gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ચિરોડા ગામેથી પિતા -પુત્રનું અપહરણ, ગણતરીના કલાકોમાં બન્નેનો છૂટકારો | Father and son kidnapped from…

G METRO NEWS by G METRO NEWS
April 3, 2025
in GUJARAT
0 0
0
ચિરોડા ગામેથી પિતા -પુત્રનું અપહરણ, ગણતરીના કલાકોમાં બન્નેનો છૂટકારો | Father and son kidnapped from…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– યુવતીને ભગાડી લાવનાર યુવકના ભાઈ તથા તેમના પિતાને નિશાન બનાવાયા 

– રાજ્કોટના 7 શખ્સોએ બે કારમાં ધસી આવી માતાને ગાળો આપી, પિતા-પુત્રને માર મારી બે અલગ-અલગ કારમાંબેસાડી અપહરણ કરી  લઈ ગયા 

ભાવનગર : યુવતીને ભગાડી લાવવાના મુદ્દે બોટાદના ચિરોડા ગામે રહેતા રાજકોટના સાત શખ્સએ ધસી જઈ પિતા-પુત્રને માર મારી, બન્નેનું કારમાં અપહરણ કરી નાસી છૂટયા હતા. જો કે,અપહ્યત પિતા-પુત્રના પરિવારે પોલીસને જાણ કરતાં બોટાદ પોલીસે જિલ્લામાં નાકાબંધી કરી ગણતરીના કલાકોમાં પિતા-પુત્ર બન્નેને અપહરણકર્તાઓના સકંજામાંથી આબાદ છોડાવી એક કાર સાથે ત્રણ અપહરણકર્તાઓને  ઝડપી પાડયા હતા. જો કે, ચાર અપહરણકર્તાઓ નાસી જતાં પોલીસે તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. 

બોટાદ જિલ્લામાં ચકચાર મચાવતાં બનાવની વિગત એવી છે કે, બોટાદ જિલ્લાના ગઢડા તાબેના ચિરોડા ગામે રહેતા વિનુબેન ઘુઘાભાઈ વણોદીયાના પુત્ર આકાશ યુવતીને ભગાડી લાવ્યો હતો.જેની દાઝ રાખી વિરમ જાગાભાઈ,રામ,દેવા,ખેંગાર, ડાયા, મોમ અને નવઘણ (રહે.તમામ રાજકોટ) નામના શખ્સો અલગ-અલગ બે કાર લઈને આજે તેમના ઘરે ધસી આવ્યા હતા.અને માતા વિનુબેન સાથે તેના પુત્ર આકાશ અને યુવતી બાબતે તકરાર કરી વિનુબેનને ગાળો આપવા લાગ્યા હતા. તેવામાં તેમના પતિ ઘુઘાભાઈ કાબાભાઈ વણોદીયા તથા તેમનો અન્ય એક પુત્ર રાહુલ ત્યાં ધસી આવ્યા હતા.જેના પર ઉક્ત સાતેય શખ્સોએ હુમલો કરી માર માર્યો હતો.અને પિતા-પુત્ર બન્નેનું બે અલગ-અલગ કારમાં અપહરણ કર્યું હતું. અને જતાં જતાં વિનુબેનને કહેતા ગયા હતા કે યુવતીને સોંપ્યા બાદ પતિ અને પુત્રને જવામાં દેવામાં આવશે. એટલું જ નહીં, પાંચ દિવસમાં યુવતીને સોંપવામાં નહીંં આવે તો બન્નેને જીવતા નહીં રહેવા દઈએતેવી ધમકી આપી કાર લઈને તમામ અપહરણકારો નાસી છૂટયા હતા.

 બનાવને લઈ વિનુબેને ગઢડા અને બોટાદ પોલીસને જાણ કરતાં પોલીસે જિલ્લાભરમાં નાકાબંધી કરી હતી. દરમિયાનમાં બોટાદ ટાઉન પોલીસની ટીમે શંકાના આધારે ઇકો ફોરવ્હીલ કારને અટકાવી હતી.જો કે, પોલીસને જોઈને કારમાં સવાર ત્રણ શખ્સો નાસવા જતાં પોલીસે ત્રણેયને ઝડપી પાડયા હતા.અને અપહ્યત ઘુઘાભાઇને મુક્ત કરાવ્યા હતા,પોલીસ તપાસમાં ઝડપાયેલાં ત્રણેય અપહરણકારો વીરમ જાગાભાઇ ચાવડીયા (ઉ.વ.૩૫),રામ જાગાભાઇ ચાવડીયા (ઉ.વ.૩૦ ) અને કેવા ડીરાભાઈ જામડા (ઉ.વ રર)( રહે. ત્રણેય રાજકોટ) હોવાનું ખુલ્યું હતું. જયારે, પોલીસની તપાસમાં અન્ય એક કાર કાર સાયલા તરફ ગઈ હોવાનું હોવાનું જણાતા ગઢડા પોલીસ તથા બોટાદ ટાઉન પોલીસની ટીમ આ કારનો ફિલ્મી ઢબે પીછો કર્યો હતો. જો કે, અપહરણકર્તાઓ પોલીસના ભયથી પુત્ર રાહુલ ઘુઘાભાઇ વણોદીયાને સાયલા રોડ પર ઉતરી કાર લઈ નાસી છૂટયા હતા.પોલીસે ફરાર થયેલાં ચાર અપહરણકર્તાની શોધખોળ હાથ ધરી છે. જયારે, બનાવને લઈ મહિલા વિનુબેનના ફરિયાદના આધારે સાત શખ્સો વિરૂદ્ધ અપહરણ, ધમકી, માર મારવા સહિતની કલમ અન્વયે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ફરવા માટે ગુજરાતીઓના ફેવરિટ ડેસ્ટિનેશન સુધી નવી વંદે ભારત ટ્રેન દોડશે! જાણો ટાઈમ અને રૂટ | new udaip…
GUJARAT

