gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાત હાઈકોર્ટે ટુ-વ્હીલર રોંગ-સાઈડ ડ્રાઈવિંગ મુદ્દે ચિંતા વ્યક્ત કરી, સર્વે કરવાનો આપ્યો આદેશ | Gu…

G METRO NEWS by G METRO NEWS
October 15, 2025
in GUJARAT
0 0
0
ગુજરાત હાઈકોર્ટે ટુ-વ્હીલર રોંગ-સાઈડ ડ્રાઈવિંગ મુદ્દે ચિંતા વ્યક્ત કરી, સર્વે કરવાનો આપ્યો આદેશ | Gu…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Wrong-Side Two-Wheeler Driving Case in Gujarat HC : અમદાવાદમાં ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન અને ટુ-વ્હીલર વાહનચાલકો દ્વારા વધુ પડતા રોંગસાઈડ ડ્રાઈવિંગના બનાવ મુદ્દે ગુજરાત હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને શહેરના અલગ અલગ વિસ્તારોમાં આ મુદ્દે ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળને સર્વે હાથ ધરવાનું પણ જણાવ્યું છે.

ગુજરાત હાઈકોર્ટની જસ્ટિસ એ એસ સુફૈયા અને એલ એસ પીરઝાદાની ડિવિઝન બેન્ચે ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન અને ગેરકાયદેસર પાર્કિંગ અંગે વર્ષ 2017ની જાહેરહિતની અરજીના આદેશનું પાલન ન કરવા અંગેની અવમાનના અરજીની સુનાવણી દરમિયાન આ ચિંતા વ્યક્ત કરી હતી.

ટુ-વ્હીલર ચાલકો દ્વારા ટ્રાફિક સિંગ્નલનું વધુ ઉલ્લંઘન

આ મામલાની સુનાવણી દરમિયાન જસ્ટીસ સુફૈયાએ નોંધ્યું કે ફોર-વ્હીલર વાહનચાલકો દ્વારા રોંગસાઈડ ડ્રાઈવિંગના બનાવમાં ઘટાડો થયો છે, પરતું ટુ-વ્હીલર ચાલક હજુપણ ટ્રાફિક સિગ્નલ અને સંબંધિત નિયમોનું ઉલ્લંઘન વધુ કરે છે. ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે શહેરમાં આવેલા એક ટ્રાફિક સિગ્નલ પર 180 મિનિટના સમયગાળા દરમિયાન 7 ટુ-વ્હીલર વાહનચાલકો દ્વારા ટ્રાફિકના નિયમોનું ભંગ કરવામાં આવ્યું હતું. કોર્ટે નોંધ્યું કે છદ્માવરણવાળી નંબર પ્લેટના કારણે ટ્રાફિક કર્મચારીઓની કામગીરીમાં અવરોધ ઉભું કરે છે.

રોંગ સાઈડ મામલે સર્વે કરી રિપોર્ટ રજૂ કરવા આદેશ

ગુજરાત હાઇકોર્ટે ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળને અમદાવાદના  એસજી હાઈ-વે, સીજી રોડ, જજીસ બંગલો રોડ, નવરંગપુરા ક્રોસ રોડથી ગુજરાત હાઇકોર્ટ સંકુલ સુધીના માર્ગ અને વાડજ સર્કલથી દિલ્હી દરવાજા (દુધેશ્વર રોડ) સહિતના વિસ્તારમાં ગેરકાયદેસર પાર્કિંગ અને રોંગ સાઈડમાં વાહન ચલાવવા અંગે સર્વે કરવા અને રિપોર્ટ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. શોપિંગ સેન્ટર, રેસ્ટોરેન્ટ અને પાર્ટી પ્લોટ નજીક પાર્કિંગના ઉલ્લંઘન પર ધ્યાન કેન્દ્રિત કરનાર આ સર્વે દિવાળી પછી 29મી ઓક્ટોબરથી 7મી નવેમ્બર દરમિયાન કરવામાં આવશે… આ રિપોર્ટ સંબંધિત પક્ષકારોનું પ્રતિનિધિત્વ કરતા વકીલો સાથે શેર કરવામાં આવશે. કોર્ટે આ મામલે વધુ સુનાવણી 12મી નવેમ્બરના રોજ નિયત કરી છે.

રોંગ સાઈડ ડ્રાઈવિંગ અટકાવવા પગલા ભરાશે

રાજ્ય સરકારના વકીલે કોર્ટમાં રજૂઆત કરી હતી કે અધિકારીઓ ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા માટે સક્રિયપણે કામગીરી કરી રહ્યાં છે. દિવાળીના તહેવાર દરમિયાન પણ રોંગ-સાઈડ ડ્રાઈવિંગની ઘટના અટકે અને ટ્રાફિક નિયમોના પાલન પ્રત્યે સમજ વધે, એ માટે અમે જરૂરી પગલા લઈશું. અમદાવાદમાં તાજેતરમાં યોજાયેલા ફિલ્મફેર એવોર્ડ કાર્યક્રમ વિશે વાત કરતા તેમણે જણાવ્યું કે લગભગ 8થી 10 મિનિટના સમયગાળામાં ટ્રાફિકની સમસ્યા હળવી થઈ ગઈ હતી. નવરાત્રીના તહેવાર દરમિયાન ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘનના ઘણા કિસ્સામાં વાહન ડિટેઈન કરવામાં આવ્યા હતા અને તેના કારણે પણ ટ્રાફિક નિયમોનું પાલન ધીરેધીરે વધ્યું છે.

