gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ચાંદીમાં રેકોર્ડ તેજી : રૂ.1,10,000 તરફ આગેકૂચ : સોનું પણ ઉંચકાયું | Record rally in silver: marchin…

G METRO NEWS by G METRO NEWS
June 19, 2025
in Business
0 0
0
ચાંદીમાં રેકોર્ડ તેજી : રૂ.1,10,000 તરફ આગેકૂચ : સોનું પણ ઉંચકાયું | Record rally in silver: marchin…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સ ચાંદીના ભાવમાં રેકોર્ડ તેજડી આગળ વધી હતી સામે સોનાના ભાવ આંચકા પચાવી ફરી ઉંચકાયા હતા. વિશ્વ બજારના સમાચાર પ્રોત્સાહક હતા. ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ ઉંચી રહી હતી.  કરન્સી બજારમાં ડોલર વધતાં તથા રૂપિયો તૂટતાં તેની અસર પણ ઝવેરી બજાર પર તેજીની જણાઈ હતી.

અમદાવાદ ઝવેરી બજારમાં આજે ચાંદીના ભાવ કિલોના રૂ.૫૦૦ વધી રૂ.૧૦૭૫૦૦ બોલાયા હતા જ્યારે મુંબઈ બુલિયન બજારમાં ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૧૦૯૧૦૦થી વધી રૂ.૧૦૯૫૫૦ થઈ  રૂ.૧૦૯૪૧૨ રહ્યા હતા. વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ઔંશના ૩૬.૯૦થી ૩૬,૯૧ વાળા ઉંચામાં ભાવ ૩૭.૩૧ થઈ ૩૭.૦૪થી ૩૭.૦૫ ડોલર રહ્યા હતા.

વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૩૩૯૦થી ૩૩૯૧ વાળા નીચામાં ૩૩૭૦ તથા ઉંચામાં ૩૪૦૦ થઈ ૩૩૮૮થી ૩૩૮૯ ડોલર રહ્યા હતા. અમદાવાદ બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૪૦૦ વધી ૯૯૫ના રૂ.૧૦૨૧૦૦ તથા ૯૯૯ના રૂ.૧૦૨૪૦૦ રહ્યા હતા.

મુંબઈ બુલિયન બજારમાં સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના રૂ.૯૮૭૫૦ વાળા રૂ.૯૯૦૫૬ જ્યારે ૯૯૯ના રૂ.૯૯૧૪૭ વાળા રૂ.૯૯૪૫૪ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ ૩ ટકા ઉંચા રહ્યા હતા.

દરમિયાન, વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંશના ૧૨૬૫થી ૧૨૬૬ વાળા વધી ૧૩૦૫ થઈ ૧૩૦૪ ડોલર રહ્યા હતા. પેલેડીયમના  ભાવ ૧૦૪૬થી ૧૦૪૭ વાલા વધી ૧૦૬૦ થઈ ૧૦૫૬થી ૧૦૫૭ ડોલર રહ્યા હતા.  વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૬૧ ટકા વધ્યા હતા. દરમિયાન, વૈશ્વિક ક્રૂડતેલના ભાવમાં તેજી આગળ વધી હતી બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૭૪.૫૦ વાળા વધી ૭૭ થઈ ૭૬.૭૬ ડોલર રહ્યા હતા.

ઈરાન-ઈઝરાયલ વચ્ચે યુદ્ધ વકરતાં ક્રૂડમાં તેજીનો પવન ફૂંકાતો રહ્યો હતો.  યુએસ ક્રૂડના ભાવ વધી ૭૫.૬૯ થઈ ૭૫.૨૫ ડોલર રહ્યા હતા. ઘરઆંગણે ક્રૂડતેલ વાયદો વધી ૨૦૦ દિવસની ડેઈલી મુવિંગ એવરેજ પાર કરી ગયાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. વૈશ્વિક ક્રૂડતેલના ભાવ વધી પાંચ મહિનાની નવી ઉંચી ટોચે પહોંચ્યા હતા.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તુર્કીએ 58 અને રશિયાએ 14 ટન સોનું વેચ્યું | Turkey sold 58 and Russia 14 tons of gold
Business

