gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Uncategorized

જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટતાં તારાજી, વૈષ્ણોદેવી યાત્રા માર્ગ પર ભૂસ્ખલનના કારણે 7 લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત

rijvanmansuri92@gmail.com by rijvanmansuri92@gmail.com
August 26, 2025
in Uncategorized
0 0
0
જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટતાં તારાજી, વૈષ્ણોદેવી યાત્રા માર્ગ પર ભૂસ્ખલનના કારણે 7 લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત
0
VIEWS
Share on FacebookShare on Twitter

Cloudburst Causes Havoc In Jammu-Kashmir: જમ્મુ અને કાશ્મીરના ડોડા અને કિશ્તવાડ સહિતના જિલ્લામાં વાદળ ફાટવાથી તારાજી સર્જાઈ છે. બીજી તરફ ખરાબ વાતાવરણ અને ભૂસ્ખલનના કારણે વૈષ્ણોદેવી યાત્રા રોકી દેવાઈ છે. અચાનક આવેલા પૂર અને ભૂસ્ખલનને કારણે 10થી વધુ ઘર ધરાશાયી થયા છે, જ્યારે છેલ્લા બે દિવસમાં 7 લોકોના મોત થયા છે અને 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. જમ્મુના અનેક જિલ્લાએમાં સતત બે દિવસથી ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. વહીવટીતંત્રના જણાવ્યાનુસાર, ઘર ધરાશાયી થવાથી બે લોકોના મોત થયા છે અને પૂરમાં બે લોકોના મોત થયા છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કાર્ય શરુ કરવામાં આવ્યું છે.

rijvanmansuri92@gmail.com

rijvanmansuri92@gmail.com

Related Posts

ફક્ત અપમાનજનક ભાષાનો પ્રયોગ SC-ST એક્ટ હેઠળ અપરાધ નથી: સુપ્રીમ કોર્ટ
Uncategorized

January 20, 2026
કર્ણાટકના DGPનો ઓફિસમાં અશ્લીલ વીડિયો વાઈરલ, મુખ્યમંત્રીએ તાત્કાલિક કર્યા સસ્પેન્ડ

ચૂંટણી પંચ લોકોની મુશ્કેલીને સમજે એસઆઇઆર મુદ્દે સુપ્રીમની ફટકાર

Next Post
દમણના PSI સહિત આઠ કર્મચારીએ બારડોલીના ત્રણ મિત્રોને ડરાવીને 7 લાખ રૂપિયા પડાવતા ગુનો નોંધાયો | FIR a…

દમણના PSI સહિત આઠ કર્મચારીએ બારડોલીના ત્રણ મિત્રોને ડરાવીને 7 લાખ રૂપિયા પડાવતા ગુનો નોંધાયો | FIR a...

‘ગાંધી પરિવાર મારા માટે ભગવાન’, RSSનું ગીત ગાવા પર વિવાદમાં આવેલા કોંગ્રેસના દિગ્ગજ નેતાએ માફી માગી …

'ગાંધી પરિવાર મારા માટે ભગવાન', RSSનું ગીત ગાવા પર વિવાદમાં આવેલા કોંગ્રેસના દિગ્ગજ નેતાએ માફી માગી ...

ભારતમાં બનશે નેવીના તમામ જહાજ, વિદેશ પર નિર્ભરતા ખતમ, સંરક્ષણ મંત્રીએ કરી જાહેરાત | Defence Minister…

ભારતમાં બનશે નેવીના તમામ જહાજ, વિદેશ પર નિર્ભરતા ખતમ, સંરક્ષણ મંત્રીએ કરી જાહેરાત | Defence Minister...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઓછા સ્ટોકના કારણે પતંગોના ભાવમાં 25 થી 30 ટકાનો વધારો | kites price rise due to less stock in vadoda…

3 months ago
અમદાવાદમાં 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યાના આરોપીને જીવે ત્યાં સુધી આજીવન કેદની સજા | Ahmedaba…

5 months ago
વડોદરા એરપોર્ટ સર્કલ નજીક બેફામ આઈસર ચાલકે એકથી વધુ વાહનોને અડફેટે લીધા, એકનું મોત | Vadodara: One D…

વડાપ્રધાન મોદી આવતીકાલે ભાવનગર આવશે, 25 દિવસમાં બીજી વખત ગુજરાતના પ્રવાસે | pm modi bhavnagar visit …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News