gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઘોઘા પંથકમાં પ્રેમી પંખીડાનો ગળાફાંસો ખાઈ આપઘાત | Suicide by hanging a lovebird in Ghogha parish

G METRO NEWS by G METRO NEWS
August 24, 2025
in GUJARAT
0 0
0
ઘોઘા પંથકમાં પ્રેમી પંખીડાનો ગળાફાંસો ખાઈ આપઘાત | Suicide by hanging a lovebird in Ghogha parish
0
VIEWS
Share on FacebookShare on Twitter

– પોલીસે અકસ્માત મોતની નોંધ કરી તપાસ હાથ ધરી

– યુવક અને સગીરા વચ્ચે પ્રેમ પાંગર્યો હતો, એક નહીં થઈ શકવાના ભયથી મોતને ભેટયા

ભાવનગર : ભાવનગરના કરચલિયાપરા વિસ્તારમાં રહેતા એક યુવક અને એક સગીરાએ આજે સવારના સુમારે ઘોઘા પંથકમાં ગળાફાંસો ખાઈ આત્મહતા કરી લીધી હતી. આ બનાવ સંદર્ભે ઘોઘા પોલીસે અકસ્માતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

શહેરના કરચલિયાપરામાં રહેતા જયેશભાઈ હિંમતભાઈ બારૈયા (ઉ.વ.૨૫)એ અને ૧૫ વર્ષની એક સગીરાએ આજે સવારના સુમારે ઘોઘા-કુડા રોડ પર મેલડી માતાના મંદિર પાસે બાવળના ઝાડ સાથે દોરી બાંધી તેના વડે ગળાફાંસો ખાઇ લટકી જઇ આપઘાત વ્હોર્યો હતો. બનાવના પગલે ઘોઘા પોલીસે દોડી જઇ મૃતદેહો નીચે ઉતારી પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યા હતાં. જયારે ઘટનાની જાણ થતા બંનેના પિરવારના સભ્યો પણ દોડી આવ્યા હતાં. આ અંગે ઘોઘા પોલીસે જણાવ્યું હતું કે, બન્ને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. બંનેને એક નહીં થઇ શકવાનો ભય લાગતા યુવક અને સગીરાએ ગળાફાંસો ખાઇ આપઘાત વ્હોરી લીધો હતો. આ બનાવ સંદર્ભે ઘોઘા પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો: અકસ્માત વળતરના અધિકારમાં ભાઈ-બહેનોનો પણ સમાવેશ, કોર્ટે ‘પરિવાર’ની…
GUJARAT

April 2, 2026
ગુજરાત પોલીસ ભરતી: LRD શારીરિક કસોટીનું પરિણામ જાહેર, 2.63 લાખ ઉમેદવાર પાસ, જુઓ યાદી | lrd physical …

VIDEO | અમદાવાદના કેમ્પ હનુમાન ખાતે 251 કિલોની કેક કાપી પવનપુત્રનો જન્મોત્સવ ઉજવાયો, મોટી સંખ્યામાં …

Next Post
ઉપરવાસમાં વરસાદના પગલે મહીસાગર જિલ્લાના કડાણા ડેમના 6 ગેટ ખોલાયા | 6 gates of Kadana Dam in Mahisaga…

ઉપરવાસમાં વરસાદના પગલે મહીસાગર જિલ્લાના કડાણા ડેમના 6 ગેટ ખોલાયા | 6 gates of Kadana Dam in Mahisaga...

ગઢડા તાલુકાની શાળાઓમાં વિદ્યાર્થીની સુરક્ષા માટે દફતર તપાસ શરૂ | Office inspection begins for studen…

ગઢડા તાલુકાની શાળાઓમાં વિદ્યાર્થીની સુરક્ષા માટે દફતર તપાસ શરૂ | Office inspection begins for studen...

ખોડીયાર ધામ નિકોલમાં વરસાદી પાણી ફરી વળ્યા, સરેરાશ એક ઈંચ વરસાદમાં શહેર બેહાલ,આઈકોનિક રોડ પણ પાણીમાં…

ખોડીયાર ધામ નિકોલમાં વરસાદી પાણી ફરી વળ્યા, સરેરાશ એક ઈંચ વરસાદમાં શહેર બેહાલ,આઈકોનિક રોડ પણ પાણીમાં...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સિવિલિયન પેન્શનર એસોસિએશનના નેજા હેઠળ સરકારના પેન્શનના કઠોર નિયમ સામે આગામી તા.13 ના અમદાવાદમાં યોજા…

2 months ago
ભાવનગરની હચમચાવતી ઘટના: 10 દિવસથી ગુમ ફોરેસ્ટ અધિકારીના પત્ની અને બે બાળકોના મૃતદેહ જમીનમાં દાટેલા મ…

5 months ago
પાવાગઢથી પરત ફરતા વડોદરાના બે શિક્ષકો નર્મદા કેનાલમાં ડૂબ્યા, એકને બચાવવા જતાં બંને તણાયા | Panchmah…

3 months ago
નડિયાદ શહેરના કબીર કોમ્પ્લેક્સમાં સાત દુકાનો સીલ કરી દેવામાં આવી | Seven shops sealed in Kabir Compl…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News