gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગ્રામ સંસ્કૃતિનું સાહિત્ય અને કવિતા અંગે પરિસંવાદ યોજાયો.

G METRO NEWS by G METRO NEWS
March 2, 2026
in GUJARAT
0 0
0
ગ્રામ સંસ્કૃતિનું સાહિત્ય અને કવિતા અંગે પરિસંવાદ યોજાયો.
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગુજરાત સાહિત્ય અકાદમી અને ગાંધીનગર  અને વિશ્વ વંદના ટ્રસ્ટ- વઢવાણના સંયુક્ત ઉપક્રમે તારીખ 1 માર્ચના રોજ લોકનિકેતન રતનપુરમાં

પરિસંવાદ યોજાઈ ગયો. મધુર ફાગણી ગીત સાથે કાર્યક્રમ શરૂ થયો. મંગળ દીપ પ્રાગટ્ય થયું. કીર્તનાવલી પુસ્તક, ખાદીનો રૂમાલ અને ખાસ બનાવેલ કેસુડાની ગુલછડી વડે મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું.

આ પરિસંવાદના મુખ્ય મહેમાન તરીકે ર્ડો.હર્ષદ લશ્કરી ઉપસ્થિત રહ્યા હતા. પરિસંવાદ ગ્રામ સંસ્કૃતિનું સાહિત્ય અને કવિતા વિષય પર આયોજીત થયો હોવાથી એને અનુરૂપ મનનીય વક્તવ્ય આપવામાં આવ્યાં. આ સેમિનારમાં વક્તા શ્રી અરવિંદસિંહ ગોહિલ દ્વારા
ગ્રામ સંસ્કૃતિનું સાહિત્ય પર વિવિધ ગીતો, વાર્તાઓ, ઘટનાઓનાં ઉદાહરણ મારફતે વિષયની રસપ્રદ છણાવટ કરીને સૌને મંત્ર મુગ્ધ કર્યા હતા.

શ્રી શૈલેષ પંચાલે પોતાની વઢીયારી અસ્મિતા અને લોકજીવન સાથે ગ્રામ સંસ્કૃતિને પોષક સાહિત્ય વિશે સમજણ આપી.
ડો. નિષાદ ઓઝાએ પોતાના ગ્રામજીવનના સંભારણાં યાદ કરીને
ગ્રામ સંસ્કૃતિના સાહિત્યમાં કવિતા એ વિષયને અનુરૂપ ગીતો, લોકગીતો વગેરે સ્વર આપી મધુર કંઠે સૌને ડોલાવી દે એવો માહોલ ઊભો કર્યો હતો.

અદના કવિ અને ગઝલકાર શ્રી મુસાફર પાલનપુરી દ્વારા કાવ્યોનો રસાસ્વાદ કરાવ્યો અને આપણા ગ્રામ સમાજમાં કવિતાનો ઉછેર કેવો થયો એ અને એ માટે કવિ કર્મ અને સાહિત્ય સર્જન કેવું હોય એ વિશે રજૂઆત કરી હતી.

પરીસવાદના અધ્યક્ષ ર્ડો.. હર્ષદ લશ્કરી મારફતે પ્રાચીન ગ્રામ સંસ્કૃતિ અને આધુનિક જીવનના પરિપેક્ષમાં ગ્રામ સાહિત્ય અને આધુનિક ટેક્નોલોજી AI વિશે મનનીય પ્રવચન આપ્યું હતું.
આજના પરિસંવાદમાં વિવિધ સાહિત્ય સર્જન અને ગ્રામ સેવાને લગતા પાંચ એવોર્ડ એનાયત થયા. ‘શબ્દના સહપ્રવાસી’ અને શબ્દનું ઠીકરું કાવ્ય સંગ્રહોનું વિમોચન કરવામાં આવ્યું.

કાર્યક્રમના સમાપનમાં કવિ મિત્રો દ્વારા કાવ્ય પઠન કરવામાં આવ્યું.
પરિસંવાદના આગલા દિવસે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી આવેલ સાહિત્ય પ્રેમીઓ સાથે ગ્રામ જીવન, લોક સંસ્કૃતિ વિશે વિચાર વિમર્શ યોજાયો. રાત્રે સંગીત સંધ્યા અને લોકસાહિત્ય પીરસવામાં આવ્યું.

સમગ્ર કાર્યક્રમ દરમ્યાન વિશ્વ વંદના ટ્રસ્ટના પ્રમુખશ્રી જગદીશ રથવીએ આવકાર આપ્યો અને આભાર વિધિ શ્રી યોગેશ ગોડાએ કરેલ હતી.
કાર્યક્રમનું સુચારુ સંચાલન પ્રો. મહેશ રાઠોડ દ્વારા કરવામાં આવ્યું.
સમગ્ર બે દિવસનો આ કાર્યક્રમ નિવાસી હોવાથી, રહેવા, જમવા વગેરે તમામ સુચારુ વ્યવસ્થા લોકનિકેતન રતનપુરના ગ્રામ વિદ્યાપીઠ વિભાગના નિયામક શ્રી દિનેશભાઇ વસીયાણી અને એમના કાર્યકરોએ કરેલ હતી .

