gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

જમ્મુ-કાશ્મીરમાં સેનાનું વાહન ખીણમાં ખાબકતા 10 જવાનનાં મૃત્યુ | 10 soldiers died as army vehicle fal…

G METRO NEWS by G METRO NEWS
January 23, 2026
in INDIA
0 0
0
જમ્મુ-કાશ્મીરમાં સેનાનું વાહન ખીણમાં ખાબકતા 10 જવાનનાં મૃત્યુ | 10 soldiers died as army vehicle fal…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– આતંકવાદ વિરોધી ઓપરેશન માટે જતી વખતે અકસ્માત

– ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવતા બુલેટપ્રુફ વાહન કેસ્પર 200 ફૂટ ઊંડી ખાઈમાં પડયું : 11 જવાનો  ઘાયલ

જમ્મુ : ગુરૂવારે જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં આતંકવાદી વિરોધી કાર્યવાહી માટે સૈનિકોને લઇ જતું સેનાનું એક સશસ્ત્ર વાહન ઉંડી ખીણમાં ખાબકતા ૧૦ સૈનિકોનાં મોત થયા હતાં અને અન્ય ૧૧ ઘાયલ થયા હતાં તેમ અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યું હતું.

આ અકસ્માત બપોરના સમયે ભદ્રવાહ-ચંબા ઇન્ટરસ્ટેટ રોડ પર ૯૦૦૦ ફૂટ ઉંચા  ખન્ની ટોપ પર એ સમયે થયો જ્યારે બુલેટપ્રૂફ વાહન કેસ્પરનાં ડ્રાઇવરે અંકુશ ગુમાવી દીધો હતો. જેના કારણે વાહન ૨૦૦ ફૂટ ઉંડી ખીણમાં પડયું હતું.

કેસ્પર એક માઇન રેસિસ્ટેંટ એમ્બુશ પ્રોટેક્ટેડ (એમઆરએપી) વાહન છે. આ વાહન  માઇન અથવા આઇઇડીનો ખતરો વધારે હોય તેવા વિસ્તારમાં જવાનોને સુરક્ષિત રાખવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. 

સેનાનાં જમ્મુ સ્થિત વ્હાઇટ નાઇટ કોર્પ્સ આ ઘટનાને કમનસીબ ગણાવી હતી અને જણાવ્યું હતું કે ખરાબ હવામાનમાં આ વાહન રોડ પરથી એ સમયે લપસી પડયું જ્યારે જવાનો ખતરનાક વિસ્તારમાં સર્ચ ઓપરેશન કરી રહ્યાં હતાં. અધિકારીઓએ જણાવ્યું હતું કે સેના અને પોલીસ દ્વારા તાત્કાલિક સંયુક્ત બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ચાર સૈનિકો સ્થળ પર જ મૃત અવસ્થામાં મળી આવ્યા હતાં. ઘાયલ થયેલા અન્ય ૧૭ જવાનોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.

ત્યારબાદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન ૬ જવાનોનાં મોત થતાં કુલ મૃત્યુઆંક ૧૦ થયો હતો. બાકીના ૧૦ ઘાયલોને ઉધમપુર કમાન્ડ હોસ્પિટલમાં વિશેષ સારવાર માટે લઇ જવામાં આવ્યા હતાં. 

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા, મુખ્યપ્રધાન ઓમર અબ્દુલ્લાહ, કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને પૂર્વ મુખ્યપ્રધાન ગુલામનબી આઝાદે આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યુ હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Explainer: લિવ-ઇનથી લઈને લેપટોપ સુધી… 1 એપ્રિલથી શરૂ થશે દેશની પહેલી ડિજિટલ વસતી ગણતરી, સરકાર પૂછશ…
INDIA

Explainer: લિવ-ઇનથી લઈને લેપટોપ સુધી… 1 એપ્રિલથી શરૂ થશે દેશની પહેલી ડિજિટલ વસતી ગણતરી, સરકાર પૂછશ…

