gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ચાંદીની આગઝરતી તેજી 2026માં મોબાઇલ ફોન મોંઘા થવાની શક્યતા | Silver’s rising momentum could make mobi…

G METRO NEWS by G METRO NEWS
January 1, 2026
in Business
0 0
0
ચાંદીની આગઝરતી તેજી 2026માં મોબાઇલ ફોન મોંઘા થવાની શક્યતા | Silver’s rising momentum could make mobi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ : નવો મોબાઇલ ફોન ખરીદવાનું વિચારી રહેલા લોકો માટે ચાંદીના ભાવમાં જોવા મળી રહેલી વર્તમાન તેજી ચિંતાનો વિષય બની શકે છે. ૨૦૨૬માં મોબાઇલ હેન્ડસેટના ભાવમાં ૧૦થી ૧૫ ટકાનો વધારો થવાની ધારણા છે. ચાંદીના વધતા ભાવ, નબળો રૂપિયા અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સાથે સંકળાયેલા વધતા ખર્ચને કારણે ભાવમાં વધારો તોળાઈ રહ્યો છે.

૨૦૨૫માં સ્માર્ટફોનમાં એઆઈ ફેસિલિટીનો ઉપયોગ ઝડપથી વધ્યો છે. તેના કારણે મેમરી ચિપ્સની અછત સર્જાઈ છે, જેના કારણે તેમની કિંમતોમાં સતત વધારો થયો છે. પ્રોસેસર અને સ્ટોરેજ કોમ્પોનેન્ટ પણ વધુ મોંઘા બન્યા છે, જેની સીધી અસર મોબાઇલ ફોનના એકંદર ખર્ચ પર પડી છે.

અગાઉ જે સુવિધાઓ પ્રીમિયમ માનવામાં આવતી હતી તે હવે લગભગ દરેક સ્માર્ટફોન માટે આવશ્યક છે. વધુમાં, ડોલર સામે રૂપિયો લગભગ ૬ ટકા ઘટયો છે. ભારત લગભગ ૯૦ ટકા મોબાઇલ ફોન પાર્ટ્સ આયાત કરે છે, તેથી નબળો રૂપિયો કંપનીઓ માટે ખર્ચમાં વધુ વધારો કરી રહ્યો છે.

વધુમાં, મોબાઇલ હેન્ડસેટમાં વપરાતા ચાંદીના ભાવમાં પણ તીવ્ર વધારો જોવા મળ્યો છે. અત્યાર સુધી કંપનીઓ વધેલા ખર્ચને પોતે જ શોષી રહી હતી અને નફામાં નુકશાની વેઠી રહી હતી પરંતુ ૨૦૨૬માં આ વ્યૂહરચના બદલાઈ શકે છે.  નિષ્ણાતો માની રહ્યાં છે કે નવા વર્ષમાં કંપનીઓ વધેલા ખર્ચનો બોજ ગ્રાહકો પર નાખી શકે છે, જેના કારણે મોબાઇલ ફોનના ભાવમાં વધારો થઈ શકે છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એક કિલો ચાંદીની કિંમત 7,316 રૂપિયા ઘટી, સોનાના ભાવ પણ ગગડ્યા, જાણો તમારા શહેરનો રેટ | Gold Silver Ma…
Business

February 12, 2026
હવે રિકવરી એજન્ટોની ખેર નહીં… RBIએ નવા નિયમો જાહેર કર્યા, લોન લેનારા ગ્રાહકોને રાહત | RBI’s New Lo…

ભારત-અમેરિકા ટ્રેડ ડીલ અંગે મોટા સમાચાર: આ સેક્ટરમાં ટૅરિફ 0 થવાની આશા, પિયુષ ગોયલે આપ્યા સંકેત | In…

Next Post
સોનામાં વાર્ષિક 57,000નો જ્યારે ચાંદીમાં રૂ.145000નો ઉછાળો | Gold up by Rs 57 000 annually silver up…

સોનામાં વાર્ષિક 57,000નો જ્યારે ચાંદીમાં રૂ.145000નો ઉછાળો | Gold up by Rs 57 000 annually silver up...

આ વર્ષના બીલ ઉપર યોજના લાગૂ નહીં, આજથી ૩૧ માર્ચ સુધી પ્રોપર્ટી ટેકસમાં વ્યાજમાફી સ્કીમનો અમલ | The s…

આ વર્ષના બીલ ઉપર યોજના લાગૂ નહીં, આજથી ૩૧ માર્ચ સુધી પ્રોપર્ટી ટેકસમાં વ્યાજમાફી સ્કીમનો અમલ | The s...

શેરોમાં આશાસ્પદ તેજી સાથે વર્ષ 2025ની વિદાય | Farewell to 2025 with a promising rally in stocks

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બંગાળમાં CAA હેઠળ કેમ્પનું આયોજન કરશે ભાજપ, બાંગ્લાદેશી હિન્દુઓને નાગરિકતા અપાશે

4 months ago
જામનગર જીલ્લામાં વાહન ચેકીંગના મામલે પોલીસની “નાઈટ ટ્રાફિક ડ્રાઈવ” યોજાઇ : 282 વાહન ચાલકો દંડાયા | J…

6 months ago
પૂર્વ સૈનિકોને કેન્દ્ર સરકારની દિવાળી ભેટ, વિવિધ વસ્તુઓ માટે નાણાકીય સહાયની રકમ બમણી કરાઈ | defence …

શેખબાબુ હત્યા કેસમાં બે કોન્સ્ટેબલે કરેલી જામીન અરજી નામંજૂર | Bail application of two constables re…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News