gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગોત્રી નિલકંઠ કોમ્પલેક્સમાં પાર્કિંગના મુદ્દે વેપારીઓ વચ્ચે મારામારી, બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધ…

G METRO NEWS by G METRO NEWS
August 3, 2025
in GUJARAT
0 0
0
ગોત્રી નિલકંઠ કોમ્પલેક્સમાં પાર્કિંગના મુદ્દે વેપારીઓ વચ્ચે મારામારી, બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગોત્રી નિલકંઠ ગોલ્ડ કોમ્પલેક્સમાં પાર્કિંગના મુદ્દે બે વેપારી વચ્ચે મારામારી થઇ હતી. જે અંગે બંને પક્ષે સામસામે  ફરિયાદ નોંધાવી છે.

સુભાનપુરા ઇલોરાપાર્ક સંતોષી સોસાયટીમાં રહેતો ક્ષિતીજ લલિતભાઇ  પટેલની ગોત્રી નિલકંઠ ગોલ્ડ કોમ્પલેક્સમાં ધ  હોલ ઓફ સ્પોર્ટ્સ નામની રમત-ગમતના સાધનોની દુકાન છે. કોમ્પલેક્સની મેનેજિંગ કમિટીમાં તે સભ્ય છે. ગોત્રી પોલીસ સ્ટેશનમાં તેમણે  ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,ગત 31 મી તારીખે સાંજે હું મારી દુકાન  પર હતો. તે સમયે અમારી દુકાનની નીચેના ભાગે ગ્રાઉન્ડ ફ્લોરમાં દુકાન ધરાવતા રામભાઇ  રમેશભાઇ હિરાણીની પાર્કિંગ બાબતે અવાર -નવાર સિક્યુરિટી તરફથી ફરિયાદ આવતી હોઇ તેઓને સમજાવવા ગયો હતો. તેઓનું ટુ વ્હિલર બહાર નહીં મૂકવા તથા કોમ્પલેક્સમાં અંદર પાર્ક કરવાનું કહેતા તેઓ ગુસ્સે થઇને મારી સાથે ઝઘડો કરવા લાગ્યા હતા. ધક્કા મુક્કી કરી મને ત્રણ લાફા મારી દીધા હતા. તે દરમિયાન પ્રદિપભાઇ તથા અન્ય એક છોકરો આવીને મારી સાથે ઝપાઝપી કરવા લાગ્યા હતા. મારી બહેન આવતા તેઓએ મારી બહેનને પણ  ગાળો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

જ્યારે સામા પક્ષે રામભાઇ હિરાણીએ ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત 31મી તારીખે હું અને મારો દીકરો દુકાનના ઉદ્ઘાટનની તૈયારી કરતા હતા. તે દરમિયાન ક્ષિતીજ પટેલે પાર્કિંગ બાબતે હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ક્ષિતીજના બહેન બનેવીએ પણ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદના મણીનગરમાં આવેલી ન્યૂ ક્લોથ માર્કેટમાં ભીષણ આગ, 10 દુકાનો ઝપેટમાં, 4 લોકોનું રેસ્ક્યુ | Ahm…
GUJARAT

March 24, 2026
‘ગુજરાતમાં 56,000 બોગસ આદિવાસીઓના પ્રમાણપત્રો તાત્કાલિક રદ કરો’, AAP ધારાસભ્ય ચૈતર વસાવાની વિધાનસભામ…

જામનગર ફાયરિંગ કેસ: પૂર્વ વિપક્ષ નેતાના ભત્રીજા પર હુમલો કરનાર ગેંગ હથિયારો સાથે ઝડપાઈ, 6 હજુ પણ ફરા…

Next Post
સ્પાઇસજેટના 4 સ્ટાફ મેમ્બર્સ પર યાત્રીનો નિર્દયતાપૂર્વક હુમલો, ગંભીર ઈજાઓ પહોંચી | SpiceJet Passenge…

સ્પાઇસજેટના 4 સ્ટાફ મેમ્બર્સ પર યાત્રીનો નિર્દયતાપૂર્વક હુમલો, ગંભીર ઈજાઓ પહોંચી | SpiceJet Passenge...

જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

શ્રાવણ મહિનાના વીક એન્ડમાં સુરતીઓમાં શિવ ભક્તિ સાથે પિકનિકનો ટ્રેન્ડ

1 હજાર બોમ્બ જેટલી શક્તિ, 100 કિમીની સ્પીડ…. ઈઝરાયલે ભારત પાસેથી માંગેલા હથિયારની જાણો ખાસિયત | Wh…

1 હજાર બોમ્બ જેટલી શક્તિ, 100 કિમીની સ્પીડ.... ઈઝરાયલે ભારત પાસેથી માંગેલા હથિયારની જાણો ખાસિયત | Wh...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સાવરકુંડલાના સીમરણમાં માલધારી સમાજનો અનોખો વિરોધ, પશુઓ સાથે મામલતદાર કચેરીએ પહોંચ્યા | maladhari com…

7 months ago
માલિક બેભાન થતા સારવાર હેઠળ , અસલાલી-બારેજા રોડ ઉપર થીનરની ફેકટરીમાં ભીષણ આગ | Owner under treatment…

4 months ago
અમદાવાદમાં વાસી ઉત્તરાયણે ગુલબાઈ ટેકરામાં દારૂ-ડાન્સ પાર્ટી કરતી 4 યુવતી સહિત 16 ઝડપાયા | 16 arreste…

2 months ago
અમદાવાદમાં ખૂની ખેલ ખેલાયો, કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ નજીક લાકડી-છરાના ઘા ઝીંકી યુવાનની હત્યા | Ahmed…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News