તુર્કીએ 58 અને રશિયાએ 14 ટન સોનું વેચ્યું | Turkey sold 58 and Russia 14 tons of gold

March 31, 2026
માર્ચમાં રોકાણકારોની સંપતિમાં રૂ.51 લાખ કરોડનું ધોવાણ | Investors’ wealth lost Rs 51 lakh crore in M…
Business

માર્ચમાં રોકાણકારોની સંપતિમાં રૂ.51 લાખ કરોડનું ધોવાણ | Investors’ wealth lost Rs 51 lakh crore in M…

March 31, 2026
ડોલર સામે રૂપિયાએ 95ની સપાટી ગુમાવી : ઇન્ટ્રા-ડે 95.24ના તળિયે | Rupee loses 95 level against dollar…
Business

ડોલર સામે રૂપિયાએ 95ની સપાટી ગુમાવી : ઇન્ટ્રા-ડે 95.24ના તળિયે | Rupee loses 95 level against dollar…

March 31, 2026
Next Post
ખરીફ સિઝનમાં રેકોર્ડ વાવણી, ડાંગર તથા સોયાબીનના વાવેતરમાં વધારો | Record sowing in Kharif season inc…

ખરીફ સિઝનમાં રેકોર્ડ વાવણી, ડાંગર તથા સોયાબીનના વાવેતરમાં વધારો | Record sowing in Kharif season inc...

ડેટા સેન્ટરો, ચીપ મેન્યુફેકચરીંગ માટે હબ તરીકે ઊભરી રહેલું ભારત : મૂડીઝ | India emerging as hub for …

ડેટા સેન્ટરો, ચીપ મેન્યુફેકચરીંગ માટે હબ તરીકે ઊભરી રહેલું ભારત : મૂડીઝ | India emerging as hub for ...

ઈરાનના પૂર્ણ યુદ્વના એલાને વૈશ્વિક બજારોમાં એલર્ટ : સેન્સેક્સ 139 પોઈન્ટ ઘટીને 81445 | Iran’s declar…

ઈરાનના પૂર્ણ યુદ્વના એલાને વૈશ્વિક બજારોમાં એલર્ટ : સેન્સેક્સ 139 પોઈન્ટ ઘટીને 81445 | Iran's declar...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નવા વર્ષે BSNLની ‘ગિફ્ટ’ : મોબાઈલ સિગ્નલ નહીં હોય તો ટેન્શન ન લેતા, હવે Wi-Fiથી થશે કોલિંગ | bsnl la…

નવા વર્ષે BSNLની ‘ગિફ્ટ’ : મોબાઈલ સિગ્નલ નહીં હોય તો ટેન્શન ન લેતા, હવે Wi-Fiથી થશે કોલિંગ | bsnl la…

3 months ago
સોવરિન ગોલ્ડ બોન્ડમાં રોકાણકારોને જેકપોટ, 330%નું બમ્પર વળતર | Sovereign Gold Bond investors hit jac…

સોવરિન ગોલ્ડ બોન્ડમાં રોકાણકારોને જેકપોટ, 330%નું બમ્પર વળતર | Sovereign Gold Bond investors hit jac…

4 months ago
જામનગરમાં વિશાલ હોટલના ભાગીદારોની તકરારમાં એકાઉન્ટન્ટ પર ઘાતકી હુમલો | Accountant brutally attacked …

જામનગરમાં વિશાલ હોટલના ભાગીદારોની તકરારમાં એકાઉન્ટન્ટ પર ઘાતકી હુમલો | Accountant brutally attacked …

4 months ago
ઉજ્જૈન મહાકાલેશ્વર મંદિરના ગર્ભગૃહમાં જ બાખડ્યા મહંત અને પૂજારી, એકબીજા પર લગાવ્યા ગંભીર આરોપ | Clas…

ઉજ્જૈન મહાકાલેશ્વર મંદિરના ગર્ભગૃહમાં જ બાખડ્યા મહંત અને પૂજારી, એકબીજા પર લગાવ્યા ગંભીર આરોપ | Clas…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News