gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ચારિત્ર્ય પર શંકા રાખી પત્ની પર એસિડ ફેંકનારા પતિની જામીન અરજી નામંજૂર | Bail application of husband…

G METRO NEWS by G METRO NEWS
February 21, 2026
in GUJARAT
0 0
0
ચારિત્ર્ય પર શંકા રાખી પત્ની પર એસિડ ફેંકનારા પતિની જામીન અરજી નામંજૂર | Bail application of husband…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખી તેના પર એસિડ ફેંકી ગંભીર ઇંજા
પહોંચાડવાના બનાવમાં સંડવાયેલા શખ્સે જામીન અરજી મૂકતા અદાલતે અરજદારની અરજી
નામંજૂર કરી. ન્યાયાધીશે ચૂકાદામાં નોંધ્યું હતું કે
,એસિડ
એટેક જેવા ગંભીર ગુનામાં
, જ્યાં ભોગ બનનારના શરીરના અંગો
કાયમી ધોરણે વિકૃત થઈ ગયા હોય
, ત્યારે અરજદારને જામીન
આપવાનું યોગ્ય જણાતું નથી.

કેસની વિગત એવી છે કે,  ઈનાયત
ઈસ્માઈલ શેખે તેની પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખી રાત્રિના સમયે બાથરૃમમાંથી
એસિડની બોટલ લાવી પત્નીના મોઢા
, ગળા, છાતી
અને હાથ પર એસિડ છાંટતા તેને ૪૦ થી ૪૫ ટકા જેટલી ગંભીર દાઝવાની ઈજાઓ પહોંચી હતી.આ
બનાવમાં હાલ આરોપી જેલમાં હોઇ તેણે જામીન મેળવવા માટે સેશન્સ કોર્ટમાં અરજી કરી
હતી.

જામીન અરજીની સુનાવણી દરમિયાન આરોપીના પુત્રએ સોગંદનામું રજૂ
કરી પિતાને જામીન ન આપવા જણાવ્યું હતું. પુત્રએ કોર્ટને જણાવ્યું હતું કે
, અગાઉ
પણ તેના પિતાએ માતા પર ચપ્પુ વડે હુમલો કર્યો હતા. જે ત સમયે સમાધાન પણ કરવામાં
આવ્યું હતું જો કે
, ત્યાર બાદ સમાધાનના માત્ર ચાર મહિનામાં જ
પિતાએ ફરી માતા પર  એસિડ ફેંક્યું છે
ત્યારે તેમને જેલમાંથી બહાર કાઢવા જોખમી છે.

સુનાવણીમાં  સરકારી
વકીલે પણ મેડિકલ રિપોર્ટ ટાંકીને જણાવ્યું હતું કે પત્નીને કાયમી વિકૃતિ આવી
છે.બન્ને પક્ષની દલીલ સાંભળ્યા બાદ જામીન અરજી નામંજૂર કરતા ન્યાયાધીશે નોંધ્યું
હતું કે
,
આરોપી સામે સ્ટ્રોંગ પ્રાઈમા ફેસી 
કેસ છે. પત્નીએ હોસ્પિટલમાં મરણોન્મુખ નિવેદન પણ આપ્યું હતું જેમાં પતિએ જ
હુમલો કર્યાનું સ્પષ્ટ જણાવ્યું હતું. આરોપીને જો જામીન આપવામાં આવે તો તે ફરી
જીવલેણ હુમલો કરી શકે તેવી પૂરેપૂરી શક્યતા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

યાત્રાધામ અંબાજી જતાં યાત્રાળુઓ માટે મહત્ત્વના સમાચાર, ગબ્બર પરની રોપ-વે સેવા 6 દિવસ બંધ રહેશે | Amb…
GUJARAT

યાત્રાધામ અંબાજી જતાં યાત્રાળુઓ માટે મહત્ત્વના સમાચાર, ગબ્બર પરની રોપ-વે સેવા 6 દિવસ બંધ રહેશે | Amb…

February 21, 2026
VIDEO | સુરેન્દ્રનગરમાં હનીટ્રેપ ગેંગ ઝડપાઈ, જમીન દલાલને પ્રેમજાળમાં ફસાવ્યો, વીડિયો ઉતારી 1 કરોડ પડ…

રાજકોટમાં ‘ઓપરેશન જંગલેશ્વર’: 1400 મકાનો પર ચાલશે બુલડોઝર, સ્થાનિકોની માંગ હાઈકોર્ટે ફગાવી | rajkot …

Next Post
ઓપીડી સમય પરિવર્તનથી મંડળ રેલવે હોસ્પિટલ ભાવનગરમાં નવી ઊર્જા, કર્મચારીઓ અને દર્દીઓમાં ખુશીની લાગણી

‘સ્ટડી કરી રહ્યા છીએ…’ અમેરિકન સુપ્રીમ કોર્ટના ટેરિફથી જોડાયેલા નિર્ણય પર ભારત સરકારનું પ્રથમ નિવે…

'સ્ટડી કરી રહ્યા છીએ...' અમેરિકન સુપ્રીમ કોર્ટના ટેરિફથી જોડાયેલા નિર્ણય પર ભારત સરકારનું પ્રથમ નિવે...

‘પૂર્વ સેના પ્રમુખોના પુસ્તક લખવા પર પ્રતિબંધ નહીં મુકાય’, નરવણેના પુસ્તક વિવાદ પર રાજનાથ સિંહનું પ્…

'પૂર્વ સેના પ્રમુખોના પુસ્તક લખવા પર પ્રતિબંધ નહીં મુકાય', નરવણેના પુસ્તક વિવાદ પર રાજનાથ સિંહનું પ્...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

AI ચશ્મા, એન્ટિ ડ્રોન અને સ્નાઈપર કવર… 26 જાન્યુઆરીએ દિલ્હીમાં જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા | Republi…

4 weeks ago
રાજ્યમાં કાળજાળ ગરમી યથાવત્, આવતીકાલે કચ્છમાં રેડ ઍલર્ટ, 4 દિવસ 11 જિલ્લામાં હીટવેવનું યલો-ઑરેન્જ ઍલ…

11 months ago
ડાંગસિયા વસાહતમાં પ્રાથમિક સુવિધાઓ નહી મળતા રહીશોમાં રોષ | Residents are angry over the lack of basi…

3 months ago
LIVE | યુરોપની કાર, વાઈન-બિયર અને મેડિકલ સાધનો સસ્તા થશે, ભારત-યુરોપની ઐતિહાસિક ટ્રેડ ડીલ | India EU…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News