gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ચુડાના ઝોબાળા ગામે વરસાદી અને ગટરના ગંદા પાણી ભરાતા હાલાકી | Chuda’s Zhobala village is inundated wi…

G METRO NEWS by G METRO NEWS
September 3, 2025
in GUJARAT
0 0
0
ચુડાના ઝોબાળા ગામે વરસાદી અને ગટરના ગંદા પાણી ભરાતા હાલાકી | Chuda’s Zhobala village is inundated wi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

રસ્તા
પરના ગંદા પાણી તાકિદે દૂર કરવા તંત્રને રજૂઆત

દુર્ગંધ
મારતા ગંદાં પાણીનો રસ્તા પર ભરાવો થતા મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળવાની દહેશત

ચુડા
–  ચુડા તાલુકાના ઝોબાળા ગામે
વરસાદી પાણી તેમજ ગટરના ગંદા પાણીની સમસ્યાને કારણે ગ્રામજનો ભારે હાલાકી ભોગવી
રહ્યાં છે. ઝોબાળા ગામના મુખ્ય રોડ ચબુતરાથી કરમડ તરફ જવાનો રસ્તો તથા ચબુતરાથી
છલાળા અને મોજીદડ તરફ જવાનો રસ્તાં સહિતના અન્ય બજારોમાં વરસાદી પાણીનો નિકાલ ન
થતાં મચ્છરજન્ય ઉપદ્રવથી મેલેરિયા
, ડેન્ગ્યૂ, ટાઈફોડ, કમળો, સહિતના રોગચાળો
ફાટી નીકળવાની દહેશત લોકોમાં સેવાઈ રહી છે.

જ્યારે
ડોડીયાની વાડી વિસ્તારમાં રહેણાંક મકાનમાં આંગણવાડી-૧ વાળા વિસ્તારોમાં ગામની ગટર
લાઈનનાં ગંદા પાણી તેમજ વરસાદી પાણીનાં યોગ્ય નિકાલનાં હોવાનાં કારણે ગંદકીનું
સામ્રાજ્ય ફેલાયું છે. જેના કારણે આંગણવાડી-૧માં અભ્યાસ અર્થે આવતાં નાના બાળકો
તેમજ વાલીઓને ખુબજ મુશ્કેલી વેઠવી પડે છે. અને ગામનાં અન્ય વિસ્તારોમાં ગટર તેમજ
વરસાદી પાણીનાં નિકાલની યોગ્ય વ્યવસ્થાનાં હોવાનાં કારણે ગ્રામજનો તથા રાહદારીઓ
ગટરના ગંદા પાણીમાંથી પસાર થવા મજબુર બન્યા છે. જેથી કરીને તંત્ર દ્વારા વહેલી તકે
આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી ગ્રામજનોની માંગ ઉઠી છે.

જેને
લઈને ઝોબાળા ગામના દલશુખભાઈ વાલજીભાઈ ધોરાળિયાએ સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કચેરી
, જિલ્લા પંચાયત તથા
ચુડા તાલુકા પંચાયત કચેરી સહિતની કચેરીઓમાં તથા ઝોબાળા તલાટી કમ મંત્રી અને ગ્રામ
પંચાયત સરપંચ સહિતના અધિકારીઓને ગંદા પાણીનો નિકાલ કરવા માટે રજૂઆત કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એર ઈન્ડિયાના મુસાફરો માટે મહત્ત્વના સમાચાર: 29 માર્ચથી અમદાવાદની તમામ ફ્લાઈટ્સ ટર્મિનલ-2 પરથી ઉડાન ભ…
GUJARAT

March 27, 2026
અમદાવાદ: શેઠ C.N. PTC કોલેજમાં છેડતીનો વિવાદ, પ્રોફેસરને નોકરીમાંથી કરાયા ફરજમુક્ત

ગુજરાત વહીવટી તંત્રમાં મોટા ફેરફાર: IAS, GAS અને મહેસૂલ વિભાગમાં મોટાપાયે બદલી-બઢતી | Gujarat admini…

Next Post
ભાવનગર મહાપાલિકામાં ઓગષ્ટ માસમાં 2690 કરદાતાએ રૂા. 5.25 કરોડનો મિલકત વેરો ભર્યો | In Bhavnagar Munic…

ભાવનગર મહાપાલિકામાં ઓગષ્ટ માસમાં 2690 કરદાતાએ રૂા. 5.25 કરોડનો મિલકત વેરો ભર્યો | In Bhavnagar Munic...

આંકલાવના નવાખલની બાળકીનો મૃતદેહ સિંઘરોટના નિઝામપુરાની નદીમાંથી મળ્યો | The body of a girl from Nawak…

આંકલાવના નવાખલની બાળકીનો મૃતદેહ સિંઘરોટના નિઝામપુરાની નદીમાંથી મળ્યો | The body of a girl from Nawak...

જિલ્લામાં સતત ત્રીજા વર્ષે 100 ટકાથી વધુ મેઘમહેર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં ઘરે બેઠા કામના બહાને મહિલા પાસેથી ભેજાબાજે રૂ.20,400 પડાવી લીધા

1 month ago
ભચાઉ-ગાંધીધામ હાઈવે પર પેટ્રોલ પંપની બાજુના લાકડાના ગોડાઉનમાં આગ, રસ્તો બંધ કરવાની પડી ફરજ | Fire br…

12 months ago
અમેરિકાએ વેનેઝુએલા પર હુમલો કરતાં ભારતની ઓઈલ આયાતને દરરોજ 6 લાખ બેરલનો ફટકો | India’s oil imports wi…

3 months ago
શાળામાં હાઈબ્રિડ મોડ ઓન, 50 ટકા કર્મચારીઓ માટે વર્કફ્રોમ હોમ ફરજિયાત; દિલ્હી સરકારનું મોટું એલાન | D…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News