gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગોત્રી સેવાસી રોડ પર આવેલી જ્વેલરી શોપમાં આગ લાગી | Fire breaks out in jewellery shop on Gotri Sevas…

G METRO NEWS by G METRO NEWS
October 19, 2025
in GUJARAT
0 0
0
ગોત્રી સેવાસી રોડ પર આવેલી જ્વેલરી શોપમાં આગ લાગી | Fire breaks out in jewellery shop on Gotri Sevas…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, ગોત્રી સેવાસી રોડ પર આવેલી જ્વેલરી શોપમાં આજે આગ લાગતા ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે દોડી જઇ આગ પર કાબૂ મેળવ્યો હતો. જ્યારે નવા બજારની દુકાન અને અમદાવાદી પોળમાં પણ આગના છમકલા થયા હતા.

ફાયર બ્રિગેડના સૂત્રોના જણાવ્યા અનુસાર, ગોત્રી સેવાસી રોડ પર રોમા એમ્પોરિયમમાં આવેલી યશોદા જ્વેલર્સની દુકાનમાં આગ લાગી હતી. જે અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા સ્ટાફે ઘટના સ્થળે દોડી  જઇ આગ પર કાબૂ મેળવ્યો હતો. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન સેવાઇ રહ્યું છે.

જ્યારે ગઇકાલે સાંજે અમદાવાદી પોળના એક મકાનમાં પહેલા માળે પણ આગ લાગી હતી. જેમાં ઘરવખરી સામાન સળગી ગયો હતો. જ્યારે મકાનના ઉપરના માળે રહેતા એક સિનિયર સિટિઝનને આગના  ધુમાડાના કારણે શ્વાસમાં તકલીફ થઇ હતી.

ન્યૂ અલકાપુરી ગોત્રી વિસ્તારમાં ગઇકાલે વેદાંત વિલા સોસાયટી પાછળ એક ખુલ્લા મેદાનમાં આગ લાગતા નજીકની સોસાયટીના રહીશોના જીવ પડીકે બંધાયા હતા. ફાયર બ્રિગેડની ટીમે દોડી જઇ આગ બુઝાવી હતી. ફટાકડાના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે.

ખોડિયાર નગર ચાર રસ્તા નજીક ગાયત્રી ફર્નિચરની દુકાનમાં પણ આગનો બનાવ બન્યો હતો. અમિત નગર નજીક ટુ વ્હિલરમાં આગ લાગી હતી. જ્યારે દુમાડ રોડ મારૃતિ હાઇટ્સમાં દાદર પર પડેલા કચરા પર ફટાકડો પડતા આગ લાગી હતી. ફાયર બ્રિગેડની ટીમ પહોંચે તે પહેલા જ સ્થાનિક રહીશોએ આગ બુઝાવી દીધી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમરેલી: પાક નિષ્ફળ જવાની ભીતિએ માલવણ ગામના યુવા ખેડૂતનો આપઘાત, ખેતરમાં જ જીવન ટૂંકાવ્યું | Farmer co…
GUJARAT

અમરેલી: પાક નિષ્ફળ જવાની ભીતિએ માલવણ ગામના યુવા ખેડૂતનો આપઘાત, ખેતરમાં જ જીવન ટૂંકાવ્યું | Farmer co…

February 9, 2026
વડોદરા: રાવપુરા લક્ઝરી કાર અકસ્માત કેસમાં મોટી કાર્યવાહી, મુંબઈ ભાગી ગયેલા કારચાલક આકાશની ધરપકડ | Va…
GUJARAT

વડોદરા: રાવપુરા લક્ઝરી કાર અકસ્માત કેસમાં મોટી કાર્યવાહી, મુંબઈ ભાગી ગયેલા કારચાલક આકાશની ધરપકડ | Va…

February 9, 2026
હાલોલ-પાવાગઢ રોડ પર સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ; આકાશમાં ધુમાડાના ગોટેગોટા, ફાયર ફાઈટરો ઘટનાસ્થળે | …
GUJARAT

હાલોલ-પાવાગઢ રોડ પર સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ; આકાશમાં ધુમાડાના ગોટેગોટા, ફાયર ફાઈટરો ઘટનાસ્થળે | …

February 9, 2026
Next Post
અકોટા બ્રિજ પર બર્થ ડેના દિવસે જ કોલેજના યુવકનું ટ્રકની અડફેટે મોત | College boy dies after being hi…

અકોટા બ્રિજ પર બર્થ ડેના દિવસે જ કોલેજના યુવકનું ટ્રકની અડફેટે મોત | College boy dies after being hi...

ત્રણ દિવસથી ગૂમ થયેલા યુવકની લાશ મહિસાગર નદીના કિનારા પરથી મળી | Body of youth missing for three day…

ત્રણ દિવસથી ગૂમ થયેલા યુવકની લાશ મહિસાગર નદીના કિનારા પરથી મળી | Body of youth missing for three day...

૧૦૦ લોકો સાથે કરોડની ઠગાઇ કરનારા રાજેન્દ્ર શાહની જામીન અરજી નામંજૂર | Rajendra Shah’s bail plea reje…

૧૦૦ લોકો સાથે કરોડની ઠગાઇ કરનારા રાજેન્દ્ર શાહની જામીન અરજી નામંજૂર | Rajendra Shah's bail plea reje...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પુરાવા મળશે તો કોંગ્રેસને પણ નેશનલ હેરાલ્ડ કેસમાં આરોપી બનાવીશું : ઇડી

પુરાવા મળશે તો કોંગ્રેસને પણ નેશનલ હેરાલ્ડ કેસમાં આરોપી બનાવીશું : ઇડી

7 months ago
નાંદોદનો આ ધોધ રાજાએ બનાવડાવ્યો હતો, કુદરતી સૌંદર્ય જોઈ લોકો કહે છે – ‘વાહ ક્યા સીન હૈ….’ | takara…

નાંદોદનો આ ધોધ રાજાએ બનાવડાવ્યો હતો, કુદરતી સૌંદર્ય જોઈ લોકો કહે છે – ‘વાહ ક્યા સીન હૈ….’ | takara…

7 months ago
નવા સપ્તાહમાં સેન્સેક્સ 84411 થી 87011 વચ્ચે અથડાશે | Sensex will hit between 84411 and 87011 in the…

નવા સપ્તાહમાં સેન્સેક્સ 84411 થી 87011 વચ્ચે અથડાશે | Sensex will hit between 84411 and 87011 in the…

2 months ago
ટ્રેક્ટર રોડ સાઈડના ઝાડના થડિયાને અથડાતા એકનું મોત, 3 લોકો ઘાયલ | One dead 3 injured after tractor h…

ટ્રેક્ટર રોડ સાઈડના ઝાડના થડિયાને અથડાતા એકનું મોત, 3 લોકો ઘાયલ | One dead 3 injured after tractor h…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News