gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ચોમાસુ જામવા સાથે ખરીફ વાવણીની કામગીરી પૂરજોશમાંઃ વાવેતર દસ ટકા ઊંચુ | Kharif sowing work in full sw…

G METRO NEWS by G METRO NEWS
June 25, 2025
in Business
0 0
0
ચોમાસુ જામવા સાથે ખરીફ વાવણીની કામગીરી પૂરજોશમાંઃ વાવેતર દસ ટકા ઊંચુ | Kharif sowing work in full sw…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : દેશભરમાં ચોમાસુ જામવા સાથે ખરીફ વાવેતરની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે. ૨૦ જૂનના સમાપ્ત થયેલા સપ્તાહમાં એકંદર ખરીફ વાવણી ગયા વર્ષના આ ગાળાની સરખામણીએ ૧૦ ટકા વધુ રહી છે. 

૨૦ જૂન સુધીમાં એકંદર ૧.૩૭ કરોડ હેકટર વિસ્તાર પર ખરીફ વાવણી પૂરી થયાનું કૃષિ મંત્રાલય દ્વારા જારી કરાયેલા ડેટામાં જણાવાયું હતું.ગયા વર્ષના ૨૦ જૂન સુધીમાં ૧.૨૪ કરોડ હેકટર વિસ્તાર પર ખરીફ વાવણી પૂરી થઈ હતી.

 મુખ્ય ખરીફ પાક ડાંગરનું વાવેતર ગયા વર્ષના ૨૦ જૂનની સરખામણીએ ૫૯ ટકા વધી ૧૦.૩૨ લાખ હેકટર રહ્યું છે. કપાસનું વાવેતર ૭.૨૦ ટકા વધી ૩૧.૨૦ લાખ ટન રહ્યું છે.  શેરડીનો વાવણી વિસ્તાર ૫૫ લાખ ટન જ્યારે  મકાઈનું વાવેતર ૧૯.૪૦ ટકા વધી ૧૨.૩૦ લાખ હેકટર રહ્યાનું પણ પ્રાપ્ત ડેટામાં જણાવાયું હતું. 

સામાન્ય રીતે ખરીફ વાવણી૧૦.૯૮ કરોડ હેકટર વિસ્તાર પર થાય છે. મેના પાછલા સપ્તાહમાં  દેશના અનેક રાજ્યોમાં ચોમાસુ વહેલુ બેસી જવા  સાથે ખરીફ કામગીરી માટે સ્થિતિ સાનુકૂળ બની ગઈ છે. અન્ય પાકોની સરખામણીએ તેલીબિયાંનું વાવેતર હાલમાં ઘટમાં ચાલી રહ્યું છે.

મગફળી તથા સોયાબીનની વાવણી મંદ ગતિએ ચાલી રહી છે, પરંતુ આવનારા દિવસોમાં તેમાં ઝડપ જોવા મળવાની કૃષિ મંત્રાલયના સુત્રોએ અપેક્ષા વ્યકત કરી હતી. જૂનના ત્રીજા સપ્તાહમાં ચોમાસુ ફરી સક્રીય બન્યાના અહેવાલો છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વાયદા બજારમાં ફરી તેજી, ચાંદીમાં ₹6,126 અને સોનામાં ₹2,109નો જંગી ઉછાળો | MCX Gold and Silver Price …
Business

March 27, 2026
શેરબજારમાં બ્લેક ફ્રાઈડે: સેન્સેક્સ 1,000 પોઈન્ટથી વધુ ગબડ્યો, નિફ્ટી 23,000ની નીચે | Indian Stock M…

1948 પ્રોજેકટના ખર્ચમાં અંદાજ કરતા રૂપિયા 5.66 લાખ કરોડનો વધારો | Cost of 1948 project increased by …

Next Post
ક્રૂડતેલમાં તેજી અટકી આઠ ટકાનો કડાકો: બ્રેન્ટક્રૂડ બેરલદીઠ 14થી 15 ડોલર તૂટયું! | Crude oil rally ha…

ક્રૂડતેલમાં તેજી અટકી આઠ ટકાનો કડાકો: બ્રેન્ટક્રૂડ બેરલદીઠ 14થી 15 ડોલર તૂટયું! | Crude oil rally ha...

ઈરાન-ઈઝરાયલ સીઝફાયરથી શેરબજાર ગેલમાં, સેન્સેક્સ 700 પોઈન્ટ ઉછળ્યો, આઈટી-ઓટો શેર્સમાં તેજી | sensex r…

ઈરાન-ઈઝરાયલ સીઝફાયરથી શેરબજાર ગેલમાં, સેન્સેક્સ 700 પોઈન્ટ ઉછળ્યો, આઈટી-ઓટો શેર્સમાં તેજી | sensex r...

હિમાચલ પ્રદેશના ધર્મશાલામાં મોટી દુર્ઘટના, ઘોડાપૂર આવતાં 20 શ્રમિકો તણાયા, તમામના મોતની આશંકા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘કોઈ દેશ ભારત- રશિયા સંબંધો પર ‘વીટો’ કરી શકે તેમ નથી’ : જયશંકર | ‘No country can ‘veto’ India Russi…

4 months ago
નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન NSE પર IPO થકી કુલ રૂ.1.7 લાખ કરોડ એકત્ર કરાયા | A total of Rs 1 7 lakh…

12 months ago
PM મોદીની હાજરીમાં બે ટેક દિગ્ગજો વચ્ચેનો અણબનાવ ઉઘાડો પડ્યો, એકબીજાનો હાથ પણ ન પકડ્યો | india ai im…

1 month ago
આરબીઆઇએ રેપો રેટ 5.5% પર યથાવત્ રાખ્યા, તહેવારની સિઝનમાં કોઈ રાહત નહીં | RBI keeps repo rate unchang…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News