gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજસીટોકના ગુનામાં ફરાર આરોપીને દેત્રોજ પાસેથી ઝડપી લેવાયો | ahmedabad DCP zone 7 sqaud nabbed GUJCT…

G METRO NEWS by G METRO NEWS
November 23, 2025
in GUJARAT
0 0
0
ગુજસીટોકના ગુનામાં ફરાર આરોપીને દેત્રોજ પાસેથી ઝડપી લેવાયો | ahmedabad DCP zone 7 sqaud nabbed GUJCT…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, રવિવાર

શહેરના વાસણામાં રહેતા પવનસિંહ સોંલકી વિરૂદ્ધ ગુજસીટોક સહિતના ૧૨થી વધારે ગુના નોંધાયા હતા. પરંતુ, તે છેલ્લાં ઘણા સમયથી ફરાર હતો. ડીસીપી ઝોન-૭ સ્કવોડના સ્ટાફે બાતમીના આધારે દેત્રોજના ગુજાળા ગામમાં  સ્થાનિક પોલીસ સાથે દરોડો પાડીને પવનસિંહને ઝડપી લીધો હતો. 

વાસણા પ્રજાપતિ ગાર્ડન પાસે આવેલા રિદ્ધી એપાર્ટમેન્ટમાં રહેતા પવનસિંહ સોંલકી અને તેના ગેંગના માણસો વિરૂદ્ધ  પ્રોહીબીશન, હત્યાનો પ્રયાસ, લૂંટ સહિતના ૧૩ જેટલા ગંભીર ગુના નોંધાયા હતા.આ ઉપરાંત, વાસણા પોલીસે ગુજસીટોકનો ગુનો નોધ્યો હતો. પરંતુ,  પવનસિંહ ફરાર થઇ ગયો હતો.

જે અનુસંધાનમાં ડીસીપી ઝોન-૭ સ્ક્વોડના પોલીસ ઇન્સ્પેક્ટર વાય પી જાડેજાને બાતમી મળી હતી કે પવનસિંહ સોલંકી પોલીસથી બચવા માટે અમદાવાદ જિલ્લાના દેત્રોજના ગુંજાળા ગામમાં છુપાયો છે. જે બાતમીના આધારે ઝોન-૭ સ્ક્વોડ ્અને દેત્રોજ પોલીસના સ્ટાફે દરોડો પાડીને  પવનસિંહને ઝડપી  લીધો હતો. આરોપીની વાસણા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સિટિ સર્વે કચેરી કે તલાટી કચેરી મહેસૂલ ભરવા લોકોના ધરમધક્કા | The city survey office or the Talati o…
GUJARAT

સિટિ સર્વે કચેરી કે તલાટી કચેરી મહેસૂલ ભરવા લોકોના ધરમધક્કા | The city survey office or the Talati o…

February 10, 2026
માંજલપુરમાંથી પોલીસને શરીરના મસલ્સ વધારવાની દવાઓ સાથે દુકાનદારની અટકાયત | Police from Manjalpur arre…
GUJARAT

માંજલપુરમાંથી પોલીસને શરીરના મસલ્સ વધારવાની દવાઓ સાથે દુકાનદારની અટકાયત | Police from Manjalpur arre…

February 10, 2026
સુરત મેટ્રોનો પડકારજનક તબક્કો પૂર્ણ, 2.8 કિમી અંતર કાપી TBM મશીન બહાર આવ્યું, સ્થાનિકોને હાશકારો | S…
GUJARAT

સુરત મેટ્રોનો પડકારજનક તબક્કો પૂર્ણ, 2.8 કિમી અંતર કાપી TBM મશીન બહાર આવ્યું, સ્થાનિકોને હાશકારો | S…

February 10, 2026
Next Post
ભાજપના કાર્યકરે ખુરશી પર બેસવાની નજીવી બાબતે સ્થાનિકને માર માર્યો | BJP worker misbehaved with local…

ભાજપના કાર્યકરે ખુરશી પર બેસવાની નજીવી બાબતે સ્થાનિકને માર માર્યો | BJP worker misbehaved with local...

કરોડોની જમીન હડપ કરવા પિતા-પુત્રએ બનાવટી દસ્તાવેજ તૈયાર કર્યા | crime branch file complaint against …

કરોડોની જમીન હડપ કરવા પિતા-પુત્રએ બનાવટી દસ્તાવેજ તૈયાર કર્યા | crime branch file complaint against ...

શહેરના તમામ ૭૦ ટ્રાફિક સિગ્નલ હવે ૨૪ કલાક કાર્યરત રહેશે | All 70 traffic signals in the city will no…

શહેરના તમામ ૭૦ ટ્રાફિક સિગ્નલ હવે ૨૪ કલાક કાર્યરત રહેશે | All 70 traffic signals in the city will no...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ સહિત દેશભરમાં જુમ્માની નમાઝમાં મુસ્લિમોએ કાળી પટ્ટી બાંધી પહલગામ આતંકી હુમલાનો કર્યો વિરોધ |…

અમદાવાદ સહિત દેશભરમાં જુમ્માની નમાઝમાં મુસ્લિમોએ કાળી પટ્ટી બાંધી પહલગામ આતંકી હુમલાનો કર્યો વિરોધ |…

10 months ago
પાંચ દિવસના સમયમાં અમદાવાદમાં એક હજારથી વધુ ગણેશ મૂર્તિનું વિસર્જન કરાયું | In five days time

પાંચ દિવસના સમયમાં અમદાવાદમાં એક હજારથી વધુ ગણેશ મૂર્તિનું વિસર્જન કરાયું | In five days time

5 months ago
જામનગરમાં પંચેચશ્વર ટાવર રોડ પર ગોવાળ મસ્જિદ નજીક એક જુનવાણી મકાન એસ્ટેટ શાખાની ટુકડીએ સલામતીના ભાગર…

જામનગરમાં પંચેચશ્વર ટાવર રોડ પર ગોવાળ મસ્જિદ નજીક એક જુનવાણી મકાન એસ્ટેટ શાખાની ટુકડીએ સલામતીના ભાગર…

7 months ago
મેમાં બેકારીનો દર વધીને 5.6 ટકા : એનએસઓ

મેમાં બેકારીનો દર વધીને 5.6 ટકા : એનએસઓ

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News