gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ચીનમાં ચાંદી ઉછળી ઔંસના 100 ડોલર: ઘરઆંગણે રૂ.5000નો કડાકો | Silver surges to 100 per ounce in China:…

G METRO NEWS by G METRO NEWS
January 18, 2026
in Business
0 0
0
ચીનમાં ચાંદી ઉછળી ઔંસના 100 ડોલર: ઘરઆંગણે રૂ.5000નો કડાકો | Silver surges to 100 per ounce in China:…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ચીનથી મળેલા સમાચાર મુજબ ત્યાં શાંગહાઈ એક્સચેન્જમાં ચાંદીના ભાવે વાયદાના ભાવ ઉછળી ઔંસના ૧૦૦ ડોલર ઉપર જઈ ૧૦૫થી ૧૦૬ ડોલર બોલાઈ રહ્યા હતા. ત્યાં ઉંચામાં ભાવ ૨૩૭૧૦ યુઆન (ચીનની કરન્સી) થતાં ડોલરના રૂપાંતરમમાં આ ભાવ ૧૦૫થી ૧૦૬ ડોલર ગણાઈ રહ્યા હતા.

અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૩૦૦ વધ્યા હતા. જ્યારે ચાંદીના ભાવ કિલોના રૂ.૫૦૦૦ તૂટી ગયા હતા. અમદાવાદમાં સોનાના ભાવ વધી ૯૯૫ના રૂ.૧૪૬૦૦૦ તથા ૯૯૯ના રૂ.,૧૪૬૩૦૦ રહ્યા હતા. જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ ગબડી રૂ.૨૭૫૦૦૦ રહ્યા હતા.

 મુંબઈ બુલિયન બજારમાં આજે બંધ બજારે સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના .૧૪૧૧૫૦ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૪૧૭૦૦ બોલાઈ રહ્યા હતા. જ્યારે મુંબઈ ચાંદીના ભાવ આજે જીએસટી વગર રૂ.૨૮૧૭૦૦ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંસના ૪૬૧૦થી ૪૬૧૧ ડોલર વાળા ઘટી છેલ્લે સપ્તાહના અંતે ૪૫૯૬થી ૪૫૯૭ ડોલર રહ્યા હતા. વૈશ્વિક ચાંદીના ભાવ ઔંસના ૯૦.૬૭થી ૯૦.૬૮ વાળા ઘટી ૯૦.૧૨થી ૯૦.૧૩ ડોલર છેલ્લે રહ્યા હતા. 

ચીનમાં ચાંદીમાં સોલાર તથા ઈલેક્ટ્રીક વેહિકલ્સ, ઈલેક્ટ્રોનિક્સ ક્ષેત્રની તેમ જ રોકાણકારોની પણ માગ વધતાં ત્યાંંના  બજારોમાં ચાંદીના ભાવ વૈશ્વિક ભાવ કરતાં આશરે ૧૦ ડોલર પ્રીમિયમમાં રહ્યાના નિર્દેશો હતા. વિશ્વ બજારમાં ચાંદીમાં સપ્લાય ડેફીસીટ છેક ૨૦૧૮થી શરૂ થઈ હતી અને હજી આ વર્ષે પણ આવી સપ્લાય શોર્ટેજ ચાલુ રહેશે એવા સંકેતો મળી રહ્યા હતા.

દરમિયાન, વિશ્વ બજારમાં કોપરના ભાવ છેલ્લે ૨.૬૮ ટકા નીચા બોલાઈ રહ્યા હતા. પ્લેટીનમમના ભાવ ઔંસના ૨૩૩૭થી ૨૩૩૮ વાળા જોકે વધી છેલ્લે ૨૩૪૦થી ૨૩૪૧ ડોલર રહ્યા હતા જ્યારે પેલેડીયમના ભાવ ૧૭૫૭થી ૧૭૫૮ વાળા છેલ્લે ૧૮૦૩થી ૧૮૦૪ ડોલર રહ્યા હતા.

ક્રૂડતેલના ભાવ ફરી ઘટાડા પર રહ્યા હતા. બ્રેન્ટક્રૂડના ભાવ બેરલના ૬૪.૫૩ વાળા નીચામાં ભાવ ૬૩.૪૪ થઈ ૬૪.૧૩ ડોલર છેલ્લે રહ્યા હતા. જ્યારે યુએસ ક્રૂડના ભાવ ૬૦.૦૨ વાળા ઘટી ૫૮.૯૪ થઈ ૫૯.૪૪ ડોલર છેલ્લે બોલાઈ રહ્યા હતા.

