gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘જજ નક્કી ના કરે કે કોણ સાચો ભારતીય’, રાહુલ ગાંધી પર SCની ટિપ્પણી અંગે પ્રિયંકા ગાંધીનો જવાબ | Priya…

G METRO NEWS by G METRO NEWS
August 5, 2025
in INDIA
0 0
0
‘જજ નક્કી ના કરે કે કોણ સાચો ભારતીય’, રાહુલ ગાંધી પર SCની ટિપ્પણી અંગે પ્રિયંકા ગાંધીનો જવાબ | Priya…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Priyanka Gandhi Reaction on Rahul Gandhi Defamation Case: માનહાનિ કેસમાં રાહુલ ગાંધી પર સુપ્રીમ કોર્ટની ટિપ્પણી પર કોંગ્રેસ સાંસદ પ્રિંયંકા ગાંધીની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે, ‘રાહુલ ગાંધીના નિવેદનનો ખોટો અર્થ કાઢવામાં આવી રહ્યો છે. હું સન્માન સાથે કહેવા ઈચ્છુ છું કે, ન્યાયાધીશ એ નક્કી ન કરી શકે કે, કોણ સાચો ભારતીય છે. આ વિપક્ષના નેતાનું કામ છે. તેમની ફરજ છે સરકારને સવાલ પૂછવો.’ 

પ્રિયંકા ગાંધીએ કર્યો બચાવ

આ સિવાય પ્રિયંકા ગાંધીએ રાહુલ ગાંધીનો બચાવ કરતા કહ્યું કે, ‘મારો ભાઈ ભારતીય સેના સામે ક્યારેય કંઈ નહીં કહે. તે સેનાનું સૌથી વધુ સન્માન કરે છે.’

આ પણ વાંચોઃ દુષ્કર્મ કેસમાં દોષિત પર ભાજપ સરકાર મહેરબાન, 14મી વખત જેલમાંથી બહાર આવ્યો ગુરમીત રામ રહીમ

શું હતી ઘટના? 

પ્રિયંકા ગાંધીની આ પ્રતિક્રિયા સુપ્રીમ કોર્ટની રાહુલ ગાંધી પર ટિપ્પણીને લઈને સામે આવી છે. હકીકતમાં, સોમવારે (4 ઓગસ્ટ) આ મામલે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ દીપાંકર દત્તાએ રાહુલ ગાંધીને સવાલ કર્યો હતો કે, ‘તમને કેવી રીતે ખબર કે, ભારતની બે હજાર વર્ગ કિ.મી જમીન પર ચીને કબ્જો કર્યો છે? શું તમે ત્યાં હાજર હતા? શું તમારી પાસે કોઈ વિશ્વસનીય જાણકારી છે? જો તમે સાચા ભારતીય હોત, તો આવું ન બોલત.’

સેના વિરૂદ્ધ નિવેદન? 

નોંધનીય છે કે, રાહુલ ગાંધીએ વર્ષ 2022માં ‘ભારત જોડો યાત્રા’ દરમિયાન સેના અને ભારતીય જમીન પર ચીનના કબ્જાને લઈને નિવેદન આપ્યું હતું. જેને લઈને તેમના પર માનહાનિનો દાવો કરવામાં આવ્યો હતો. 

આ પણ વાંચોઃ ‘વિપક્ષ પોતાના જ પગ પર કુહાડી મારવામાં માહેર’, NDA સંસદીય દળની બેઠકમાં PM મોદીના પ્રહાર

રાહુલ ગાંધીએ શું કહ્યું હતું? 

આ વિવાદિત નિવેદનમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ‘લોકો ભારત જોડો યાત્રા વિશે સવાલ કરશે, પરંતુ તે એ વિશે ક્યારેય સવાલ નહીં કરે કે, ચીને અરૂણાચલ પ્રદેશમાં 20 ભારતીય જવાનોની હત્યા કરી ભારતની બે હજાર વર્ગ કિ.મી જમીન પર કબ્જો કરી લીધો છે. ભારતીય મીડિયા આ વિશે ક્યારેય સવાલ નહીં કરે.’ 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘હોર્મુઝ જળમાર્ગેથી LPG ભરેલા 4 જહાજો ભારત આવવા રવાના’, સંકટ વચ્ચે સરકારે આપ્યા રાહતના સમાચાર | Indi…
INDIA

