gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઘરે બેઠા ₹10 હજાર કમાવાની લાલચ પડી ભારે: અમદાવાદની મહિલાએ ગુમાવ્યા ₹72 હજાર | Ahmedabad Cyber Fraud:…

G METRO NEWS by G METRO NEWS
December 26, 2025
in GUJARAT
0 0
0
ઘરે બેઠા ₹10 હજાર કમાવાની લાલચ પડી ભારે: અમદાવાદની મહિલાએ ગુમાવ્યા ₹72 હજાર | Ahmedabad Cyber Fraud:…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Meesho App Task Scam: અમદાવાદના ન્યૂ વાસણા વિસ્તારમાં રહેતી એક મહિલાને ઘરે બેઠા પાર્ટટાઇમ કામ કરીને દરરોજના દસ હજાર રૂપિયા કમાવાની લાલચ આપી સાયબર ઠગોએ છેતરપિંડી આચરી છે. મહિલાએ ઇન્સ્ટાગ્રામ પર મિશો એપના નામે આવેલી જાહેરાત જોઈ હતી. જાહેરાતમાં આપેલી લિંક પર ક્લિક કરતા વિદેશી નંબર પરથી વોટ્સએપ ખુલ્યું, જ્યાં સામેથી મિશો કંપનીના એચઆર હોવાનું કહી મહિલાને વિશ્વાસમાં લેવામાં આવી હતી.

સાયબર ગઠિયાઓએ મહિલાને ટેલિગ્રામ પર અલગ અલગ ટાસ્ક પૂરા કરવા કહ્યું હતું. શરૂઆતમાં નાના ટાસ્ક કરાવી કમિશન આપીને વિશ્વાસ કેળવ્યો હતો. ત્યારબાદ વધુ કમાણીની લાલચ આપી મિશો એપ પર રિચાર્જ કરવા અને વિવિધ યુપીઆઈ આઈડી પર રૂપિયા ટ્રાન્સફર કરવા જણાવ્યું હતું. આ રીતે મહિલાએ ધીમે ધીમે કુલ 72 હજારથી વધુ રકમ ટ્રાન્સફર કરી દીધી હતી.

થોડા સમય બાદ અચાનક કમિશન મળવાનું બંધ થઈ ગયું અને રિચાર્જ કરેલા રૂપિયા પણ પરત ન મળતા મહિલાને છેતરપિંડી થયાનું સમજાયું. અનેક વખત સંપર્ક કરવા છતાં સાયબર ઠગોએ જવાબ ન આપતા મહિલાએ સાયબર ક્રાઇમ પોર્ટલ પર ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે સાયબર ગઠિયાઓની ઓળખ અને શોધખોળ શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: ‘પ્રદીપ ગુરુજી’ સહિતના આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા, નકલી નોટનો અસલી ખેલ છતો | Ahme…
GUJARAT

March 24, 2026
સુરત પાલિકાના એકાઉન્ટ વિભાગમાં ‘લોલમલોલ’, ડેપ્યુટી કમિશનરની તપાસમાં બિલ-ચલણના મોટા તફાવતનો ભાંડો ફૂટ…

અમદાવાદના મણીનગરમાં આવેલી ન્યૂ ક્લોથ માર્કેટમાં ભીષણ આગ, 10 દુકાનો ઝપેટમાં, 4 લોકોનું રેસ્ક્યુ | Ahm…

Next Post
પંચમહાલમાં ખનીજ માફિયાઓનું ‘ડિજિટલ નેટવર્ક’, અધિકારીઓની ગાડીઓની રેકી કરતાં ઑડિયો વાઇરલ | Panchmahal …

પંચમહાલમાં ખનીજ માફિયાઓનું 'ડિજિટલ નેટવર્ક', અધિકારીઓની ગાડીઓની રેકી કરતાં ઑડિયો વાઇરલ | Panchmahal ...

થર્ટી ફર્સ્ટ પહેલા જ સ્ટેટ મોનિટરિંગ સેલે વડોદરાના લીસ્ટેડ બુટલેગરનો 10.16 લાખનો વિદેશી દારૂનો જથ્થો…

થર્ટી ફર્સ્ટ પહેલા જ સ્ટેટ મોનિટરિંગ સેલે વડોદરાના લીસ્ટેડ બુટલેગરનો 10.16 લાખનો વિદેશી દારૂનો જથ્થો...

વડોદરામાં વારસિયા PIના નામથી અઢી લાખ લેનારને એસીબીએ ઝડપી પાડ્યો | ACB nabs person who borrowed Rs 2 …

વડોદરામાં વારસિયા PIના નામથી અઢી લાખ લેનારને એસીબીએ ઝડપી પાડ્યો | ACB nabs person who borrowed Rs 2 ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મોબાઇલની દુકાનમાંથી રૃ. ૧.૦૨ કરોડના મોબાઇલની ચોરી | Ewe chon solani efoch mobile mi auchea seni eu s…

8 months ago
જજો કોર્ટમાં ઓછું બોલે, પ્રવચન ના આપે, જૂતાકાંડ મામલે ખુદ CJI જવાબદાર : પૂર્વ જજ માર્કંડેય કાત્જુ | …

6 months ago
અમદાવાદમાં પારિવારિક ઝઘડામાં ખૂની ખેલ, પતિએ પત્નીને ગોળી મારી પોતે આત્મહત્યા કરી | Judges Bungalow i…

2 months ago
ખેડા જિલ્લામાં એપ્રિલમાં ચૂંટણીના પડઘમ : નડિયાદ પાલિકાનું મનપામાં રૂપાંતર થયા બાદ પ્રથમ ચૂંટણી | Fir…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News