gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘છોકરીના છાતીના ભાગે અડવું અને પાયજામાનું નાડું ખેંચવું’ અંગેના અલ્લાહાબાદ હાઈકોર્ટના આદેશ પર ભડકી સ…

G METRO NEWS by G METRO NEWS
March 26, 2025
in INDIA
0 0
0
‘છોકરીના છાતીના ભાગે અડવું અને પાયજામાનું નાડું ખેંચવું’ અંગેના અલ્લાહાબાદ હાઈકોર્ટના આદેશ પર ભડકી સ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Supreme Court Slams on Allahabad High Court’s Verdict: દુષ્કર્મના કેસમાં અલ્લાહાબાદ હાઈકોર્ટ તરફથી અપાયેલા વિવાદિત ચુકાદા સામે સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી છે. ખરેખર હાઈકોર્ટે તેના આદેશમાં કહ્યું હતું કે છોકરીના છાતીના ભાગને પકડવો કે તેના પાયજામાનું નાડું ખેંચીને તોડી નાખવું એ દુષ્કર્મના પ્રયાસના આરોપો માટે પર્યાપ્ત પુરાવો નથી. સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન આવો આદેશ લખનારા જજની સંવેદનશીલતા સામે પણ સવાલ ઊઠાવ્યા હતા.  

સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમને એ જાણીને દુઃખ થાય છે કે આ નિર્ણય લખનારાઓમાં સંવેદનશીલતાનો અભાવ જોવા મળ્યો છે. આ નિર્ણય તાત્કાલિક નથી લેવાયો પણ ચુકાદો સુરક્ષિત રાખ્યાના ચાર મહિના બાદ સંભળાવાયો છે. અમે સામાન્ય રીતે આ લેવલ પર વિલંબ કરવામાં ખચકાઈએ છીએ પણ પેરા 21, 24 અને 26 માં કરાયેલી વાતો કાયદામાં નથી અને તે માનવતાનો અભાવ દર્શાવે છે. અમે આ પેરામાં કરાયેલા ટિપ્પણીઓ પર રોક લગાવીએ છીએ.

વી ધ વૂમન ઓફ ઈન્ડિયા નામના એક સંગઠન તરફથી ચુકાદા સામે વાંધો દર્શાવાયો હતો અને સુપ્રીમ કોર્ટે આ મામલે પછી સુઓ મોટો હાથ ધરી હતી. અલ્લાહાબાદ હાઈકોર્ટ તરફથી અપાયેલા ચુકાદા સામે સુનાવણી કરતા જસ્ટિસ બી.આર.ગવઇ અને જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચે રોક લગાવી દીધી હતી.

આ પણ વાંચોઃ અમેરિકાની ચૂંટણી પ્રણાલીમાં ટ્રમ્પે કર્યો મોટો ફેરફાર, મતદાન માટે હવેથી નાગરિકતા પુરાવો ફરજિયાત

સુપ્રીમ કોર્ટે આ મામલે કેન્દ્ર સરકાર અને ઉત્તર પ્રદેશ સરકાર પાસે પ્રતિક્રિયા માગી છે. સાથે જ એટર્ની જનરલ આર. વેંકટરમણી અને સોલિસિટર જનરલ તુષાર મહેતા પાસે સહયોગની માગ કરી છે. 24 માર્ચના જસ્ટિસ બેલા ત્રિવેદી અને જસ્ટિસ પ્રસન્ના બી. વરાલેની બેન્ચે અલ્લાહાબાદ હાઈકોર્ટના આદેશ વિરૂદ્ધ દાખલ PIL પર સુનાવણી કરવાનો ઈનકાર કર્યો હતો. 

અલ્લાહાબાદ હાઈકોર્ટે શું ચુકાદો આપ્યો

અલ્લાહાબાદ હાઈકોર્ટના જસ્ટિસ રામ મનોહર નારાયણ મિશ્રાની બેન્ચે બે આરોપીઓ તરફથી દાખલ કરેલી રિવિઝન પિટિશનને આંશિક રીતે સ્વીકારતી વખતે આ ટિપ્પણી કરી હતી. કે, છોકરીના છાતીના ભાગને અડકવું તેમજ પાયજામાનું નાડું ખેંચી લેવું દુષ્કર્મનો પ્રયાસ ગણી શકાય નહીં.  આરોપીઓએ રિવિઝન પિટિશનમાં ટ્રાયલ કોર્ટના આદેશને પડકાર્યો હતો. ટ્રાયલ કોર્ટે તેમને ઈન્ડિયન પીનલ કોડ (IPC)ની કલમ 376 (બળાત્કારનો પ્રયાસ) સાથે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ (POCSO) એક્ટની કલમ 18 હેઠળ દોષિત ઠેરવ્યા હતા.