મુંબઈ કરન્સી બજારમાં આજે બંધ બજારે રૂપિયા સામે ડોલરના ભાવ રૂ.૯૦.૮૬ વાળા ઘટી રૂ.૯૦.૮૦થી ૯૦.૮૧ બોલાતા હતા. ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ ૯૯.૨૬ વાળો  વધી ૯૯.૪૮૮ થઈ ૯૯.૩૮ રહ્યો હતો. ડોલર ઈન્ડેક્સ વધતાં વૈશ્વિક સોનામાં ઉછાળે ફંડોની વેચવાલી જોવા મળી હતી.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખેડૂતો માટે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય! 25 લાખ ટન ઘઉં અને 5 લાખ ટન ખાંડની નિકાસને આપી લીલીઝંડી | Go…
Business

ખેડૂતો માટે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય! 25 લાખ ટન ઘઉં અને 5 લાખ ટન ખાંડની નિકાસને આપી લીલીઝંડી | Go…

February 13, 2026
શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 850થી વધુ તો નિફ્ટી 274 પોઈન્ટ તૂટી, જાણો શું છે કારણ? | Big crash …
Business

શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 850થી વધુ તો નિફ્ટી 274 પોઈન્ટ તૂટી, જાણો શું છે કારણ? | Big crash …

February 13, 2026
એપલ કંપનીએ એક જ દિવસમાં ગુમાવ્યાં 18,276 અબજ રૂપિયા, અચાનક શું થયું? | Apple company lost 18 276 bil…
Business

એપલ કંપનીએ એક જ દિવસમાં ગુમાવ્યાં 18,276 અબજ રૂપિયા, અચાનક શું થયું? | Apple company lost 18 276 bil…

February 13, 2026
Next Post
BMCમાં સત્તાની ખેંચતાણ: ફડણવીસ 50-50 ફોર્મ્યુલા માટે તૈયાર, ઉદ્ધવ ટોણો મારવાનો મોકો ન ચૂક્યાં! | BMC…

BMCમાં સત્તાની ખેંચતાણ: ફડણવીસ 50-50 ફોર્મ્યુલા માટે તૈયાર, ઉદ્ધવ ટોણો મારવાનો મોકો ન ચૂક્યાં! | BMC...

નડિયાદના ઇન્દિરાનગરી પાસે 2 કિ.મી.માં પતરાના શેડ અને દબાણો હટાવાયા | Leaf sheds and pressures remove…

નડિયાદના ઇન્દિરાનગરી પાસે 2 કિ.મી.માં પતરાના શેડ અને દબાણો હટાવાયા | Leaf sheds and pressures remove...

ઈરાન કટોકટીથી ભારતની 1500 કરોડની નિકાસ પર તોળાતું જોખમ | Iran crisis threatens India’s Rs 1 500 cror…

ઈરાન કટોકટીથી ભારતની 1500 કરોડની નિકાસ પર તોળાતું જોખમ | Iran crisis threatens India's Rs 1 500 cror...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

100થી વધુ ફ્લાઈટ્સ કેન્સલ થતા હોબાળો, પાયલટોએ વ્યથા વર્ણવી, DGCA એ બોલાવી બેઠક | Uproar as 100 fligh…

100થી વધુ ફ્લાઈટ્સ કેન્સલ થતા હોબાળો, પાયલટોએ વ્યથા વર્ણવી, DGCA એ બોલાવી બેઠક | Uproar as 100 fligh…

2 months ago
ભારતે પાકિસ્તાનની છાતી પર હુમલો કર્યો, હવે PoK પર જ વાત થશે: PM મોદી

ભારતે પાકિસ્તાનની છાતી પર હુમલો કર્યો, હવે PoK પર જ વાત થશે: PM મોદી

9 months ago
શહેરમાં તોફાની તત્વોને કાબૂમાં લેવા માટે ચાર દરવાજામાં અર્ધ લશ્કરી દળો તૈનાત | paramilitary forces d…

શહેરમાં તોફાની તત્વોને કાબૂમાં લેવા માટે ચાર દરવાજામાં અર્ધ લશ્કરી દળો તૈનાત | paramilitary forces d…

5 months ago
અમે તમારી કચેરીમાં આ રીતે વેરો ઉઘરાવવા આવીએ છીએ ?! | We come to your office to collect taxes like th…

અમે તમારી કચેરીમાં આ રીતે વેરો ઉઘરાવવા આવીએ છીએ ?! | We come to your office to collect taxes like th…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News