March 30, 2026
‘મિડલ ઈસ્ટમાં યુદ્ધ જેવા ગંભીર મુદ્દા પર રાજકારણ કરવું યોગ્ય નહીં’, સંકટ મુદ્દે પ્રિયંકા ગાંધીએ સંસદ…
INDIA

‘મિડલ ઈસ્ટમાં યુદ્ધ જેવા ગંભીર મુદ્દા પર રાજકારણ કરવું યોગ્ય નહીં’, સંકટ મુદ્દે પ્રિયંકા ગાંધીએ સંસદ…

March 30, 2026
Explainer: બંગાળમાં ભાજપ vs તૃણમૂલના જંગમાં કોંગ્રેસની એન્ટ્રી, સમીકરણો બદલાયા, જાણો કોનો ખેલ બગડશે …
INDIA

Explainer: બંગાળમાં ભાજપ vs તૃણમૂલના જંગમાં કોંગ્રેસની એન્ટ્રી, સમીકરણો બદલાયા, જાણો કોનો ખેલ બગડશે …

March 30, 2026
Next Post
વાણીના અધિષ્ઠાત્રી દેવી સરસ્વતીજીનું પ્રથમ પૂજન શ્રી કૃષ્ણએ કર્યું હતું | Shri Krishna first worship…

વાણીના અધિષ્ઠાત્રી દેવી સરસ્વતીજીનું પ્રથમ પૂજન શ્રી કૃષ્ણએ કર્યું હતું | Shri Krishna first worship...

સોનામાં રૂ.3000નું ગાબડું : મુંબઈ ચાંદીમાં રૂ.20,000નો કડાકો બોલાયો | Gold falls by Rs 3000: Silver …

સોનામાં રૂ.3000નું ગાબડું : મુંબઈ ચાંદીમાં રૂ.20,000નો કડાકો બોલાયો | Gold falls by Rs 3000: Silver ...

ઝારખંડમાં ટોચના કમાન્ડર સહિત ૧૫ નકસલવાદીઓ ઠાર | 15 Maoist killed in jharkhand

ઝારખંડમાં ટોચના કમાન્ડર સહિત ૧૫ નકસલવાદીઓ ઠાર | 15 Maoist killed in jharkhand

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પંચમહાલમાં ગમખ્વાર અકસ્માત: ટ્રક ચાલકે બાઈકને અડફેટે લેતા પિતા અને ત્રણ દીકરીઓના કરૂણ મોત | Father a…

પંચમહાલમાં ગમખ્વાર અકસ્માત: ટ્રક ચાલકે બાઈકને અડફેટે લેતા પિતા અને ત્રણ દીકરીઓના કરૂણ મોત | Father a…

12 months ago
ડાયાબિટીસ કે ફિટનેસની સભાનતા હવે ભારતીયોની પસંદ ‘ચીની કમ’

ડાયાબિટીસ કે ફિટનેસની સભાનતા હવે ભારતીયોની પસંદ ‘ચીની કમ’

3 months ago
સ્કૂલ વાનચાલક દ્વારા વિદ્યાર્થીની સાથે અશ્લીલ હરકતના કેસમાં 5 વર્ષની સજાનો હુકમ | School van driver …

સ્કૂલ વાનચાલક દ્વારા વિદ્યાર્થીની સાથે અશ્લીલ હરકતના કેસમાં 5 વર્ષની સજાનો હુકમ | School van driver …

6 months ago
બાંગ્લાદેશ સરહદે ચાંપતી નજર રાખવા જવાનોને પાંચ હજાર બોડી કેમેરા અપાયા | Five thousand body cameras g…

બાંગ્લાદેશ સરહદે ચાંપતી નજર રાખવા જવાનોને પાંચ હજાર બોડી કેમેરા અપાયા | Five thousand body cameras g…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News