gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ચોટીલાના મોટા કાંધાસરની સીમમાં ગેરકાયદે મોરમનું ખનન પકડાયું | Illegal mining of moram was caught in …

G METRO NEWS by G METRO NEWS
December 11, 2025
in GUJARAT
0 0
0
ચોટીલાના મોટા કાંધાસરની સીમમાં ગેરકાયદે મોરમનું ખનન પકડાયું | Illegal mining of moram was caught in …
0
VIEWS
Share on FacebookShare on Twitter

ચોટીલા
મામલતદાર કચેરીમાં વાહનો મૂકાયા

1 હિટાચી, 2 ડમ્પર સહિત 1.41
કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો
, મહિલા ભૂમાફિયા સામે
કાર્યવાહી 

સુરેન્દ્રનગર –  ચોટીલાના
મોટા કાંધાસર ગામની સરકારી અને ખાનગી જમીનમાંથી ગેરકાયદે મોરમ ( કોરવેશ)નુું ખનન
પકડાયું હતું. વાહનો સહિત ૧.૪૧ કરોડનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. મહિલા
ભૂમાફિયા અને વાહન માલિકો સામે લેન્ડ ગ્રેબિગ અને તડીપારની કાર્યવાહી કરવામાં આવી
છે.

   ચોટીલા ડેપ્યુટી કલેકટર અને ટીમે બાતમીના
આધારે ચોટીલાના મોટા કાંધાસર ગામની સીમમાં આવેલી ખાનગી તેમજ સરકારી જમીનમાં
સરપ્રાઈઝ રેઇડ કરી મોટા કાંધાસર ગામના ખાનગી માલિકીના સર્વે નંબર ૧૫૮ તથા સરકારી
સર્વે નંબર ૩૦૦ વાળી જમીનમાંથી ગેરકાયદેસર મોરમનું ખનન ઝડપી પાડયું હતું. ઘટના
સ્થળ પરથી ૧ હિટાચી મશીન
,
૨ ડમ્પર સહિત ફૂલ રૃ.૧.૪૧ કરોડનો મુદામાલ કબજે કરી ચોટીલા મામલતદાર
કચેરી ખાતે સીઝ કરવામાં આવ્યો હતો. તેમજ ગેરકાયદેસર ખનન કરનાર મહિલા ભૂમાફિયા
આઈબાબેન મોકાભાઈ અને વાહન માલિકો સામે લેન્ડ ગ્રેબિંગ તેમજ તડીપારની અંગે
કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘જે શાળા વિદ્યાર્થીઓને ન સાચવી શકે, તેને સંચાલન કેવી રીતે સોંપવું’, સેવન્થ ડે સ્કૂલની હાઈકોર્ટે ઝાટક…
GUJARAT

February 11, 2026
વડોદરા મહાનગરપાલિકા રૂ. 200 કરોડના ‘બ્લ્યુ બોન્ડ’ બહાર પાડશે, જાણો રોકાણકારો અને નાગરિકોને શું થશે ફ…

પક્ષીઓનું સ્વર્ગ બન્યું નળ સરોવર, 270 પ્રજાતિના 6.42 લાખથી વધુ પક્ષીઓની હાજરી, ગણતરીની ટેકનિક જાણવા …

Next Post
દિલ્હીમાં દરોડા દરમિયાન 2016માં બૅન 500-1000ની નોટના ઘણા બંડલ મળ્યાં, ચારની ધરપકડ

સુરેન્દ્રનગરમાં પાણીની 50 કરોડની લાઈનમાં ભ્રષ્ટાચાર, ઠેર ઠેર લિકેજ

દિલ્હીમાં દરોડા દરમિયાન 2016માં બૅન 500-1000ની નોટના ઘણા બંડલ મળ્યાં, ચારની ધરપકડ | Bundles of Rs 50…

દિલ્હીમાં દરોડા દરમિયાન 2016માં બૅન 500-1000ની નોટના ઘણા બંડલ મળ્યાં, ચારની ધરપકડ | Bundles of Rs 50...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિવાળીના તહેવારો પહેલા રોડ રિસર્ફેસ, પેચવર્ક અને ખાડા પૂરવાની કામગીરી પૂરી કરાશે | Road works will b…

4 months ago
બીટકોઈનમાં રોકાણ કરવાના બહાને મહિલા સાથે બેંગ્લોરના ભેજાબાજની 1.23 કરોડની ઠગાઈ | Woman cheated of Rs…

2 months ago
મધ્ય પ્રદેશમાં 6 વર્ષની બાળકી પર દુષ્કર્મના આરોપીનું હાફ એન્કાઉન્ટર, 7 દિવસથી ફરાર હતો

3 months ago
વાડામાં ઘુસીને 8 શ્વાનોએ 41 ઘેટાનું મારણ કરતા ચકચાર | Shocking news as 8 dogs enter a farm and kill …

7 days ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News