીન ગુજરાત પોલીસે માલિકને પરત અપાવી | Gujarat Police returns 18…

12 months ago
ધ્રાંગધ્રાના વાવડીમાં પાવરગ્રીડનું કામ બંધ કરવા કોર્ટનો આદેશ | Court orders to stop power grid work …

ધ્રાંગધ્રાના વાવડીમાં પાવરગ્રીડનું કામ બંધ કરવા કોર્ટનો આદેશ | Court orders to stop power grid work …

4 months ago
વડોદરાના વોર્ડ 12ના સરદાર નગરમાં વધુ એક ભૂવો પડતા પાલિકાની પોલ ખુલી | Another potholes in Sardar Nag…

વડોદરાના વોર્ડ 12ના સરદાર નગરમાં વધુ એક ભૂવો પડતા પાલિકાની પોલ ખુલી | Another potholes in Sardar Nag…

4 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News