વરિષ્ઠ વકીલ અને કોર્ટ મિત્રએ ન્યાયાલયને જણાવ્યું હતું કે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારાઓની વિરુદ્ધ મોટર વ્હીકલ એક્ટ પ્રમાણે આકરી સજા થવી જોઈએ. અગાઉના કોર્ટના આદેશ છતાં શહેરમાં ટ્રાફિકની સ્થિતિ વધુ ખરાબ બની છે. કોર્ટના આદેશોનું પાલન કરવામાં નિષ્ફળ રહેવા બદલ કન્ટેમ્પ્ટ કાર્યવાહી કરવામાં આવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં આવેલા જોધપુર સહિતના વિસ્તારમાં લોકોએ કચરો અલગ કરીને આપવો પડશે | Located in the …
GUJARAT

દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં આવેલા જોધપુર સહિતના વિસ્તારમાં લોકોએ કચરો અલગ કરીને આપવો પડશે | Located in the …

March 27, 2026
ગઢડાના માંડવધાર ગામે જુની ફરિયાદની દાઝે મારા મારીની સામ સામી ફરિયાદ | In Mandavadhar village of Gadh…
GUJARAT

ગઢડાના માંડવધાર ગામે જુની ફરિયાદની દાઝે મારા મારીની સામ સામી ફરિયાદ | In Mandavadhar village of Gadh…

March 27, 2026
ચોટીલા-મુળીના ૧૯ ભૂમાફિયાને 3 જિલ્લામાંથી તડીપાર કરાયા | 19 land mafias from Chotila Muli were depor…
GUJARAT

ચોટીલા-મુળીના ૧૯ ભૂમાફિયાને 3 જિલ્લામાંથી તડીપાર કરાયા | 19 land mafias from Chotila Muli were depor…

March 27, 2026
Next Post
યુવતીએ બાળકને જન્મ આપ્યા બાદ યુવાને સ્વીકારવા ના પાડી | The young man refused to accept the girl aft…

યુવતીએ બાળકને જન્મ આપ્યા બાદ યુવાને સ્વીકારવા ના પાડી | The young man refused to accept the girl aft...

દિવાળી પર વડોદરા એસટી વિભાગ ૧૩૦ એક્સ્ટ્રા બસો દોડાવશે | Vadodara ST department to run 130 extra buse…

દિવાળી પર વડોદરા એસટી વિભાગ ૧૩૦ એક્સ્ટ્રા બસો દોડાવશે | Vadodara ST department to run 130 extra buse...

રેલ્વે સ્ટેશને મુસાફરોના ઘસારાને પહોંચી વળવા ખાસ વ્યવસ્થા | Special arrangements made at railway sta…

રેલ્વે સ્ટેશને મુસાફરોના ઘસારાને પહોંચી વળવા ખાસ વ્યવસ્થા | Special arrangements made at railway sta...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નવસાર-મરોલી રોડ પર બેફામ કારચાલકે બાઈકને મારી ટક્કર, પિતા-પુત્રનું બ્રિજ પરથી નીચે પટકાતા મોત | Fath…

નવસાર-મરોલી રોડ પર બેફામ કારચાલકે બાઈકને મારી ટક્કર, પિતા-પુત્રનું બ્રિજ પરથી નીચે પટકાતા મોત | Fath…

4 months ago
3 લાખની લાંચમાં પકડાયેલો ખંભાતનો પીએસઆઈ પી.ડી.રાઠોડ જેલમાં ધકેલાયો | Khambhat PSI P D Rathod caught …

3 લાખની લાંચમાં પકડાયેલો ખંભાતનો પીએસઆઈ પી.ડી.રાઠોડ જેલમાં ધકેલાયો | Khambhat PSI P D Rathod caught …

6 months ago
ધ્રાંગધ્રા હાઉસિંગ બોર્ડના કામમાં ભ્રષ્ટાચારની રાવ | Corruption in the work of Dhrangadhra Housing B…

ધ્રાંગધ્રા હાઉસિંગ બોર્ડના કામમાં ભ્રષ્ટાચારની રાવ | Corruption in the work of Dhrangadhra Housing B…

3 months ago
5, 10 રૂપિયાવાળા બિસ્કિટ, વેફરના પડીકાના ભાવ ઘટશે કે નહીં? GST ઘટાડા બાદ કંપનીઓનો જવાબ જાણી લો | gst…

5, 10 રૂપિયાવાળા બિસ્કિટ, વેફરના પડીકાના ભાવ ઘટશે કે નહીં? GST ઘટાડા બાદ કંપનીઓનો જવાબ જાણી લો | gst…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News