gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ચાલુ વિધાનસભામાં સટ્ટો-જુગાર રમી રહ્યા હતા મંત્રી, વીડિયો વાઈરલ થતાં કહ્યું- હું રાજીનામું આપી દઈશ |…

G METRO NEWS by G METRO NEWS
July 22, 2025
in INDIA
0 0
0
ચાલુ વિધાનસભામાં સટ્ટો-જુગાર રમી રહ્યા હતા મંત્રી, વીડિયો વાઈરલ થતાં કહ્યું- હું રાજીનામું આપી દઈશ |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Agriculture Minister Manikrao Kokate Playing Rummy Assembly: ચાલુ વિધાનસભામાં સટ્ટો-જુગાર રમવાના આરોપોમાં ઘેરાયેલા મહારાષ્ટ્રના કૃષિ મંત્રી માણિકરાવ કોકાટેએ મંગળવારે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, હું સીએમ દેવેન્દ્ર ફડણવીસ, ડેપ્યુટી સીએમ અજીત પવાર અને સ્પીકર રાહુલ નાર્વેકરને તપાસ માટે પત્ર લખવા જઈ રહ્યો છું. જો તેમાં કોઈ સત્ય સામે આવશે તો હું શિયાળુ સત્રમાં રાજ્યપાલ પાસે જઈને મારું રાજીનામું આપી દઈશ.

વિધાનસભા સત્ર દરમિયાન Rummy રમી રહેલા કોકાટેનો વીડિયો વાઈરલ થયો છે. તેને લઈને કોકાટેના રાજીનામાની માગને લઈને દબાણ વધી રહ્યું છે. કોકાટેનો વીડિયો શરદ પવાર જૂથના ધારાસભ્ય રોહિત પવારે X પર પોસ્ટ કર્યો હતો. 

CM ફડણવીસે કરી હતી ટિકા

ત્યારબાદ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ માણિકરાવ કોકાટેની ટીકા કરી હતી. તેમણે સોમવારે (21 જુલાઈ) મીડિયાને કહ્યું હતું કે, ‘મારું માનવું છે કે આ ખૂબ જ અયોગ્ય છે. ભલે કોઈ વ્યક્તિ કાર્યવાહીમાં સક્રિય રીતે ભાગ ન લઈ રહ્યું હોય, છતાં પણ વિધાનસભાની ચર્ચા દરમિયાન ગંભીરતાથી બેસવું જરૂરી છે.’

આ પણ વાંચો: ધનખડની તબિયત એકદમ ઠીક, સપ્ટેમ્બરમાં કંઈક મોટું થવાનું છે: રાજ્યસભા સાંસદનો ચોંકાવનારો દાવો

ફડણવીસે કહ્યું કે, ‘ક્યારેક-ક્યારેક અખબાર વાંચતી વખતે આવી પરિસ્થિતિઓ ઊભી થઈ શકે છે, પરંતુ કોઈને Rummy રમતા દેખાડવાનો વીડિયો બિલકુલ અસ્વીકાર્ય છે. તેમણે (મણિકરાવ કોકાટે) સ્પષ્ટતા કરી છે કે તેઓ Rummy નહોતા રમી રહ્યા, પરંતુ જે કંઈ થયું તે ગરિમાપૂર્ણ નથી.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

BIG NEWS: ‘મિડલ ઈસ્ટમાં સ્થિતિ ચિંતાજનક, ભારતીયોની સુરક્ષા અમારી પ્રાથમિકતા…’, યુદ્ધ મુદ્દે લોકસભા…
INDIA

BIG NEWS: ‘મિડલ ઈસ્ટમાં સ્થિતિ ચિંતાજનક, ભારતીયોની સુરક્ષા અમારી પ્રાથમિકતા…’, યુદ્ધ મુદ્દે લોકસભા…

March 23, 2026
3 વર્ષની બાળકીને દુષ્કર્મ વિશે સત્ય બોલવાનું કહેનારા જજ પર ભડકી સુપ્રીમ કોર્ટ, કહ્યું – આ ખરેખર અસંવ…
INDIA

