gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ચૂંટણી પંચના આ નિર્ણય સામે કોંગ્રેસ-RJD જ નહીં ભાજપનો સાથી પક્ષ પણ નારાજ, પૂછ્યા આકરા સવાલ | BJP All…

G METRO NEWS by G METRO NEWS
July 15, 2025
in INDIA
0 0
0
ચૂંટણી પંચના આ નિર્ણય સામે કોંગ્રેસ-RJD જ નહીં ભાજપનો સાથી પક્ષ પણ નારાજ, પૂછ્યા આકરા સવાલ | BJP All…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Special Intensive Revision Controversy : બિહારમાં વિધાનસભા ચૂંટણી પહેલાં સ્પેશ્યલ ઈન્ટેસિવ રિવિઝન (SIR) એટલે કે મતદાર યાદીની સંપૂર્ણ તપાસ અને અપડેટની કામગીરીનો વિપક્ષો ભારે વિરોધ કરી રહ્યા છે, ત્યારે NDAના સાથી પક્ષે પણ આ મામલે વાંધો ઉઠાવ્યો છે. ભાજપના સાથી પક્ષ તેલુગુ દેશમ્ પાર્ટી (TDP)એ કહ્યું છે કે, ‘SIRને નાગરિકોના વેરિફિકેશનનો આધાર ન બનાવવો જોઈએ, તેને નાગરિકોના વેરિફિકેશનથી અલગ રાખવું જોઈએ. આ મામલે ટીડીપી સાંસદ કૃષ્ણ દેવરાયલુએ ચૂંટણી પંચને પત્ર પણ લખ્યો છે.

ટીડીપીએ SIRથી વાંધો ઉઠાવી ચૂંટણી પંચને લખ્યો પત્ર

ટીડીપીએ ચૂંટણી પંચને પત્ર લખીને SIR મામલે વાંધો વ્યક્ત કરવાની સાથે સૂચન પણ આપ્યું છે. ટીડીપીના સાંસદે કહ્યું છે કે, ‘કોઈપણ રાજ્યના મતદારોને વેરિફિકેશન માટે ન કહેવું જોઈએ. વેરિફિકેશનની જવાબદારી મતદારોની નહીં, પરંતુ ચૂંટણી પંચના અધિકારીઓની હોવી જોઈએ. મતદાર યાદીમાં નામ નોંધવા અને કમી કરવા માટે ઘરે-ઘેર ચાલી રહેલા સર્વેક્ષણમાં તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ (બૂથ લેવલ એજન્ટ)ને સામેલ કરવા જોઈએ.’

ટીડીપી સાંસદે એમ પણ કહ્યું કે, ‘જો આંધ્રપ્રદેશમાં 2029ની ચૂંટણીમાં એસઆઈઆર શરૂ કરવાની જરૂરીયાત હોય તો તે તાત્કાલીક કરવું જોઈએ, જેથી મતદારોને જરૂરી સમય મળી રહે. ચૂંટણી પહેલાના છ મહિનામાં મતદાર યાદીની ઊંડાણપૂર્વ ચકાસણી કરવી યોગ્ય નથી. બિહારમાં ચાલી રહેલી ‘મતદારોની યાદીના પુનઃનિરીક્ષણ પ્રક્રિયા’ અભિયાનને નાગરિકોનું વેરિફિકેશન સમજવામાં આવી રહ્યું છે, જેના કારણે લોકોમાં ડર ફેલાયો છે. તેથી ચૂંટણી અને એસઆઈઆર શરૂ કરવા વચ્ચે લાંબો સમય હોવો જોઈએ.’

આ પણ વાંચો : રાહુલ ગાંધીએ લખનૌમાં કર્યું સરન્ડર, કોર્ટે આપ્યા જામીન: જાણો શું છે મામલો 

બિહારમાં SIR પર બબાલ

બિહારમાં વિધાનસભા ચૂંટણી (Bihar Assembly elections 2025) પહેલા સ્પેશ્યલ ઈન્ટેસિવ રિવિઝન (SIR) મામલે રાજકીય ખળભળાટ મચેલો છે. રાજ્યમાં ચૂંટણી પહેલા SIR કામગીરી શરૂ કરાતા વિવાદ ઉભો થયો છે. રાજ્યમાં વર્ષ 2003 બાદ પ્રથમવાર આટલા મોટાપ્રમાણમાં આ પ્રક્રિયા શરૂ થઈ રહી છે. તમામ વિપક્ષોનું કહેવું છે કે, એસઆઈઆર એક ષડયંત્ર છે, તેનો ઉદ્દેશ્ય ગરીબ, દલિત, પછાત વર્ગો અને લઘુમતીઓનો મત આપવાનો અધિકાર છિનવવાનો છે. વિપક્ષોએ એવું પણ કહ્યું છે કે, NRCને અપ્રત્યક્ષ રૂપે લાગુ કરવા માટે એસઆઈઆર પ્રક્રિયા શરૂ કરાઈ છે, કારણ કે તેમાં નાગરિકતા સાબિત કરવા માટે પૂરાવા મંગાઈ રહ્યા છે. એસઆઈઆર હેઠળ બિહારમાં આઠ કરોડ મતદારોએ પોતાની ઓળખ અને સરનામાનું વેરિફિકેશન કરાવવું પડશે. 2003 બાદ જન્મેલા મતદારોએ પોતાના માતા-પિતાનું જન્મ પ્રમાણપત્ર જેવા વધારાના પુરાવા જમા કરાવવાના છે.

