gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ચીન પાકિસ્તાનને આપશે આઠ શક્તિશાળી સબમરીન, 45000 કરોડ રૂપિયાની ડીલ | defence china pakistan naval dea…

G METRO NEWS by G METRO NEWS
November 3, 2025
in INDIA
0 0
0
ચીન પાકિસ્તાનને આપશે આઠ શક્તિશાળી સબમરીન, 45000 કરોડ રૂપિયાની ડીલ | defence china pakistan naval dea…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Pakistan China Defence Deal: પાકિસ્તાનની નૌસેના તેની પ્રથમ ચાઈનીઝ સબમરીન આગામી વર્ષે સેવામાં સામેલ કરશે. ચીન પાકિસ્તાનની સૈન્ય તાકાતમાં વધારો કરવાં આઠ શક્તિશાળી સબમરીન આપવા જઈ રહ્યું છે. જેના માટે રૂ. 45000 કરોડની ડીલ કરી છે. 

આ ડીલ હેઠળ 2028 સુધી આઠ હેંગર-ક્લાસ સબમરીન પાકિસ્તાનને મળશે. જે ઉત્તરીય અરબ સાગર અને હિંદ મહાસાગરમાં પાકિસ્તાનની ક્ષમતામાં વધારો કરશે. આ ડીલ સૈન્ય જગતમાં ચર્ચાનો વિષય બની છે, અને ચીનના હથિયારોની ક્ષમતા વર્સિસ પશ્ચિમી તકનિક પર ચર્ચા શરૂ કરી છે. આ ડીલ હેઠળ પ્રથમ ચાર ડીઝલ-ઈલેક્ટ્રિક સબમરિન ચીનમાં તૈયાર કરવામાં આવશે, જ્યારે અન્ય જહાજ પાકિસ્તામમાં જ એસેમ્બલ કરવામાં આવશે. જેનાથી પાકિસ્તાનની સંરક્ષણ ક્ષેત્રે ટેક્નોલોજી અને ઔદ્યોગિક ક્ષમતાને પ્રોત્સાહન મળશે.

એઆઈ અને ઓટોમેટિક ટેક્નોલોજી પર ફોકસ કરતાં પાકિસ્તાનના નેવી ચીફ એડમિરલ નાવેદ અશરફે જણાવ્યું કે, આધુનિક યુદ્ધ સતત બદલાઈ રહ્યું છે, તેમાં માનવરહિત પ્રણાલીઓ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, અને ઉન્નત ઈલેક્ટ્રોનિક યુદ્ધ પ્રણાલી જેવી ટેક્નોલોજી ઝડપથી વધી રહી છે. પાકિસ્તાન નૌસેના હવે આ નવી ટેક્નોલોજી પર વિશેષ ધ્યાન આપી રહી છે. ચીન સાથે ભાગીદારીની સંભાવના શોધાઈ રહી છે. પાકિસ્તાન લાંબા સમયથી ચીન પાસેથી મોટાપાયે હથિયાર ખરીદી રહ્યું છે. 

ચીનની કુલ હથિયાર નિકાસમાં પાક.નો ફાળો 60 ટકા

સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ ઈન્સ્ટીટ્યૂટના આંકડા અનુસાર, પાકિસ્તાન લાંબા સમયથી ચીન પાસેથી મોટાપાયે હથિયાર ખરીદી રહ્યું છે. 2020થી 2024 દરમિયાન ચીનની કુલ હથિયાર નિકાસના 60 ટકાથી વધુ હિસ્સો પાકિસ્તાને ખરીદ્યો છે.  બંને દેશો વચ્ચે અબજો ડોલરની હથિયારોની ડીલ ઉપરાંત ચીને પાકિસ્તાનમાં ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોરમાં પણ મોટાપાયે રોકાણ કર્યું છે. આ કોરિડોર શિનજિયાંગથી ગ્વાદર પોર્ટ સુધી 3000 કિમી વિસ્તરેલો છે. જે ચીનને સીધા અરબ સાગર સાથે જોડે છે.

