gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

જમ્મુ-કાશ્મીર અંગે મોટો નિર્ણય લેવાની તૈયારી, મોદી સરકારના મંત્રીએ મહત્ત્વની અપડેટ આપી | jammu kashm…

G METRO NEWS by G METRO NEWS
February 18, 2026
in INDIA
0 0
0
જમ્મુ-કાશ્મીર અંગે મોટો નિર્ણય લેવાની તૈયારી, મોદી સરકારના મંત્રીએ મહત્ત્વની અપડેટ આપી | jammu kashm…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jammu Kashmir News: જમ્મુ-કાશ્મીરના રાજ્યના દરજ્જાને લઈને એક ખૂબ જ મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રીય કાયદા અને ન્યાય રાજ્ય મંત્રી અર્જુન રામ મેઘવાલે 17 ફેબ્રુઆરીના રોજ શ્રીનગરમાં એક કાર્યક્રમ દરમિયાન સંકેત આપ્યો છે કે કેન્દ્ર સરકાર જમ્મુ-કાશ્મીરને ફરીથી રાજ્યનો દરજ્જો આપવા અંગે ટૂંક સમયમાં મોટો નિર્ણય લઈ શકે છે. પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે વિશ્વાસ અપાવ્યો હતો કે આ મામલે પ્રક્રિયા ચાલી રહી છે અને જનતાને ખૂબ જ જલ્દી સારા સમાચાર સાંભળવા મળશે.

જમ્મુ-કાશ્મીરને ફરી રાજ્યનો દરજ્જો આપવા પર કેન્દ્રીય મંત્રીના સંકેત

કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલે વધુમાં જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરનો રાજ્યનો દરજ્જો પાછો આપવો એ એક સંવેદનશીલ વિષય છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અગાઉ લોકસભામાં આપેલા વચનનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, સરકાર તેના વાયદા પર અડગ છે અને યોગ્ય પ્રક્રિયાનું પાલન કરીને લોકોને તેમનો હક આપવામાં આવશે. તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે, ‘મને લાગે છે કે તમે આના પર ખૂબ જ જલ્દી કોઈ મોટો નિર્ણય સાંભળશો.’

આ પણ વાંચો: નેતાઓ એકબીજાનું માન જાળવી ચૂંટણી લડે, દેશમાં ભાઇચારો વધારે : સુપ્રીમ કોર્ટની મૌખિક સલાહ

જમ્મુ-કાશ્મીરની બદલાતી રાજકીય સફર

ઉલ્લેખનીય છે કે, ઑગસ્ટ 2019માં ભારત સરકાર દ્વારા બંધારણની કલમ 370 નાબૂદ કરવામાં આવી હતી, જેની સાથે જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો પણ ખતમ થઈ ગયો હતો. તે સમયે રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશો—જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં વિભાજિત કરવામાં આવ્યું હતું. હવે મંત્રીના આ નિવેદન બાદ એવી અટકળો તેજ થઈ ગઈ છે કે કાશ્મીરની જનતાને તેમનો રાજ્યનો દરજ્જો પાછો મળવાની ઘડીઓ ગણાઈ રહી છે.

જમ્મુ-કાશ્મીર અંગે મોટો નિર્ણય લેવાની તૈયારી, મોદી સરકારના મંત્રીએ મહત્ત્વની અપડેટ આપી 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

LPG સંકટનો તોડ શોધ્યો સરકારે, 5 KG વાળા સિલિન્ડરનો સપ્લાય વધાર્યો, ID બતાવો અને લઈ જાઓ | Modi Govern…
INDIA

April 6, 2026
ઈરાન માટે ખતરનાક પ્લાન તૈયાર : અમેરિકા ઈઝરાયેલ સપ્તાહ દરમિયાન ‘ગજબ’ કરશે ? | Dangerous plan ready fo…

નકલી દવા બનાવવાના આંતર રાજ્ય રેકેટના પર્દાફાશ : છ લોકોની ધરપકડ | Inter state racket of manufacturing…

Next Post
બજાર ખુલતાં જ સોના-ચાંદીનું ‘કમબેક’: કડાકા બાદ ફરી તેજી, ચાંદી ₹4,000 તો સોનું ₹1,400 મોંઘું | Gold …

બજાર ખુલતાં જ સોના-ચાંદીનું 'કમબેક': કડાકા બાદ ફરી તેજી, ચાંદી ₹4,000 તો સોનું ₹1,400 મોંઘું | Gold ...

રાતોરાત સોના-ચાંદીના ભાવમાં કડાકો : ચાંદી 13000 ગબડી, સોનામાં 4000થી વધુનો ઘટાડો | Gold Silver Price…

રાતોરાત સોના-ચાંદીના ભાવમાં કડાકો : ચાંદી 13000 ગબડી, સોનામાં 4000થી વધુનો ઘટાડો | Gold Silver Price...

NRI દ્વારા આરોગ્ય વીમા ખરીદીમાં 126%નો ઉછાળો | 126% jump in health insurance purchases by NRIs

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સેવાસી ગામ નજીક ટેમ્પાની અડફેટે બાઇકચાલકનું મોત | Biker died after being hit by a motorbike near Sev…

4 days ago
કોરોનામાં બંધ કરાયેલી ટ્રેનો ફરી શરૂ કરવા રેલ્વે પેસેન્જર એસોસિએશનની પીએમને રજૂઆત | Railway Passenge…

7 months ago
ગીર ગાયની શ્રેણીમાં હળવદના સુર્યનગરના પશુ પાલકે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું | A cattle breeder from S…

પહલગામ હુમલા અંગે ચીને પાકિસ્તાનની આ માંગનું કર્યું સમર્થન, તણાવ ઘટાડવા અપીલ | China supports Pakist…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News