આ પણ વાંચો : મંત્રી શિરસાટ, ધારાસભ્ય ગાયકવાડના કાંડ બાદ શિંદે આક્રમક ! કહ્યું, ‘કાર્યવાહી કરવા મજબૂર ન કરો’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO: ‘કયામત સુધી બાબરી મસ્જિદ ફરી નહીં બને’, CM યોગીનું સૌથી મોટું નિવેદન | CM yogi adityanath say…
INDIA

VIDEO: ‘કયામત સુધી બાબરી મસ્જિદ ફરી નહીં બને’, CM યોગીનું સૌથી મોટું નિવેદન | CM yogi adityanath say…

February 10, 2026
વિવાદાસ્પદ મસ્જિદ બનાવવાની જાહેરાત કરનારા હુમાયૂંની પુત્રીનો પરિવાર ફસાયો, 18 કરોડની સંપત્તિ જપ્ત, જ…
INDIA

વિવાદાસ્પદ મસ્જિદ બનાવવાની જાહેરાત કરનારા હુમાયૂંની પુત્રીનો પરિવાર ફસાયો, 18 કરોડની સંપત્તિ જપ્ત, જ…

February 10, 2026
સ્પીકર ઓમ બિરલાનો મોટો નિર્ણય, અવિશ્વાસ પ્રસ્તાવનો નિકાલ ન થાય ત્યાં સુધી લોકસભામાં હાજરી નહીં આપે! …
INDIA

સ્પીકર ઓમ બિરલાનો મોટો નિર્ણય, અવિશ્વાસ પ્રસ્તાવનો નિકાલ ન થાય ત્યાં સુધી લોકસભામાં હાજરી નહીં આપે! …

February 10, 2026
Next Post
વલસાડમાં બિસ્માર હાઈવે પર અકસ્માતનો વણઝાર! કોંગ્રેસે રસ્તે ઉતરી દેખાવ કર્યો | congress protests poor…

વલસાડમાં બિસ્માર હાઈવે પર અકસ્માતનો વણઝાર! કોંગ્રેસે રસ્તે ઉતરી દેખાવ કર્યો | congress protests poor...

‘ભાજપના સિસ્ટમે દીકરીની હત્યા કરી’, ઓડિશા યૌન શોષણ કેસ મામલે રાહુલ ગાંધીનો પ્રહાર | odishaa balasore…

'ભાજપના સિસ્ટમે દીકરીની હત્યા કરી', ઓડિશા યૌન શોષણ કેસ મામલે રાહુલ ગાંધીનો પ્રહાર | odishaa balasore...

વડોદરામાં કપૂરાઇ ચોકડી પાસેની હોટલમાં પાર્ક ટ્રકમાંથી 40 લાખનો દારૂ ઝડપાયો | Liquor worth 40 lakhs s…

વડોદરામાં કપૂરાઇ ચોકડી પાસેની હોટલમાં પાર્ક ટ્રકમાંથી 40 લાખનો દારૂ ઝડપાયો | Liquor worth 40 lakhs s...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ભાવનગર આયોજિત

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ભાવનગર આયોજિત

5 months ago
પાન-મસાલા પર નવો ઉપકર આરોગ્ય યોજના પાછળ ખર્ચાશે, તમામ રાજ્યોને થશે ફાયદો : નાણામંત્રી | Health And N…

પાન-મસાલા પર નવો ઉપકર આરોગ્ય યોજના પાછળ ખર્ચાશે, તમામ રાજ્યોને થશે ફાયદો : નાણામંત્રી | Health And N…

2 months ago
વડોદરાની 21 વર્ષની વિદ્યાર્થિનીએ બનાવી સોલાર પાવરથી ચાલતી વર્દી, સૈનિકોને આ રીતે થશે મદદરૂપ | vadoda…

વડોદરાની 21 વર્ષની વિદ્યાર્થિનીએ બનાવી સોલાર પાવરથી ચાલતી વર્દી, સૈનિકોને આ રીતે થશે મદદરૂપ | vadoda…

6 months ago
ઉત્તરકાશીમાં આભ ફાટયું : આઠનાં મોત, અનેક લાપતા | Thunderstorm in Uttarkashi: Eight dead many missing

ઉત્તરકાશીમાં આભ ફાટયું : આઠનાં મોત, અનેક લાપતા | Thunderstorm in Uttarkashi: Eight dead many missing

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News