ફરવા માટે ગુજરાતીઓના મનપસંદ ડેસ્ટિનેશન સુધી નવી વંદે ભારત ટ્રેન દોડશે! જાણો ટાઇમ અને રૂટ | new udaip…

February 14, 2026
વડોદરામાં બહુચરાજી રોડ પર પેટ્રોલ પંપ સામે ગેરકાયદે 20 જેટલા શેડનો બુલડોઝરથી સફાયો | 20 illegal shed…
GUJARAT

વડોદરામાં બહુચરાજી રોડ પર પેટ્રોલ પંપ સામે ગેરકાયદે 20 જેટલા શેડનો બુલડોઝરથી સફાયો | 20 illegal shed…

February 14, 2026
બનાસકાંઠા: અમીરગઢની ખજૂરિયા શાળામાં શિક્ષક નશામાં ચૂર થઈને શાળાએ પહોંચ્યો, ગ્રામજનોએ પોલીસને સોંપ્યો…
GUJARAT

બનાસકાંઠા: અમીરગઢની ખજૂરિયા શાળામાં શિક્ષક નશામાં ચૂર થઈને શાળાએ પહોંચ્યો, ગ્રામજનોએ પોલીસને સોંપ્યો…

February 14, 2026
Next Post
આગામી દાયકો અર્થવ્યવસ્થાના નાણાકીય માળખાને આકાર આપવામાં મહત્વપૂર્ણ | The next decade will be crucial…

આગામી દાયકો અર્થવ્યવસ્થાના નાણાકીય માળખાને આકાર આપવામાં મહત્વપૂર્ણ | The next decade will be crucial...

આણંદ જિલ્લામાં સ્ટોક મર્યાદા કરતા અનેક ગણો વધુ દારૂખાનાનો જથ્થો | The quantity of liquor in Anand di…

આણંદ જિલ્લામાં સ્ટોક મર્યાદા કરતા અનેક ગણો વધુ દારૂખાનાનો જથ્થો | The quantity of liquor in Anand di...

વીજ સંચાલિત વાહનો પર ઈમ્પોર્ટ ટેરિફ ઘટાડવા સરકારની વિચારણા | Government considering reducing import …

વીજ સંચાલિત વાહનો પર ઈમ્પોર્ટ ટેરિફ ઘટાડવા સરકારની વિચારણા | Government considering reducing import ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગાંધીનગરમાં ચૌધરી કોલેજમાં ભણતી 19 વર્ષીય વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાધો, તંત્રમાં દોડધામ | A 19 year o…

ગાંધીનગરમાં ચૌધરી કોલેજમાં ભણતી 19 વર્ષીય વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાધો, તંત્રમાં દોડધામ | A 19 year o…

3 weeks ago
દિવાળીના તહેવારોમાં રૂ. 6 લાખ કરોડનું વેચાણ | Sales of Rs 6 lakh crore during Diwali festivals

દિવાળીના તહેવારોમાં રૂ. 6 લાખ કરોડનું વેચાણ | Sales of Rs 6 lakh crore during Diwali festivals

4 months ago
સપ્તાહના છેલ્લા દિવસે શેર બજાર ડગમગી ગયું, રોકાણકારોને આજે 7 લાખ કરોડનું નુકસાન, રૂપિયો પણ ગગડ્યો | …

સપ્તાહના છેલ્લા દિવસે શેર બજાર ડગમગી ગયું, રોકાણકારોને આજે 7 લાખ કરોડનું નુકસાન, રૂપિયો પણ ગગડ્યો | …

3 weeks ago
12 માસૂમોના મોત બાદ સરકાર સફાળી જાગી, મધ્ય પ્રદેશમાં Coldrif સિરપ પર પ્રતિબંધ | coldrif cough syrup …

12 માસૂમોના મોત બાદ સરકાર સફાળી જાગી, મધ્ય પ્રદેશમાં Coldrif સિરપ પર પ્રતિબંધ | coldrif cough syrup …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News