gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગોધરાના દશા ફાટક પાસે મૃતદેહને પણ નથી મળતો સીધો રસ્તો, અધૂરા અંડરપાસે લોકોનું જીવન દુષ્કર બનાવ્યું |…

G METRO NEWS by G METRO NEWS
September 4, 2025
in GUJARAT
0 0
0
ગોધરાના દશા ફાટક પાસે મૃતદેહને પણ નથી મળતો સીધો રસ્તો, અધૂરા અંડરપાસે લોકોનું જીવન દુષ્કર બનાવ્યું |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Godhra, Panchmahal News : છેલ્લા બે વર્ષથી ગોધરાના દશા ફાટક પાસે અંડરપાસની અધૂરી કામગીરીને કારણે સ્થાનિક રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ રસ્તો બંધ હોવાથી સામાન્ય અવરજવરથી લઈને કટોકટીની પરિસ્થિતિમાં પણ લોકોને પારાવાર મુશ્કેલી પડે છે.

અધૂરા અંડરપાસે લોકોનું જીવન દુષ્કર બનાવ્યું

અંડરપાસનું કામ બે વર્ષથી અટકી પડ્યું હોવાથી અહીંનો મુખ્ય રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. જેના કારણે સ્થાનિક લોકો, ખાસ કરીને વૃદ્ધો અને બાળકો, ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે. સૌથી ગંભીર બાબત એ છે કે કોઈ વ્યક્તિનું અવસાન થાય તો મૃતદેહને અંતિમ સંસ્કાર માટે પણ રેલવે પાટા ક્રોસ કરીને લઈ જવાની ફરજ પડે છે. શોકમગ્ન પરિવારોને નનામી ઊંચી કરીને રેલિંગ કૂદીને આગળ વધવું પડે છે, જે એક અત્યંત કરુણ દૃશ્ય છે.

ગોધરાના દશા ફાટક પાસે મૃતદેહને પણ નથી મળતો સીધો રસ્તો, અધૂરા અંડરપાસે લોકોનું જીવન દુષ્કર બનાવ્યું 2 - image

એમ્બ્યુલન્સ કે શબવાહિની પણ નથી આવી શકતી

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ રસ્તો બંધ હોવાથી કોઈ અચાનક બીમાર પડે કે કોઈ ગર્ભવતી મહિલાને દવાખાને લઈ જવાની જરૂર પડે ત્યારે એમ્બ્યુલન્સ પણ સમયસર પહોંચી શકતી નથી. તેવી જ રીતે, કોઈ મૃત્યુ પામે તો શબવાહિની પણ આવતી નથી, જેના કારણે મૃતદેહને પાટા અને રેલિંગ પાર કરાવીને સ્મશાન સુધી લઈ જવાની દયનીય સ્થિતિ સર્જાય છે.

ગોધરાના દશા ફાટક પાસે મૃતદેહને પણ નથી મળતો સીધો રસ્તો, અધૂરા અંડરપાસે લોકોનું જીવન દુષ્કર બનાવ્યું 3 - image

તંત્રની બેદરકારી સામે સ્થાનિકોમાં રોષ

સ્થાનિક લોકોનો આરોપ છે કે આ ગંભીર સમસ્યા અંગે સ્થાનિક નેતાઓ, રેલવે વિભાગ અને પ્રશાસનને વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. તાજેતરમાં, વરસાદ દરમિયાન એક સ્થાનિક વ્યક્તિએ આ ગંભીર પરિસ્થિતિનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે, જેણે તંત્રની આંખો ખોલવાનો પ્રયાસ કર્યો છે.

ગોધરાના દશા ફાટક પાસે મૃતદેહને પણ નથી મળતો સીધો રસ્તો, અધૂરા અંડરપાસે લોકોનું જીવન દુષ્કર બનાવ્યું 4 - image

આ પણ વાંચો: તમારા બાળકને હોસ્ટેલમાં મૂકવાનું વિચારી રહ્યા છો? એકવાર જૂનાગઢનો આ કિસ્સો વાંચી લેજો

આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે લોકો કેટલા મજબૂર છે અને તેમને રોજિંદા જીવનમાં કેવી હાલાકી ભોગવવી પડે છે. સ્થાનિકોએ તાત્કાલિક ધોરણે અંડરપાસનું કામ પૂર્ણ કરી રસ્તો ફરીથી ચાલુ કરવાની માંગ કરી છે, જેથી આ ગંભીર સમસ્યાનો અંત આવે.