‘હોર્મુઝ જળમાર્ગેથી LPG ભરેલા 4 જહાજો ભારત આવવા રવાના’, સંકટ વચ્ચે સરકારે આપ્યા રાહતના સમાચાર | Indi…

March 27, 2026
હવે આધાર કાર્ડ જન્મતારીખનો પુરાવો નહીં ગણાય, સરકારી યોજનાઓ માટે નવા નિયમો લાગુ | Aadhaar Not Valid f…
INDIA

હવે આધાર કાર્ડ જન્મતારીખનો પુરાવો નહીં ગણાય, સરકારી યોજનાઓ માટે નવા નિયમો લાગુ | Aadhaar Not Valid f…

March 27, 2026
VIDEO : પશ્ચિમ બંગાળમાં રામનવમી પર હિંસા : મુર્શિદાબાદ અને પુરુલિયામાં શોભાયાત્રા પર પથ્થરમારો | Ram…
INDIA

VIDEO : પશ્ચિમ બંગાળમાં રામનવમી પર હિંસા : મુર્શિદાબાદ અને પુરુલિયામાં શોભાયાત્રા પર પથ્થરમારો | Ram…

March 27, 2026
Next Post
વડોદરામાં માંડવી શામળ બેચરની પોળના બંધ મકાનમાં ચોરી કરવા ઘૂસેલી ચોરટોળકીના બે ચોર ઝડપાયા | Two thiev…

વડોદરામાં માંડવી શામળ બેચરની પોળના બંધ મકાનમાં ચોરી કરવા ઘૂસેલી ચોરટોળકીના બે ચોર ઝડપાયા | Two thiev...

પ્રધાનમંત્રી આવાસ યોજનાના બનનાર ભાયલીના મકાન મેળવવાની સમય મર્યાદા વધુ એક માસ લંબાવાઈ | deadline for …

પ્રધાનમંત્રી આવાસ યોજનાના બનનાર ભાયલીના મકાન મેળવવાની સમય મર્યાદા વધુ એક માસ લંબાવાઈ | deadline for ...

વડોદરા પાલિકા દ્વારા ફાળવેલા મકાનોની બાકી રકમ તા.31 સુધીમાં જમા કરાવવા આદેશ : આવાસની ફાળવણી રદ કરી દ…

વડોદરા પાલિકા દ્વારા ફાળવેલા મકાનોની બાકી રકમ તા.31 સુધીમાં જમા કરાવવા આદેશ : આવાસની ફાળવણી રદ કરી દ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

EDની રડાર પર AAPના નેતા: મની લોન્ડરિંગના ત્રણ નવા કેસ દાખલ, નાણાની ગેરરીતિના આરોપ | AAP leaders on E…

EDની રડાર પર AAPના નેતા: મની લોન્ડરિંગના ત્રણ નવા કેસ દાખલ, નાણાની ગેરરીતિના આરોપ | AAP leaders on E…

8 months ago
ભોપાલમાં યોજાયેલી 34મી ઓલ ઈન્ડિયા જી.વી. માવળંકર શૂટિંગ સ્પર્ધામાં વડોદરાના શૂટરોનો ઉત્કૃષ્ટ દેખાવ |…

ભોપાલમાં યોજાયેલી 34મી ઓલ ઈન્ડિયા જી.વી. માવળંકર શૂટિંગ સ્પર્ધામાં વડોદરાના શૂટરોનો ઉત્કૃષ્ટ દેખાવ |…

5 months ago
પંડિત પ્રદીપ મિશ્રાના કુબેરેશ્વર ધામમાં ફરી બની દુર્ઘટના, કાંવડ યાત્રામાં સામેલ કુલ ચાર શ્રદ્ધાળુઓના…

પંડિત પ્રદીપ મિશ્રાના કુબેરેશ્વર ધામમાં ફરી બની દુર્ઘટના, કાંવડ યાત્રામાં સામેલ કુલ ચાર શ્રદ્ધાળુઓના…

8 months ago
ખેડૂતોની ચિંતા યથાવત્: ગુજરાતમાં હજુ 2 દિવસ ભારે વરસાદ પડશે, કાલે 13 જિલ્લામાં યલો ઍલર્ટ | Heavy rai…

ખેડૂતોની ચિંતા યથાવત્: ગુજરાતમાં હજુ 2 દિવસ ભારે વરસાદ પડશે, કાલે 13 જિલ્લામાં યલો ઍલર્ટ | Heavy rai…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News