'છોકરીના છાતીના ભાગે અડવું અને પાયજામાનું નાડું ખેંચવું' અંગેના અલ્લાહાબાદ હાઈકોર્ટના આદેશ પર ભડકી સુપ્રીમ કોર્ટ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બિહારના નાલંદામાં શીતળા માતા મંદિરમાં નાસભાગ, 8 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઈજાગ્રસ્ત | nalanda sheetla t…
INDIA

બિહારના નાલંદામાં શીતળા માતા મંદિરમાં નાસભાગ, 8 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઈજાગ્રસ્ત | nalanda sheetla t…

March 31, 2026
મુંબઈ બનશે ટોક્યો! BKC અને વરલીમાં બનશે 3 કિમી લાંબી અંડરગ્રાઉન્ડ ટનલ, મેટ્રોથી સીધા ઓફિસ પહોંચાશે |…
INDIA

મુંબઈ બનશે ટોક્યો! BKC અને વરલીમાં બનશે 3 કિમી લાંબી અંડરગ્રાઉન્ડ ટનલ, મેટ્રોથી સીધા ઓફિસ પહોંચાશે |…

March 31, 2026
બેંક લોકરની વસ્તુઓ જોઇ અને રેકોર્ડ રાખી શકતી નથી ઃ નિર્મલા | Banks cannot see record what valuables …
INDIA

બેંક લોકરની વસ્તુઓ જોઇ અને રેકોર્ડ રાખી શકતી નથી ઃ નિર્મલા | Banks cannot see record what valuables …

March 31, 2026
Next Post
શેરબજારમાં સાત દિવસની તેજી બાદ પ્રોફિટ બુકિંગ, સેન્સેક્સમાં 800 પોઈન્ટનું ગાબડું, 281 શેર વર્ષના તળિ…

શેરબજારમાં સાત દિવસની તેજી બાદ પ્રોફિટ બુકિંગ, સેન્સેક્સમાં 800 પોઈન્ટનું ગાબડું, 281 શેર વર્ષના તળિ...

VIDEO: મહાદેવ બેટિંગ એપ કેસ, બઘેલના ઘર સહિત 20 સ્થળે CBIના દરોડા, પોલીસ-સમર્થકો વચ્ચે ઝપાઝપી

VIDEO: મહાદેવ બેટિંગ એપ કેસ, બઘેલના ઘર સહિત 20 સ્થળે CBIના દરોડા, પોલીસ-સમર્થકો વચ્ચે ઝપાઝપી

ચિત્રકાર ડો. રમેશ તડવીનું ચિત્ર પ્રદર્શન યોજાયુ

ચિત્રકાર ડો. રમેશ તડવીનું ચિત્ર પ્રદર્શન યોજાયુ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગટરના ઢાંકણા તૂટવાની ફરિયાદ કરનાર કાર્યકરને કોન્ટ્રાક્ટરની ધમકી,મને ઓળખે છે,મઝા નહિ આવે | Contractor…

ગટરના ઢાંકણા તૂટવાની ફરિયાદ કરનાર કાર્યકરને કોન્ટ્રાક્ટરની ધમકી,મને ઓળખે છે,મઝા નહિ આવે | Contractor…

9 months ago
જૂનાગઢ સિવિલના ડીનની ઓળખ આપી 7 યુવાનો સાથે રૂ.11 લાખની ઠગાઈ, માંગરોળના શખ્સ વિરુદ્ધ ફરિયાદ | junagad…

જૂનાગઢ સિવિલના ડીનની ઓળખ આપી 7 યુવાનો સાથે રૂ.11 લાખની ઠગાઈ, માંગરોળના શખ્સ વિરુદ્ધ ફરિયાદ | junagad…

5 months ago
દહેજમાં પોલીસને જાણ કર્યા વિના દુકાન અને મકાન ભાડે આપનાર માલીકો વિરુદ્ધ કાર્યવાહી

દહેજમાં પોલીસને જાણ કર્યા વિના દુકાન અને મકાન ભાડે આપનાર માલીકો વિરુદ્ધ કાર્યવાહી

8 months ago
અમદાવાદમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક પકડાશે તો ખેર નહીં, દુકાન કે ફેક્ટરી સીલ તેમજ પેનલ્ટી સુધીની કાર્યવા…

અમદાવાદમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક પકડાશે તો ખેર નહીં, દુકાન કે ફેક્ટરી સીલ તેમજ પેનલ્ટી સુધીની કાર્યવા…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News