ગોધરાના દશા ફાટક પાસે મૃતદેહને પણ નથી મળતો સીધો રસ્તો, અધૂરા અંડરપાસે લોકોનું જીવન દુષ્કર બનાવ્યું 5 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરેન્દ્રનગરમાં પ્રેમ સંબંધનો કરુણ અંત, કૌટુંબિક સગા છતાં વિખૂટાં પડવાની બીકે પ્રેમી પંખીડાઓએ ગળે ફા…
GUJARAT

સુરેન્દ્રનગરમાં પ્રેમ સંબંધનો કરુણ અંત, કૌટુંબિક સગા છતાં વિખૂટાં પડવાની બીકે પ્રેમી પંખીડાઓએ ગળે ફા…

February 5, 2026
અમદાવાદના વાસણામાં ગૌવંશ લઈ જતી કારનો અકસ્માત, BRTS ટ્રેકને થયું ભારે નુકસાન | ahmedabad chandranaga…
GUJARAT

અમદાવાદના વાસણામાં ગૌવંશ લઈ જતી કારનો અકસ્માત, BRTS ટ્રેકને થયું ભારે નુકસાન | ahmedabad chandranaga…

February 5, 2026
જામનગર શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા એસ.આઈ.આર.ની કામગીરી દરમિયાન ફોર્મ નંબર-7ના પ્રશ્ને વાંધા સહિત રજુ…
GUJARAT

જામનગર શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા એસ.આઈ.આર.ની કામગીરી દરમિયાન ફોર્મ નંબર-7ના પ્રશ્ને વાંધા સહિત રજુ…

February 5, 2026
Next Post
તમારા બાળકને હોસ્ટેલમાં મૂકવાનું વિચારી રહ્યા છો? એકવાર જૂનાગઢનો આ કિસ્સો વાંચી લેજો | junagadh host…

તમારા બાળકને હોસ્ટેલમાં મૂકવાનું વિચારી રહ્યા છો? એકવાર જૂનાગઢનો આ કિસ્સો વાંચી લેજો | junagadh host...

કોંગ્રેસની સરકાર બાળકોની ચોકલેટ પર 21 ટકા ટેક્સ વસૂલતી: GST સુધારા પર PM મોદીનું નિવેદન | PM Modi: G…

કોંગ્રેસની સરકાર બાળકોની ચોકલેટ પર 21 ટકા ટેક્સ વસૂલતી: GST સુધારા પર PM મોદીનું નિવેદન | PM Modi: G...

NIRF રેન્કિંગ : MSU ટોપ 200માં પણ નહીં, અત્યાર સુધીનો સૌથી શરમજનક દેખાવ | NIRF Rankings: MSU not eve…

NIRF રેન્કિંગ : MSU ટોપ 200માં પણ નહીં, અત્યાર સુધીનો સૌથી શરમજનક દેખાવ | NIRF Rankings: MSU not eve...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઔરંગઝેબની કબરનો મુદ્દો બોમ્બે હાઈકોર્ટ પહોંચ્યો, PIL દાખલ કરી મકબરો હટાવવા માગ | pil filed in bombay…

ઔરંગઝેબની કબરનો મુદ્દો બોમ્બે હાઈકોર્ટ પહોંચ્યો, PIL દાખલ કરી મકબરો હટાવવા માગ | pil filed in bombay…

11 months ago
આઠ મહિનાની ગણતરીના અંતે અમદાવાદના ૪૮ વોર્ડમાં ૧૨ લાખ વૃક્ષ,નવરંગપુરા હરીયાળો વિસ્તાર | At the end of…

આઠ મહિનાની ગણતરીના અંતે અમદાવાદના ૪૮ વોર્ડમાં ૧૨ લાખ વૃક્ષ,નવરંગપુરા હરીયાળો વિસ્તાર | At the end of…

2 months ago
દિલ્હી બ્લાસ્ટ કેસમાં NIAને મોટી સફળતા, આતંકી ઉમરના મિત્ર આમિર રાશિદની ધરપકડ, તેણે કરી હતી મદદ | del…

દિલ્હી બ્લાસ્ટ કેસમાં NIAને મોટી સફળતા, આતંકી ઉમરના મિત્ર આમિર રાશિદની ધરપકડ, તેણે કરી હતી મદદ | del…

3 months ago
ટ્રમ્પના આદેશથી ભારતીય ફાર્મા. ઉદ્યોગને નુકસાનની ભીતિ | Indian pharma industry fears damage from Tru…

ટ્રમ્પના આદેશથી ભારતીય ફાર્મા. ઉદ્યોગને નુકસાનની ભીતિ | Indian pharma industry fears damage from Tru…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News