ચીન પાકિસ્તાનને આપશે આઠ શક્તિશાળી સબમરીન, 45000 કરોડ રૂપિયાની ડીલ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નીતિશ કુમારે MLC પદ છોડ્યું પણ CM પદ અંગે સસ્પેન્સ, બિહારના રાજકારણમાં ઉથલપાથલ | Nitish Kumar Resign…
INDIA

નીતિશ કુમારે MLC પદ છોડ્યું પણ CM પદ અંગે સસ્પેન્સ, બિહારના રાજકારણમાં ઉથલપાથલ | Nitish Kumar Resign…

March 30, 2026
ભારતમાં મોટા આતંકી હુમલાનું કાવતરું નિષ્ફળ! દિલ્હી બોર્ડર પરથી ઝડપાયો લશ્કર-એ-તૈયબાનો આતંકવાદી | las…
INDIA

ભારતમાં મોટા આતંકી હુમલાનું કાવતરું નિષ્ફળ! દિલ્હી બોર્ડર પરથી ઝડપાયો લશ્કર-એ-તૈયબાનો આતંકવાદી | las…

March 30, 2026
દેશમાં એલપીજી સંકટ વચ્ચે પેટ્રોલ પંપ પર કેરોસીનના વેચાણને મંજૂરી | Sale of kerosene allowed at petro…
INDIA

દેશમાં એલપીજી સંકટ વચ્ચે પેટ્રોલ પંપ પર કેરોસીનના વેચાણને મંજૂરી | Sale of kerosene allowed at petro…

March 30, 2026
Next Post
ખેડૂતોને ગિરવે મૂક્યા તો ખેર નથી… ‘ખેડૂત સત્યાગ્રહ’માં સરકાર-‘આપ’ને વિપક્ષની ચીમકી | paresh dhanan…

ખેડૂતોને ગિરવે મૂક્યા તો ખેર નથી... 'ખેડૂત સત્યાગ્રહ'માં સરકાર-‘આપ’ને વિપક્ષની ચીમકી | paresh dhanan...

મોકામાનો જંગ: મતદાન પહેલાં અનંત સિંહ જેલમાં, NDAના દિગ્ગજોએ મોરચો સંભાળ્યો | bihar mokama assembly e…

મોકામાનો જંગ: મતદાન પહેલાં અનંત સિંહ જેલમાં, NDAના દિગ્ગજોએ મોરચો સંભાળ્યો | bihar mokama assembly e...

VIDEO: યુવકની આત્મા હોસ્પિટલમાં ભટકે છે કહી પરિજનો ભૂવો લઈ આવ્યા, ધૂણીને કરાવ્યો ગૃહપ્રવેશ: દાહોદનો …

VIDEO: યુવકની આત્મા હોસ્પિટલમાં ભટકે છે કહી પરિજનો ભૂવો લઈ આવ્યા, ધૂણીને કરાવ્યો ગૃહપ્રવેશ: દાહોદનો ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

માથાભારે ભૂમાફિયાના ગેરકાયદે ખનન રોકતા ગ્યાસપુરના લોકોને ધમકી અપાઇ | local notorious people threaten…

માથાભારે ભૂમાફિયાના ગેરકાયદે ખનન રોકતા ગ્યાસપુરના લોકોને ધમકી અપાઇ | local notorious people threaten…

6 months ago
નાગલપર ગામે જીવલેણ હુમલાના બનાવમાં 5 આરોપીને સખત કેદ | 5 accused sentenced to rigorous imprisonment …

નાગલપર ગામે જીવલેણ હુમલાના બનાવમાં 5 આરોપીને સખત કેદ | 5 accused sentenced to rigorous imprisonment …

3 months ago
વિશેષ સત્ર બોલાવો, ભવિષ્યના પડકારો સામે આપણે સૌ એકજૂટ: રાહુલ ગાંધીનો PM મોદીને પત્ર | rahul gandhi a…

વિશેષ સત્ર બોલાવો, ભવિષ્યના પડકારો સામે આપણે સૌ એકજૂટ: રાહુલ ગાંધીનો PM મોદીને પત્ર | rahul gandhi a…

11 months ago
મુળીના ભેટ ગામમાં ગેરકાયદે કાર્બોસેલના ખનન ઝડપાયું | Illegal mining of carbocell caught in Bhet vill…

મુળીના ભેટ ગામમાં ગેરકાયદે કાર્બોસેલના ખનન ઝડપાયું | Illegal mining of carbocell caught in Bhet vill…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News