gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જમીન વિવાદમાં બિલ્ડરના પુત્રને મારી નાખી ટુકડા કરી દેવાની ધમકી | Builder’s son threatened to be kill…

G METRO NEWS by G METRO NEWS
July 23, 2025
in GUJARAT
0 0
0
જમીન વિવાદમાં બિલ્ડરના પુત્રને મારી નાખી ટુકડા કરી દેવાની ધમકી | Builder’s son threatened to be kill…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગાંધીનગર નજીક આવેલા રાયપુરમાં

ફોન કરીને જમીન ઉપર બંગલાની સ્કીમનું બાંધકામ બંધ કરી દેવા માટે પણ ધમકી આપી ઃ પોલીસની તપાસ

ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક આવેલા રાયપુર ગામમાં રહેતા બિલ્ડરને
જમીનમાં બંગલાનું બાંધકામ બંધ કરી દેવા ફોન ઉપર ધમકી આપવામાં આવી હતી અને જો તે
કામ બંધ નહીં કરે તો પુત્રને જાનથી મારી નાખી તેના ટુકડા કરવાની પણ ધમકી આપવામાં
આવી હતી. જેના પગલે આ શખ્સ સામે ડભોડા પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

ગાંધીનગર જિલ્લામાં જમીન સંબંધિત તકરારો વધી રહી છે ત્યારે
શહેર નજીક આવેલા રાયપુરમાં રહેતા બિલ્ડરને ફોન ઉપર ધમકી આપવામાં આવી હોવાની ઘટના
બહાર આવી છે. જે સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે રાયપુર ગામમાં
રહેતા અને કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરતા પંકજભાઈ કેશાભાઈ પટેલ દ્વારા ફરિયાદ
નોંધાવવામાં આવી હતી કે
, તેમના
પરિવારે ૨૦૨૦માં રાયપુર ગામની સીમમાં જૂના સર્વે નંબર ૩૪૧ નવો સર્વે નંબર ૫૬૪ વાળી
આશરે અઢી વીઘા જમીન ભરતભાઈ મનુભાઈ પટેલ પાસેથી વેચાણ રાખી હતી.

હાલમાં,
આ જમીન પર શિવાલય બંગ્લોઝ નામની મકાન બનાવવાની સ્કીમ ચાલી રહી છે. ત્યારે ગત
શુક્રવારે પંકજભાઈને તેમના મોબાઈલ ઉપર વિનોદભાઈ દેસાઈનો ફોન આવ્યો હતો અને
જણાવ્યું હતું કે
, તે
જમીનના કાગળો તેમની પાસે છે અને તેણે ગાળો ભાંડવાનું શરૃ કરી
, બંગલાની સ્કીમનું
કામ બંધ કરાવવાની અને જમીન પર કબજો લઈ લેવાની ધમકી આપી હતી.

એટલું જ નહીં રવિવારે વિનોદભાઈના ફોન ઉપર ફોન કરીને વિનોદએ
ફરીથી ધમકીઓ આપવાનું શરૃ કર્યું હતું અને ગાળા ગાળી કરી હતી જેના પગલે તેમણે આ
નંબર બ્લોક કરી દીધો હતો.

આ દરમિયાન તેમના બીજા નંબર ઉપર ફોન આવ્યો હતો અને સામેવાળી
વ્યક્તિએ જય દેસાઈ નામથી વાત કરી હતી અને કહ્યું હતું કે જમીન ખાલી નહીં કરે તો
તેમને અને તેમના પુત્રને જાનથી મારી નાખશે અને ટુકડા કરીને નર્મદામાં ફેંકી દેશે.