અહેવાલ: કિંજલ પંચાલ અમદાવાદ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરા – ડાકોર વચ્ચે પૂનમ સ્પેશિયલ ટ્રેન | Poonam Special Train between Vadodara Dakor
GUJARAT

વડોદરા – ડાકોર વચ્ચે પૂનમ સ્પેશિયલ ટ્રેન | Poonam Special Train between Vadodara Dakor

March 2, 2026
કોર્પોરેટસ ટેબલ ટેનિસમાં ટીટીએબી સ્મેશર્સ ચેમ્પિયન | TTAB Smashers champions in corporate table tenn…
GUJARAT

કોર્પોરેટસ ટેબલ ટેનિસમાં ટીટીએબી સ્મેશર્સ ચેમ્પિયન | TTAB Smashers champions in corporate table tenn…

March 2, 2026
ગુજરાતના આ ગામમાં રાજીવ ગાંધીની યાદમાં યોજાઈ છે ભવ્ય મેળો, જાણો શા માટે ગામલોકો કરે છે તેમની પૂજા | …
GUJARAT

ગુજરાતના આ ગામમાં રાજીવ ગાંધીની યાદમાં યોજાઈ છે ભવ્ય મેળો, જાણો શા માટે ગામલોકો કરે છે તેમની પૂજા | …

March 2, 2026
Next Post
ખામેનેઈના મોત મુદ્દે જમ્મુ-કાશ્મીરમાં હિંસક દેખાવો, ટોળાને વિખેરવા લાઠીચાર્જ, ટિયર ગેસના શેલ છોડ્યા …

ખામેનેઈના મોત મુદ્દે જમ્મુ-કાશ્મીરમાં હિંસક દેખાવો, ટોળાને વિખેરવા લાઠીચાર્જ, ટિયર ગેસના શેલ છોડ્યા ...

ઈરાન-ઈઝરાયલ યુદ્ધની જ્વાળામાં ફસાયા અનેક ગુજરાતીઓ: ચિંતિત પરિવારોએ કેન્દ્ર સરકાર પાસે માંગી મદદ | Mi…

ઈરાન-ઈઝરાયલ યુદ્ધની જ્વાળામાં ફસાયા અનેક ગુજરાતીઓ: ચિંતિત પરિવારોએ કેન્દ્ર સરકાર પાસે માંગી મદદ | Mi...

13 વર્ષના માસૂમે ફાંસો ખાધો, સ્કૂલ પ્રિન્સિપાલે ફરિયાદ કરતાં માતાએ ઠપકો આપ્યો હતો | Maharashtra News…

13 વર્ષના માસૂમે ફાંસો ખાધો, સ્કૂલ પ્રિન્સિપાલે ફરિયાદ કરતાં માતાએ ઠપકો આપ્યો હતો | Maharashtra News...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચોંકાવનારી ઘટના: બોટાદના જાળીલા ગામે 8 શ્વાનોએ 40 ઘેટાંને ફાડી ખાધા, માલધારીઓમાં રોષ | Botad News 40…

ચોંકાવનારી ઘટના: બોટાદના જાળીલા ગામે 8 શ્વાનોએ 40 ઘેટાંને ફાડી ખાધા, માલધારીઓમાં રોષ | Botad News 40…

4 weeks ago
વૈશ્વિક સ્તરે કિંમતી ધાતુમાં મંદી : ઘરઆંગણે સોનાચાંદીમાં નરમાઈ | Global precious metal slump: Gold a…

વૈશ્વિક સ્તરે કિંમતી ધાતુમાં મંદી : ઘરઆંગણે સોનાચાંદીમાં નરમાઈ | Global precious metal slump: Gold a…

7 months ago
અમેરિકાએ ભારતની કેરીનો જથ્થો રીજેક્ટ કર્યો: 5 લાખ ડોલરનો ફટકો | America rejects Indian mango consign…

અમેરિકાએ ભારતની કેરીનો જથ્થો રીજેક્ટ કર્યો: 5 લાખ ડોલરનો ફટકો | America rejects Indian mango consign…

10 months ago
નાગપુર હિંસાના માસ્ટરમાઈન્ડની તસવીર જાહેર, ભડકાઉ ભાષણ બાદ જ લોકો ઉશ્કેરાયાનો દાવો

નાગપુર હિંસાના માસ્ટરમાઈન્ડની તસવીર જાહેર, ભડકાઉ ભાષણ બાદ જ લોકો ઉશ્કેરાયાનો દાવો

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News