3 વર્ષની બાળકીને દુષ્કર્મ વિશે સત્ય બોલવાનું કહેનારા જજ પર ભડકી સુપ્રીમ કોર્ટ, કહ્યું – આ ખરેખર અસંવ…

March 23, 2026
VIDEO: ‘વડાપ્રધાને કંઈ નવું નથી કહ્યું…’, લોકસભામાં PM મોદીના સંબોધન પર પ્રિયંકા ગાધીને પ્રતિક્રિય…
INDIA

VIDEO: ‘વડાપ્રધાને કંઈ નવું નથી કહ્યું…’, લોકસભામાં PM મોદીના સંબોધન પર પ્રિયંકા ગાધીને પ્રતિક્રિય…

March 23, 2026
Next Post
ધનખડના રાજીનામાં પાછળ કોઈ મોટું કારણ, નડ્ડા-રિજિજૂ મીટિંગમાં નહોતા આવ્યા: કોંગ્રેસનો દાવો | jagdeep …

ધનખડના રાજીનામાં પાછળ કોઈ મોટું કારણ, નડ્ડા-રિજિજૂ મીટિંગમાં નહોતા આવ્યા: કોંગ્રેસનો દાવો | jagdeep ...

BIG NEWS: જગદીપ ધનખડનું રાજીનામું મંજૂર, PM મોદીએ પણ આપી પ્રતિક્રિયા | vice president jagdeep dhankh…

BIG NEWS: જગદીપ ધનખડનું રાજીનામું મંજૂર, PM મોદીએ પણ આપી પ્રતિક્રિયા | vice president jagdeep dhankh...

ધનખડ અને ભાજપના પ્રમુખ વચ્ચે હતો વિવાદ? વિપક્ષના આરોપો પર નડ્ડાએ જુઓ શું જવાબ આપ્યો | bjp jp nadda r…

ધનખડ અને ભાજપના પ્રમુખ વચ્ચે હતો વિવાદ? વિપક્ષના આરોપો પર નડ્ડાએ જુઓ શું જવાબ આપ્યો | bjp jp nadda r...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના હરણીના બસ સ્ટેન્ડ પરથી મુસાફરનું પાકીટ ચોરી ગઠીયાએ ATM કાર્ડમાંથી રૂ.40,000 ઉપાડી લીધા | th…

વડોદરાના હરણીના બસ સ્ટેન્ડ પરથી મુસાફરનું પાકીટ ચોરી ગઠીયાએ ATM કાર્ડમાંથી રૂ.40,000 ઉપાડી લીધા | th…

1 month ago
૧૭ વર્ષની કિશોરીને મોબાઇલ વળગણ સોશિયલ મીડિયાની વ્યસની પુત્રીને સમજાવી તો પિતા પર હુમલો કર્યો | Socia…

૧૭ વર્ષની કિશોરીને મોબાઇલ વળગણ સોશિયલ મીડિયાની વ્યસની પુત્રીને સમજાવી તો પિતા પર હુમલો કર્યો | Socia…

5 months ago
શહેરમાં દિવાળીમાં પાણીની હોળી, મનપાએ અણધાર્યા કાપ ઝીંકી દીધો | Water festival in the city during Diw…

શહેરમાં દિવાળીમાં પાણીની હોળી, મનપાએ અણધાર્યા કાપ ઝીંકી દીધો | Water festival in the city during Diw…

5 months ago
પાકિસ્તાન દ્વારા મિસાઇલ હુમલાનો પ્રયાસ નિષ્ફળ, કોઈ નુકસાન નહીં: સંરક્ષણ મંત્રાલય

પાકિસ્તાન દ્વારા મિસાઇલ હુમલાનો પ્રયાસ નિષ્ફળ, કોઈ નુકસાન નહીં: સંરક્ષણ મંત્રાલય

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News