જેના પગલે તેમણે ડભોડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે
વિનોદ દેસાઈ સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતમાં દારૂ ઠાલવતો બુટલેગર અનિલ પાંડ્યા દુબઈથી ઝડપાયો, 50 થી વધુ ગુનામાં સંડોવણી | Gujarat Liquor…
GUJARAT

ગુજરાતમાં દારૂ ઠાલવતો બુટલેગર અનિલ પાંડ્યા દુબઈથી ઝડપાયો, 50 થી વધુ ગુનામાં સંડોવણી | Gujarat Liquor…

February 6, 2026
હવે વરસાદની આગાહી પરથી ક્યાં કેટલું પૂર આવશે તે ખબર પડી જશે, IIT ગાંધીનગરમાં AI ક્લાઈમેટ સેન્ટર શરૂ …
GUJARAT

હવે વરસાદની આગાહી પરથી ક્યાં કેટલું પૂર આવશે તે ખબર પડી જશે, IIT ગાંધીનગરમાં AI ક્લાઈમેટ સેન્ટર શરૂ …

February 6, 2026
સેવન્થ ડે સ્કૂલ ફરી વિવાદમાં, ધો.7ના વિદ્યાર્થી સાથે 3 સ્ટુડન્ટે કરી મારામારી, શર્ટ ફાડી નાખ્યો | Se…
GUJARAT

સેવન્થ ડે સ્કૂલ ફરી વિવાદમાં, ધો.7ના વિદ્યાર્થી સાથે 3 સ્ટુડન્ટે કરી મારામારી, શર્ટ ફાડી નાખ્યો | Se…

February 6, 2026
Next Post
SBIએ રિલાયન્સ કોમ્યુ. અને અનિલ અંબાણીને ‘ફ્રોડ’ જાહેર કર્યા : CBI તપાસની માંગ

SBIએ રિલાયન્સ કોમ્યુ. અને અનિલ અંબાણીને 'ફ્રોડ' જાહેર કર્યા : CBI તપાસની માંગ

એર ઇન્ડિયાના પ્લેનમાં દિલ્હી ઉતર્યા બાદ આગ લાગી

એર ઇન્ડિયાના પ્લેનમાં દિલ્હી ઉતર્યા બાદ આગ લાગી

પોલીસ હોવાનું કહીને એક્ટિવાની ડેકી ખોલી રૃા. ૧૨ હજારની લૂંટી લીધા | Ekkewe polis chofona ra angei ew…

પોલીસ હોવાનું કહીને એક્ટિવાની ડેકી ખોલી રૃા. ૧૨ હજારની લૂંટી લીધા | Ekkewe polis chofona ra angei ew...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગિફ્ટ સિટીમાં વિઝિટર્સને દારૂ પીવાની છૂટ, પરંતુ નિયમો જાણી લોઃ લઘુતમ ઉંમર 21 વર્ષ | Gandhinagar Gift…

ગિફ્ટ સિટીમાં વિઝિટર્સને દારૂ પીવાની છૂટ, પરંતુ નિયમો જાણી લોઃ લઘુતમ ઉંમર 21 વર્ષ | Gandhinagar Gift…

1 month ago
શ્રીનાથ ક્વોરીની ઓરડીમાં પૂરી દઇ ટ્રક ચાલકને ઢોર માર માર્યો | Truck driver beaten up by Puri in quar…

શ્રીનાથ ક્વોરીની ઓરડીમાં પૂરી દઇ ટ્રક ચાલકને ઢોર માર માર્યો | Truck driver beaten up by Puri in quar…

4 months ago
કાશ્મીરમાં કોઈની મધ્યસ્થીની જરૂર નહીં, ચર્ચા માત્ર પીઓકે મુદ્દે | No need for mediation in Kashmir d…

કાશ્મીરમાં કોઈની મધ્યસ્થીની જરૂર નહીં, ચર્ચા માત્ર પીઓકે મુદ્દે | No need for mediation in Kashmir d…

9 months ago
ચૂંટણી પંચે સમજૂતી કરી લીધી છે : મહારાષ્ટ્રની ચૂંટણી અંગે રાહુલનો આરોપ | Election Commission has rea…

ચૂંટણી પંચે સમજૂતી કરી લીધી છે : મહારાષ્ટ્રની ચૂંટણી અંગે રાહુલનો આરોપ | Election Commission has rea…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News